- નેશનલ
PM મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન પર રાહુલનો વળતો જવાબ, ‘તમે થોડા ગભરાયેલા છો?’
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદીના નિવેદન પર અદાણી અને અંબાણી પર વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ તેમનો સત્તાવાર હેન્ડલ એક્સ પર એક વીડિયો જાહેર કરી કહ્યું કે ભાજપના ભ્રષ્ટાચારના ‘ડ્રાઈવર’ અને ‘ખલાસી’ કોણ છે તે…
- નેશનલ
4,505 ફૂટની ઊંચાઈ પર કામ કરીને ચૂંટણી પંચને મળી ચોતરફથી મળી વાહ વાહ, જાણો શું છે મામલો?
મુંબઈ: ભારતની લોકશાહી આખી દુનિયામાં વખણાય છે અને દેશના સૌથી છેલ્લે ખૂણે રહેતો શખસ પણ મતદાનની ફરજ નિભાવી શકે એ માટેની વ્યવસ્થા ભારત સરકાર અને ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવતી હોય છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પંચે સમુદ્રથી 4,505…
- મનોરંજન
પરદા પાછળના કસબી ફિલ્મ નિર્માતા સંગીત સિવનનું 61 વર્ષની વયે નિધન
હિન્દી અને મલયાલમ ફિલમાના જાણીતા ફિલ્મમેકર સંગીત સિવનનું નિધન થયું છે.તેઓ 61 વર્ષની વયના હતા. નિર્દેશક સંગીતના નિધન પર એકટર રિતેશ દેશમુખે દુખ વ્યક્ત કર્યું. જો કે તેઓના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. બોબી દેઓલથી માંડીને રિતેશ દેખમુખ…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ ભાજપના ઉમેદવારની 19મી યાદી જાહેર કરી પણ…
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન થયું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 19મી યાદી જાહેર કરી છે. 2024ની સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં પંજાબના ત્રણ ઉમેદવારનો નામનો સમાવેશ થાય છે.આનંદપુર સાહેબથી ડો. સુભાષ શર્મા,…
- આમચી મુંબઈ
વરલીમાંથી આદિત્ય ઠાકરે ચૂંટણી લડીને દેખાડે, ડિપોઝિટ જપ્ત ન થાય તો મુછ કાઢી નાખીશ: ગુણરત્ન સદાવર્તે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન થઈ ગયા બાદ હવે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાનું જણાઈ રહ્યું છે. સહકાર ખાતા દ્વારા એડ. ગુણરત્ને સદાવર્તે અને તેમનાં પત્ની જયશ્રી પાટીલનું એસટી બેંકના સંચાલક પદ રદ કર્યાના અહેવાલો વહેતા…
- આમચી મુંબઈ
માનખુર્દમાં રસ્તા પરના બર્ગરે લીધો યુવકનો જીવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માનખુર્દના મહારાષ્ટ્ર નગર પરિસરમાં સોમવારે રસ્તા પરનું બર્ગર ખાવાને ૧૦થી ૧૨ સ્થાનિક નાગરિકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાંથી એક યુવકનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણમાં ટ્રૉમ્બે પોલીસે ગુનો નોંધી તપાસ ચાલુ કરી હતી. આ ઘટનાને કારણે…
- IPL 2024
છગ્ગા-ચોક્કાની વર્ષા કર્યા બાદ કોલકાતાની ટીમને નડ્યો વરસાદ: ખેલાડીઓનું ચાર્ટર પ્લેન કલાકો સુધી હવામાં ચક્કર મારતું રહ્યું
લખનઊ/કોલકાતા: શ્રેયસ ઐયરના સુકાનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના બૅટર્સ જેમાં ખાસ કરીને સુનીલ નારાયણ, રમણદીપ સિંહ, ફિલ સૉલ્ટ અને અંગક્રિશ રઘુવંશીએ લખનઊમાં છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવીને 50,000 પ્રેક્ષકો ખુશ કરી દીધા, પણ પછીથી કોલકાતાની ટીમ ખરેખરા વરસાદને કારણે કલાકો સુધી હેરાન…
- નેશનલ
ઝારખંડમાં મંત્રીના પીએ અને નોકરની ઇડીએ કરી ધરપકડ, 35 કરોડ રોકડા મળ્યા હતા
રાંચીઃ ઝારખંડ સરકારના પ્રધાન આલમગીર આલમના પીએ અને નોકરની ઇડીએ ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ઇડીએ સોમવારે ઝારખંડના મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ અને તેમના નોકર જહાંગીર આલમ પાસેથી 35 કરોડ રૂપિયા કરતા વધુ રોકડા જપ્ત કર્યા…
- આમચી મુંબઈ
સંભાળજો! મુંબઈમાં ૧૮૮ અતિજોખમી અને જર્જરિત ઈમારતો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તમારી બિલ્ડિંગનો તો જર્જરીત બિલ્ડિંગની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી તે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની વેબસાઈટ પર ચેક કરી લેજો.ચોમાસું નજીક હોવાથી દર વર્ષની માફક આ વર્ષે પણ BMCએ જોખમી ઈમારતોના સર્વેક્ષણ કર્યા હતા. એ દરમિયાન મુંબઈના જુદા…