- નેશનલ
અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ: “વડાપ્રધાને અમારી પાર્ટીને કચડવામાં કોઈ કમી નથી રાખી – મોદીજી અમિત શાહ માટે મત માંગે છે”
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) કથીત દારુ કૌભાંડનાં મામલાથી વચગાળાના જમીન મળ્યા છે, આ બાદ તેનું અલગ જ સ્વરૂપ જોવા મળ્યું હતું. તેમણે આજે દિલ્હીના કનોટ પેલેસ ખાતેના હનુમાનજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કર્યા હતા. તેમની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
માણાવદરના 3 ગામોમાં વૉટિંગમાં ધાંધલી બાદ કોંગ્રેસ ઉમેદવારે ફરી મતદાનની કરી માગ
માણાવદર: ગુજરાતમાં 25 લોકસભા બેઠકોની સાથે 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી બે દિવસ પહેલા જ યોજાઈ હતી. જે પૈકી જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ 3 ગામોમાં ગેરરીતિ થઈ હોવાની કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવારે…
- સ્પોર્ટસ
ભારતની મહિલા ક્રિકેટ ટીમે બાંગલાદેશનો વ્હાઇટ વૉશ કર્યો, જાણો લાગલગાટ કેટલી મૅચ જીતી
સીલ્હટ: મુંબઈની લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવ (4-0-24-3) અને ખાસ કરીને ચાર બૅટરની મદદથી ભારતની મહિલા ટીમે ગુરુવારે અહીં બાંગલાદેશને સતત પાંચમી ટી-20માં હરાવીને સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કરી હતી.ભારતે આપેલા 157 રનના લક્ષ્યાંક સામે બાંગલાદેશની ટીમ 20 ઓવરમાં છ વિકેટે…
- નેશનલ
એર ઈન્ડિયા એક્સપ્રેસ અને કર્મચારીઓ વચ્ચેનો ડખો થાળે પડ્યો, મેનેજમેન્ટએ લીધો આ મોટો નિર્ણય
નવી દિલ્હી: એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)ની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈન તમામ બરતરફ કરાયેલા કેબિન ક્રૂ સભ્યોને ફરીથી નોકરી પર રાખવા માટે સંમત થઈ છે. તમામને તાત્કાલિક નોકરી પર રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કર્મચારીઓ…
- નેશનલ
આવતીકાલે ભૂલથી પણ ના ખરીદતા આ વસ્તુ નહીંતર….
ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતિયા તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને ખૂબ જ તેજસ્વી તબક્કામાં છે. સૂર્ય મેષ રાશિમાં બિરાજમાન છે અને ચંદ્ર વૃષભ રાશિમાં બિરાજમાન છે, જેને કારણે આ દિવસને અક્ષય તૃતિયા તરીકે…
- આમચી મુંબઈ
તારાપુર પરમાણુ રિએક્ટરમાંથી વીજ ઉત્પાદનમાં વિલંબઃ હવે નવી ડેડલાઈન જાણો!
મુંબઈઃ તારાપુર ખાતે સ્થાપિત દેશના પ્રથમ બે પરમાણુ રિએક્ટરની કામગીરીમાં હજુ પાંચ મહિનાનો વિલંબ થશે. સમારકામ માટે બંધ કરાયેલા રિએક્ટર આજથી કાર્યરત થવાની અપેક્ષા હતી. જોકે, સમારકામ માટેના ખાસ પાઈપો ઇટાલીથી આવવામાં વિલંબને કારણે રિએક્ટર દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનું નવેમ્બરમાં…
- IPL 2024
આઇપીએલની 17મી સીઝને તો ભારે કરી! 13 બૉલ દીઠ 1સિક્સર ફટકારાઈ
નવી દિલ્હી: ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય ટી-20 લીગ ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું આ 17મું વર્ષ છે અને એમાં છેલ્લા ત્રણ વર્ષથી લગભગ દરેક મેદાન બૅટર્સ માટે સ્વર્ગ બની ગયું છે અને બોલર્સનો દમ નીકળી જાય છે છતાં તેમને ખાસ કોઈ…
- નેશનલ
‘મુંબઈ સમાચાર’નું રાષ્ટ્રીય સન્માન: હોરમસજી કામાને પદ્મભૂષણ એનાયત
નવી દિલ્હી: બૉમ્બે સમાચારના માલિક હોરમસજી કામાને ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મભૂષણ એનાયત કરીને એશિયાના સૌથી જૂના દૈનિક અખબાર ‘મુંબઈ સમાચાર’નું રાષ્ટ્રીય સ્તરે સન્માન કર્યું હતું. #WATCH | Media veteran Hormusji N Cama receives the Padma Bhushan award during the…
- મનોરંજન
ઐશ્વર્યા રાય અને અદિતિ રાવ હૈદરી Cannes Film Festivalમાં ચાર ચાંદ લગાવશે
પેરિસઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવુડની અભિનેત્રીઓ આ વખતે જાદુ પાથરશે, જેમાં બચ્ચન પરિવારની લાડલી વહૂ ઐશ્વર્યા રાય સહિત હીરામંડીની જાણીતી અભિનેત્રી પણ હાજરી આપશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અહેવાલ અનુસાર 14મીથી પચીસમી મે સુધી યોજાનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજવામાં આવશે. ઐશ્વર્યા રાયની…
- આપણું ગુજરાત
ગુજરાતનાં અસરદાર સરદાર કરી શકે છે નિર્ણય: ઓછું મતદાન,મંત્રીપદ પર તલવાર?
લોકસભા 2024માં ત્રીજા ચરણમાં થયેલું ગુજરાતનું મતદાન અનપેક્ષિત રહ્યું. પાંચ લાખની તો લીડની જ વાત કરતો અને તે માટે પોરસાતો ભાજપ, સીટ ઓછી થશે તો ? ના વિચારે ફફડી ઉઠ્યો છે. ગુજરાતની દરેક જનતાનો સીધો મત મોદીને,અને વડાપ્રધાન મોદી પણ…