- નેશનલ

મોંઘવારીનો માર ફરી એકવાર, છૂટક ફુગાવો એપ્રિલમાં 4.83 ટકા રહ્યો, ખાદ્ય ફુગાવો 4 મહિનાની ટોચે
નવી દિલ્હી: દેશમાં છૂટક મોંઘવારી (CPI Inflation)ના લેટેસ્ટ આંકડા સોમવારે જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાં મુજબ એપ્રિલ 2024માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો એપ્રિલ 2024માં 4.83 ટકા રહ્યો છે. જ્યારે ગયા વર્ષના સમાન મહિનામાં એટલે કે એપ્રિલ…
- આમચી મુંબઈ

પાંચ કરોડની ખંડણી માટે બોરીવલીના વેપારીનું અપહરણ: ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીની ઑફિસેથી ઘરે જવા કારમાં નીકળેલા બોરીવલીના વેપારીનું કાંદિવલીથી કથિત અપહરણ કરી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવા પ્રકરણે પોલીસે વેપારીના ડ્રાઈવર સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. આરોપીઓએ 60 લાખ રૂપિયા વસૂલીને વેપારીને છોડ્યો હતો અને આખું…
- નેશનલ

Badrinath Temple: કપાટ ખુલતાં જ ભગવાન બદરીનાથે આપ્યા એવા સંકેત કે..
ઉત્તરાખંડઃ ચારધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. 10મી મેના કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રીના કપાટ ખુલ્યા હતા અને એના બે દિવસ બાદ એટલે કે 12મી મેના રોજ બદરીનાથ મંદિર (Badrinath Temple)ના કપાટ પણ ખુલી ગયા હતા. ચારેય ધામના કપાટ ખૂલી જતાં મોટી…
- રાશિફળ

આજનું રાશિફળ (12-05-24): આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Success, Happiness…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ બાકીના તમામ કામને બાજુએ રાખીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આજે કોઈ પણ કાયદાકીય મામલામાં તમારી જિત થતી જણાઈ રહી છે. સંતાનોની કારકિર્દીને લઈને આજે તમે કોઈ નિર્ણય લેશો તો તેમાં મનમાની…
- આપણું ગુજરાત

કચ્છના આડેસરમાં પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી, સગીરાનું રસ્તામાં જ મોત, ઘટનાથી પંથકમાં હડકંપ
કચ્છ: કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલા આડેસર ગામે પ્રેમી પંખીડાએ સજોડે ઝેર પી લેતાં પ્રેમિકાનું મોત નિપજ્યું હતું. પ્રેમી યુગલની આત્મહત્યાથી સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. જ્યારે પ્રેમીને સારવાર માટે રાપર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બન્ને…
- નેશનલ

હૈદરાબાદમાં 5.4 લાખ નકલી મતદારોને મતદાર યાદીમાંથી હટાવાયા, 5.01 લાખ નવા મતદારો ઉમેરાયા
હૈદરાબાદ :હૈદરાબાદ લોકસભા મતવિસ્તારમાં આ વખતે હાઈ વોલ્ટેજ માધવી લતા સામે ચૂંટણી લડી રહ્યા છે. હૈદરાબાદ લોકસભા મતવિસ્તારમાં મતદાર યાદીની ખરાઈ અને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી પંચે તમામ પગલાં લેવાની જાહેરાત કરી છે. હૈદરાબાદના જિલ્લા ચૂંટણી…
- નેશનલ

હજજારો ફિટ ઊંચે આકાશમાં ઉડતા વિમાનમાં જે થયું એ જોઈ તમે દંગ રહી જશો ..જુઓ આ વિડીયો
બસ, ટ્રેન અને ફ્લાઇટમાં મોટાભાગે પ્રવાસીઓમાં કેટલીક બાબતોને લઈને ઝઘડા એક મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. એવા કેટલાય વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. હમણાં જ વાયરલ થયેલા એક વિડિયોમાં કઈક એવું બન્યું કે, ફલાઇટમાં બેઠલા બે…
- મનોરંજન

Rashmika Mandana, Tripti Dimri નહીં પણ હવે આ એક્ટ્રેસ છે National Crush, ફોટો જોશો તો…
સાઉથની સુપર સ્ટાર એક્ટ્રેસ Rashmika Manadanaને લોકો નેશનલ ક્રશ બની ગઈ હતી, પણ ત્યાર બાદ ફિલ્મ એનિમલ ફિલ્મ આવી અને Rashmika Mandanaને પાછળ છોડીને Tripti Dimri National Crush બની ગઈ… પણ હવે આ બંને એક્ટ્રેસની જગ્યા આ નવી એક્ટ્રેસે લઈ…
- IPL 2024

પંતની ગેરહાજરીમાં અક્ષર પટેલ દિલ્હીનો કૅપ્ટન, કોચ પૉન્ટિંગે ખલીલની ઓવરને જવાબદાર ગણાવી
બેન્ગલૂરુ: દિલ્હી કૅપિટલ્સનો મુખ્ય કૅપ્ટન રિષભ પંત સ્લો ઓવર-રેટના ત્રીજા ઉલ્લંઘન બદલ એક મૅચ માટે સસ્પેન્ડ કરાયો છે અને તેને 30 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવતાં તેના સ્થાને આગામી એક મૅચ માટે અક્ષર પટેલને સુકાન સોંપાયું છે. પંતની ગેરહાજરીમાં…
- સ્પોર્ટસ

પેસ બોલર્સમાં હાઇએસ્ટ વિકેટ લેનાર બોલરે કોચનો ફેંસલો સાંભળ્યા પછી જાહેર કરી દીધી નિવૃત્તિ
લંડન: ટેસ્ટ-ક્રિકેટમાં મુથૈયા મુરલીધરનની 800 વિકેટ તમામ બોલર્સમાં સૌથી વધુ છે અને શેન વૉર્ન 708 વિકેટ સાથે બીજા નંબરે છે. જોકે આ બન્ને સ્પિનર હોવાથી ત્રીજા નંબરે આવતા હોવાથી ઇંગ્લૅન્ડનો જેમ્સ ઍન્ડરસન સૌથી વધુ વિકેટ લેનાર પેસ બોલર છે. તેના…









