- નેશનલ

ભારતીય વાયુસેનાની પોર્ટેબલ હોસ્પિટલનું સફળ પરીક્ષણ,જાણો શું થશે ફાયદા
આગરામા એયર ફોર્સે આજે એક એવું કામ કર્યું છે જે ભવિષ્યમાં હેલ્થ સેકટર્સમાં મોટા બદલાવ લાવી શકશે. આગરામાં ભારતીય વાયુસેનાએ એક પોર્ટેબલ હોસ્પિટલનું કરેલું પરીક્ષણ આજે સફળ થયું છે. લગભગ 15 હજાર ફીટની ઊંચાઈએ આ પોર્ટેબલ હોસ્પિટલનું જમીન પર ઉતરાણ…
- IPL 2024

પંજાબ (PBKS)ને મૅચના ગણતરીના કલાકો પહેલાં ઝટકો, સ્ટાર બોલર થયો આઇપીએલની બહાર
ગુવાહાટી: પંજાબ કિંગ્સની ટીમ આઇપીએલ-2024ની બહાર થઈ ગઈ છે, પણ આજે સાંજે (7.30 વાગ્યાથી) રાજસ્થાન રૉયલ્સ સામેની લીગ મૅચ જીતીને પંજાબના ખેલાડીઓ આશ્વાસન જીત મેળવવાના મૂડમાં હશે, પરંતુ ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ઈજાને લીધે સ્પર્ધાની બહાર થઈ ગયો છે. મુખ્ય…
- આપણું ગુજરાત

ઈફ્કોની ચૂંટણી બાદ ભાજપમાં ઘમાસાણ, દિલીપ સંઘાણીએ પાટીલને સહકાર ક્ષેત્રે દખલ ન કરવાની કરી ટકોર
અમદાવાદ: ઈફ્કોની ચૂંટણી બાદ ગુજરાત ભાજપમાં ઘમાસાણ મચ્યું છે, ભાજપ રીતસર બે ધડામાં વહેંચાઇ ગયું છે. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં ભાજપના મેન્ટેડનો પરાજય થયો હતો અને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા નો વિજય…
- નેશનલ

અમારી લડાઈ મોદી-યોગી સાથે નથી, આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે: ખડગે
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ઉત્તર પ્રદેશ પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બંધારણ અને અનામતની રક્ષા માટે ઈન્ડિયા એલાયન્સના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેઓ જવાહરલાલ નેહરુ પીજી કોલેજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર કોંગ્રેસના ધારાસભ્ય વિરેન્દ્ર…
- IPL 2024

IPL DD vs LSG: દિલ્હીએ ‘ડુ ઑર ડાય’ મૅચમાં લખનઊને ત્રણ ભાગીદારી બાદ 209નો લક્ષ્યાંક આપ્યો
નવી દિલ્હી: અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં લખનઊ સુપર જાયન્ટ્સે બૅટિંગ આપ્યા પછી દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં ચાર વિકેટે 208 રન બનાવ્યા હતા.આ મૅચ બન્ને ટીમ માટે ડુ ઑર ડાય સમાન હતી. એમાં ઓપનર અભિષેક પોરેલ (33 બૉલમાં ચાર સિક્સર, પાંચ…
- નેશનલ

34,000 કરોડ રૂપિયાના બેન્ક કૌભાંડમાં ડીએચએફલના પૂર્વ ડિરેક્ટરની ધરપકડ
નવી દિલ્હીઃ સીબીઆઈએ ડીએચએફએલના પૂર્વ ડિરેક્ટર ધીરજ વાઘવનને 34 હજાર કરોડ રૂપિયાના બેન્ક ગોટાળા કેસમાં ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે વાઘવનને સોમવારે સાંજે મુંબઈમાં કસ્ટડીમાં લીધા અને મંગળવારે દિલ્લીની એક ખાસ અદાલતમાં…
- સ્પોર્ટસ

ખાસ ભારત માટે ગયાનામાં વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ડે-મૅચ રાખવામાં આવી
નવી દિલ્હી: પહેલી જૂને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ સેમિ ફાઇનલ 26મી જૂને અને બીજી સેમિ ફાઇનલ 27મી જૂને રમાશે.નવા શેડ્યૂલ મુજબ જો ભારત સેમિ ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે તો ભારત બીજી સેમિ ફાઇનલમાં જ રમશે…
- મનોરંજન

હવે કિયારા અડવાણી આ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં ભાગ લેશે
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં પણ ભાગ લઈ શકે છે. જ્યાં તે વીમેન ઈન સિનેમામાં ઈન્ડિયાને પ્રેઝન્ટ કરશે. શેરશાહ અને ભૂલ ભૂલૈયા2 જેવી ફિલ્મોમાં પોતાની…
- IPL 2024

‘રાહુલને ગોયેન્કા ઠપકો નહોતા આપી રહ્યા, હું ત્યાં હાજર હતો’ એવું કોણે કહ્યું?
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સના ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કા આઠમી મેએ હૈદરાબાદ સામેની લખનઊની હાર બાદ કૅપ્ટન કેએલ રાહુલને જાહેરમાં ઠપકો આપી રહ્યા હતા એવા વાઇરલ થયેલા વીડિયો પરથી અઠવાડિયામાં ઘણા અહેવાલો ચગ્યા છે. જોકે ટીમના હેડ-કોચ જસ્ટિન લૅન્ગરનું કહેવું સાવ…
- આપણું ગુજરાત

82 વર્ષે પણ ‘ટનાટન’ શંકરસિંહ વાઘેલા ખોડલ ધામ પહોચી મૂંછમાં કેમ હસ્યાં ?
ગુજરાતની રાજનીતિ નવી કરવટ લઈ રહી છે તેવું હજુ પણ ના માનતા હો તો એ તમારી ભૂલ છે. ગુજરાતની રાજનીતિની તાસીર અને તસવીર સૌરાષ્ટ્ર બદલવા માટે મક્કમ છે. પણ આ વચ્ચે મંગલવારે પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ગુજરાતમાં ‘ટનાટન’ સરકારના વાહક…









