- નેશનલ
ગુજરાતના ક્ષત્રિય આંદોલનની અસર અમેઠીમાં, કરણી સેનાએ સ્મૃતિ ઈરાનીનો કર્યો વિરોધ
નવી દિલ્હી: ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યમાં મોટાપાયે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું, જેના કારણે ભાજપને રાજકીય નુકસાન સહન કરવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ગુજરાતમાં…
- આમચી મુંબઈ
શિવાજીપાર્કની સભામાં મોટી ગડબડ થશે… એક ફોન આવ્યો અને આખું તંત્ર દોડતું થઈ ગયું…
મુંબઈઃ ગઈકાલે દાદરમાં આવેલા શિવાજીપાર્ક ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi’s Meeting At Dadar Shivaji Park)માં કોઈ મોટી ગડબડ થતી હોવાની માહિતી આપતો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પરંતુ તપાસમાં કંઈ ના…
- આમચી મુંબઈ
PM Narendra Modiએ આ રીતે વધારે Shivsenaના Sanjay Rautની મુશ્કેલી…
અહેમદનગરઃ હાલમાં લોકસભાની ચૂંટણી-2024 (Loksabha Election-2024)નો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે અને આ બધા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત (Shivsena’s Spokesperson Sanjay Raut)ની મુશ્કેલીઓ વધારી છે. ઔરંગઝેબના જન્મસ્થળનું ઉદાહરણ આપતા રાઉતે…
- નેશનલ
ભારતીય વાયુસેનાની પોર્ટેબલ હોસ્પિટલનું સફળ પરીક્ષણ,જાણો શું થશે ફાયદા
આગરામા એયર ફોર્સે આજે એક એવું કામ કર્યું છે જે ભવિષ્યમાં હેલ્થ સેકટર્સમાં મોટા બદલાવ લાવી શકશે. આગરામાં ભારતીય વાયુસેનાએ એક પોર્ટેબલ હોસ્પિટલનું કરેલું પરીક્ષણ આજે સફળ થયું છે. લગભગ 15 હજાર ફીટની ઊંચાઈએ આ પોર્ટેબલ હોસ્પિટલનું જમીન પર ઉતરાણ…
- IPL 2024
પંજાબ (PBKS)ને મૅચના ગણતરીના કલાકો પહેલાં ઝટકો, સ્ટાર બોલર થયો આઇપીએલની બહાર
ગુવાહાટી: પંજાબ કિંગ્સની ટીમ આઇપીએલ-2024ની બહાર થઈ ગઈ છે, પણ આજે સાંજે (7.30 વાગ્યાથી) રાજસ્થાન રૉયલ્સ સામેની લીગ મૅચ જીતીને પંજાબના ખેલાડીઓ આશ્વાસન જીત મેળવવાના મૂડમાં હશે, પરંતુ ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ઈજાને લીધે સ્પર્ધાની બહાર થઈ ગયો છે. મુખ્ય…
- આપણું ગુજરાત
ઈફ્કોની ચૂંટણી બાદ ભાજપમાં ઘમાસાણ, દિલીપ સંઘાણીએ પાટીલને સહકાર ક્ષેત્રે દખલ ન કરવાની કરી ટકોર
અમદાવાદ: ઈફ્કોની ચૂંટણી બાદ ગુજરાત ભાજપમાં ઘમાસાણ મચ્યું છે, ભાજપ રીતસર બે ધડામાં વહેંચાઇ ગયું છે. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં ભાજપના મેન્ટેડનો પરાજય થયો હતો અને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા નો વિજય…
- નેશનલ
અમારી લડાઈ મોદી-યોગી સાથે નથી, આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે: ખડગે
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ઉત્તર પ્રદેશ પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બંધારણ અને અનામતની રક્ષા માટે ઈન્ડિયા એલાયન્સના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેઓ જવાહરલાલ નેહરુ પીજી કોલેજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર કોંગ્રેસના ધારાસભ્ય વિરેન્દ્ર…
- IPL 2024
IPL DD vs LSG: દિલ્હીએ ‘ડુ ઑર ડાય’ મૅચમાં લખનઊને ત્રણ ભાગીદારી બાદ 209નો લક્ષ્યાંક આપ્યો
નવી દિલ્હી: અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં લખનઊ સુપર જાયન્ટ્સે બૅટિંગ આપ્યા પછી દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં ચાર વિકેટે 208 રન બનાવ્યા હતા.આ મૅચ બન્ને ટીમ માટે ડુ ઑર ડાય સમાન હતી. એમાં ઓપનર અભિષેક પોરેલ (33 બૉલમાં ચાર સિક્સર, પાંચ…