- નેશનલ

દિલ્હી અગન ભઠ્ઠી બની, તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું, ઓરેન્જ એલર્ટ જાહેર
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અગન ભઠ્ઠી બની ગઈ છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. મુંગેશપુર અને નરેલામાં મહત્તમ…
- Uncategorized

અગ્નિપથ યોજના દ્વારા મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા સાથે સમજૂતી કરી રહી છે: કૉંગ્રેસ
નવી દિલ્હી: મોદી સરકાર અગ્નિપથ યોજનાને અમલમાં મૂકીને રાષ્ટ્રની સુરક્ષા સાથે સમજૂતી કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કૉંગ્રેસે કહ્યું હતું કે જો કેન્દ્રમાં ઈન્ડી ગઠબંધનની સરકાર આવશે તો લશ્કરી ભરતીની આ યોજનાને રદ કરવામાં આવશે અને દેશના દેશભક્ત જવાનોને…
- આપણું ગુજરાત

રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજુર
રાજકોટ: રાજકોટ અગ્નિકાંડના ફરાર આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા પોલીસે ગઈકાલે રાજસ્થાનના આબુ રોડથી ધરપકડ કરી હતી. જે બાદ બનાસકાંઠા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી ધવલ ઠક્કરને પોલીસ બંદોબસ્ત વચ્ચે ચીફ જ્યુડિશિયલ…
- આમચી મુંબઈ

ધારાવીમાં ઈન્ડસ્ટ્રિયલ કમ્પાઉન્ડમાં લાગેલી આગમાં છ જણ દાઝ્યા
મુંબઈ: ધારાવીમાં ઈન્ડસ્ટ્રિયલ કમ્પાઉન્ડમાં આગ લાગતાં બે કારખાનાં સળગી ગયાં હતાં. આ ઘટનામાં છ યુવાન જખમી થયા હતા, જેમાંથી બે જણ 30થી 50 ટકા દાઝ્યા હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટ માટે સર્વેક્ષણ શરૂફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા…
- આપણું ગુજરાત

અરબ સાગરમાં 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા એલર્ટ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને હવામાનની આગાહી કરી છે. જે મુજબ આજથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત આગામી બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે.…
- આપણું ગુજરાત

રાજકોટની મોટાભાગની પ્રી-સ્કૂલો,સ્કુલો અને ક્લાસીસોમા ગેરકાયદે ડોમ અને ફાયરસેફ્ટીનો અભાવ…
વિદ્યાર્થીઓની જીવ પર જોખમ ! ૨ દિવસમાં તંત્ર કાર્યવાહી નહી કરે તો જનતા રેડ : રોહિતસિંહ રાજપૂત કોંગ્રેસે સ્કૂલો-ક્લાસીસોમા મોતના માંચડાના ફોટો,વીડિયો જાહેર કર્યા .. માનવહ્રદય કંપાવી દે તેવી રાજકોટની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધું છે! ૩૦ વધુ…
- નેશનલ

PM Modi ચૂંટણી પ્રચાર પૂરો કર્યા પછી શું કરશે, જાણી લો
નવી દિલ્હીઃ 2019માં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ધ્યાનમગ્ન હોવાની એક તસવીર વાયરલ થઈ હતી. તેઓ કેદારનાથ ગુફામાં પહોંચ્યા હતા ત્યારે હવે પીએમ મોદી 31 મેના રોજ વિવેકાનંદ રોક પહોંચશે અને આખો દિવસ ધ્યાન…
- આપણું ગુજરાત

શહેર કોંગ્રેસ દ્વારા ગેમ ઝોનમાંથી ગુમ થયેલા પરિવારો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં રાજકોટ લોકસભા ના ઉમેદવાર અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં…
- નેશનલ

ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી! દિલ્હીમાં તાપમાન 49 ડિગ્રીની નજીક, હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો
નવી દિલ્હી: સમગ્ર ભારત હાલ કાળઝાળ ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. સોમવારે રાજધાની નવી દિલ્હીના મંગશપુર વિસ્તારમાં મહત્તમ તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત નઝફગઢમાં 48.6 ડિગ્રી, નરેલામાં 48.4 ડિગ્રી, પિતમપુરામાં 47.6 ડિગ્રી, પુસામાં 47.2 ડિગ્રી અને…
- આમચી મુંબઈ

અમારા કાર્યકાળમાં મહારાષ્ટ્ર જીડીપી અને એફડીઆઈમાં નંબર વન બની: એકનાથ શિંદેનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમારી સરકારે મેટ્રો પ્રોજેક્ટ, બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ હાઈવે, મુંબઈમાં કોંક્રીટ રોડ, અટલ સેતુ જેવા બે વર્ષમાં ઘણા વિકાસ કાર્યો કર્યાં છે. ઉપરાંત, સરકારે…









