- સ્પોર્ટસ
ટેસ્ટની ચૅમ્પિયન ટીમને ઘી કેળાઃ જંગી વધારા બાદ કેટલી ઇનામી રકમ મળશે, જાણો છો?
દુબઈઃ અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની આગામી ફાઇનલ જીતનારી ટીમને જંગી ઇનામી રકમ આપવાનું નક્કી કર્યું છે. આ ફાઇનલ (FINAL) 11મી જૂનથી ઇંગ્લૅન્ડના લૉર્ડ્સ (LORD’S)માં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે.આઇસીસીએ ડબ્લ્યૂટીસીમાં ચૅમ્પિયન…
- IPL 2025
આઇપીએલમાં હવે કોને પ્લે-ઑફનો કેટલો ચાન્સ છે?
મુંબઈઃ આઇપીએલની 18મી સીઝન ભારત-પાકિસ્તાન યુદ્ધને કારણે અટકી ગયા બાદ આઠ દિવસના અંતર પછી હવે શનિવાર, 17મી મેએ ફરી શરૂ થઈ રહી છે. ફાઇનલ મંગળવાર, ત્રીજી જૂને રમાવાની છે.10માંથી ત્રણ ટીમ (ચેન્નઈ, રાજસ્થાન, હૈદરાબાદ) સ્પર્ધાની બહાર થઈ ગઈ છે, પ્લે-ઑફ…
- રાશિફળ
આજનું રાશિફળ (15/05/2025): અમુક રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, અટકેલા કામો પૂરા થશે
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમારા માતા-પિતા સાથેના તમારા સંબંધો મધુર રહેશે. પારિવારિક સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારા સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સામાજિક કાર્યમાં તમારી…
- મનોરંજન
સિનેમાઘરોમાં ચાલી રહ્યો છે અજય દેવગણનો જાદુ! રેડ 2એ 14 દિવસે પણ કરી બંપર કમાણી
મુંબઈઃ અજય દેવગણ (Ajay devgn)ની ફિલ્મ રેડ 2 (Raid 2) બોક્સ ઓફિસ (Box Office) પર ધૂમ મચાવી રહી છે. લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. રેડ 2 ફિલ્મ 1મી મેના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી. આ ફિલ્મની…
- આપણું ગુજરાત
કમોસમી વરસાદથી કેસર કેરીને મોટું નુકસાન, ભાવ તળિયે પટકાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
તાલાળા: સમગ્ર રાજ્યની સાથે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદે (Unseasonal Rain) ખેડૂતોને ભારે આર્થિક ફટકો માર્યો છે. આ અણધાર્યા વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રની ઓળખ ગણાતી કેસર કેરીના (Kesar Mango) પાક પર જોવા મળી છે. ભારે પવન…
- નેશનલ
ઓપરેશન સિંદૂર: ભારતના સ્વદેશી હથિયારોએ ચીન-તુર્કીના શસ્ત્રોને પણ ધૂળ ચટાડી!
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો અને આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાનની છત્રછાયામાં ઉછરેલા આતંકીઓને પાઠ ભણાવ્યો હતો. તો આ સાથે ભારતે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ…
- નેશનલ
પીએમ મોદીએ સૌથી પહેલા માતાના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું! આમિર ખાન થઈ ગયો ભાવુક
મુંબઈઃ બોલિવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન (Amri Khan) અત્યારે તેની આવનારી ફિલ્મને લઈને ભારે ચર્ચામાં છે. પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ (Sitaare Zameen Par) માટે આમિર ખાન ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યો છે. આ દરેક બાબતો વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી…
- મનોરંજન
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતાને મળી જાનથી મારવાની ધમકી, ઓપરેશન સિંદૂર સાથે છે કનેક્શન
નોઈડાઃ ઓપરેશન સિંદૂરના અત્યારે ભારતભરમાં વખાણ થઈ રહ્યાં છે. પરંતુ આ દરમિયાન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા (National Award Winner) ફિલ્મ નિર્માતા વિનોદ કાપડી (Filmmaker Vinod Kapadi)ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિનોદ કાપડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ‘say to…
- નેશનલ
અયોધ્યા વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયારઃ રામ મંદિરના પરિસરમાં ગંગા દશેરાએ થશે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા
અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર પરિસરમાં 14 મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી પાંચમી જૂને ગંગા દશેરાના પાવન અવસરે મંદિર પરિસરમાં સ્થિત 14 વિવિધ દેવી-દેવતાઓના મંદિરોની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત…
- IPL 2025
બાંગ્લાદેશી બોલરને હજી એનઓસી નથી મળ્યું, ભારત કદાચ ન પણ આવે
ઢાકા/નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાનો જેક ફ્રેઝર-મૅકગર્ક આઇપીએલ (IPL-2025)ની બાકીની મૅચો માટે ભારત પાછો ન આવવાનો હોવાથી દિલ્હી કૅપિટલ્સ (DC)એ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાન (MUSTAFIZUR RAHMAN)ને છ કરોડ રૂપિયામાં સાઇન કર્યો છે અને તે ભારત આવવાની તૈયારીમાં પણ છે, પરંતુ એમાં…