- આપણું ગુજરાત
રમકડાં અને લંચ બોક્સમાં હાઇબ્રીડ ગાંજો: અમદાવાદથી પકડાયો દોઢ કરોડનો ગાંજો
અમદાવાદ: ગુજરાત રાજ્ય હવે ધીરે ધીરે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી માટે સોફ્ટ ઝોન બની ગયું હોય તેમ ડ્રગ્સની હેરાફેરીના બનાવ બનતા રહે છે. ત્યારે અમદાવાદમાં (ahmedabad)શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સયુંકત કાર્યવાહી કરીને 1.50 કરોડની કિંમતનો ગાંજો (hybrid…
- આમચી મુંબઈ
પુણેમાં કાર અકસ્માત ટીનએજર પુત્રને બચાવવાના પ્રયાસમાં માતાની પણ ધરપકડ
પુણે: પુણેમાં પોર્શે કારથી બે સોફ્ટવેર એન્જિનિયરને કચડવાના કેસમાં ટીનએજર પુત્રને બચાવવાનો કથિત પ્રયાસ કરનારી માતા શિબાની અગ્રવાલની પણ પોલીસે ધરપકડ કરી હતી. ઘટના સમયે આરોપી ટીનએજર નશામાં હોવાનો દાવો પોલીસે કર્યો હતો. ટીનએજરનાં બ્લડ સૅમ્પલ તેની માતાના લોહીના નમૂના…
- આમચી મુંબઈ
અભિનેતા સલમાન ખાન પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: ચાર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબારની ઘટના બાદ તેના પર જીવલેણ હુમલાનું કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. નવી મુંબઈ પોલીસે શકમંદોના સોશિયલ મીડિયા ગ્રૂપમાંથી મહત્ત્વની માહિતીઓ મેળવ્યા પછી ચાર આરોપીની ધરપકડ કરી…
- આમચી મુંબઈ
એફડીઆઈના આંકડા પર કૉંગ્રેસે ફડણવીસની નિંદા કરી
મુંબઈ: મહારાષ્ટ્ર વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) પ્રાપ્તકર્તાઓની યાદીમાં સતત ટોચ પર છે એમ જણાવતાં કૉંગ્રેસે શનિવારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની એમવીએ શાસન દરમિયાન રાજ્યનું રેન્કિંગ નીચે ગયું હોવાની ટિપ્પણી બાબતે ટીકા કરી હતી.કેન્દ્રીય ઉદ્યોગ મંત્રાલયના ડેટાને ટાંકીને રાજ્ય કૉંગ્રેસના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સાતમાં તબક્કાના મતદાનમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.34 ટકા મતદાન
નવી દિલ્હી: આજે દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024 ) માટેના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન (Voting) તહયું હતું. આજના 7 માં તબક્કાના મતદાનમાં 8 રાજ્યોની 57 લોકસભા બેઠકો માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું…
- સ્પેશિયલ ફિચર્સ
26 રૂપિયામાં 28 દિવસ માટે રોજના 2GB Data Offer કરી રહી છે આ ટેલિકોમ કંપની…
મોબાઈલ ફોન (Mobile Phone) એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને વિવિધ ટેલિકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોને લલચાવવા માટે અલગ અલગ પ્રકારના સસ્તા તેમ જ લોભામણા ડેટા પ્લાન્સ રજૂ કરતી હોય છે. આજે અમે અહીં તમારા માટે આવા જ…
- મનોરંજન
મા…આઈ મિસ યુઃ Sanjay Duttએ મા Nargis માટે લખ્યો આ ઈમોશનલ મેસેજ
આજે હિન્દી સિનેમાજગતની ખૂબ જ પીઠ અભિનેત્રી Nargis Duttનો જન્મદિવસ છે. નરગિસે અભિનેતા સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. નરગિસનું મૃત્યુ કેન્સરના કારણે વર્ષ 1981માં થયું હતું ત્યારે આજે તેનાં દીકરા અને…
- આમચી મુંબઈ
આનંદો, મુંબઈગરાને ટૂંક સમયમાં મળશે બીજું મહાબળેશ્વર
સાતારાઃ મુંબઈથી થોડેક દૂર અને સાતારાનું સૌથી લોકપ્રિય હવાફેર માટેનું હિલસ્ટેશન મહાબળેશ્વર પર્યટકો (Tourist Favourite Mahabaleshwar)માં ખૂબ જ લોકપ્રિય છે અને હવે ટૂંક સમયમાં જ મહાબળેશ્વવરની નજીક જ નવું મહાબળેશ્વર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આવો વિસ્તારથી જાણીએ…
- આપણું ગુજરાત
શહેર કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ માં પીડીતોને ન્યાય અપાવવા ત્રિકોણબાગ ખાતે ત્રણ દિવસના ઉપવાસ
રાજકોટ: આજરોજ રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે…
- નેશનલ
દેશમાં Online Fraud ના કેસોમાં 400 ટકાનો વધારો, RBI એ જાહેર કર્યો ચોંકાવનારો ડેટા
નવી દિલ્હી: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ફ્રોડના (Online Fraud) કેસોમાં ભારે વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકે(RBI) એક ડેટા જાહેર કર્યો છે. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કેસમાં 5 ગણો વધારો થયો છે. ગત નાણાકીય…