- ઇન્ટરનેશનલ
કાળઝાળ ગરમી વચ્ચે Mecca પહોંચ્યા 15 લાખ Hajj યાત્રીઓ
મક્કા: કાળઝાળ ગરમી અને મધ્ય એશિયામાં તણાવ વચ્ચે વિશ્વભરમાંથી મુસ્લિમો હજ યાત્રા(Hajj)માટે મક્કા(Mecca)પહોંચી રહ્યા છે. હજ યાત્રીઓ મોટી સંખ્યામાં સાઉદી અરેબિયાના મક્કા પહોંચી ગયા છે. આ સપ્તાહના અંતમાં હજ યાત્રા શરૂ થવાની છે. સાઉદી અધિકારીઓએ જણાવ્યું કે મંગળવાર સુધીમાં 15 લાખથી…
- T20 World Cup 2024
T20 World cup: ફ્લોરિડામાં વરસાદે સુપર-8નું ગણિત જટિલ બનાવ્યું, ટીમ ઇન્ડિયાનું પ્રેક્ટીસ સેશન પણ રદ
માયામી: ટી20 વર્લ્ડ કપ(T20 worldcup)માં આયર્લેન્ડ,પાકિસ્તાન અને યુએસએને હરાવી ભારતીય ક્રિકેટ ટીમ(Indian cricket team)એ જીતની હેટ્રિક લગાવી છે. ભારતીય ટીમે સુપર-8માં સ્થાન મેળવી લીધું છે, એ પહેલા ટીમ લીગ રાઉન્ડની છેલ્લી મેચ રમવા માટે ફ્લોરિડા પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા…
- Uncategorized
Wimbledon 2024: વિમ્બલ્ડનનો તાજ જીતનાર બની જશે ‘કરોડોપતિ’: ઇનામી રકમમાં તોતિંગ વધારો કરાયો
લંડન: ટેનિસની રમતમાં વર્ષ દરમ્યાન ચાર ગ્રૅન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટ રમાય છે અને એમાં વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ સૌથી મોટી અને સૌથી લોકપ્રિય સ્પર્ધા ગણાય છે. બ્રિટનની આ સ્પર્ધાના આયોજકોએ આ વખતે ખેલાડીઓ માટેની ઇનામી રકમમાં તોતિંગ વધારો કર્યો છે. પુરુષ અને મહિલા…
- આમચી મુંબઈ
ખંડણીના કેસમાં ગૅન્ગસ્ટર દાઉદનો ભાઈ ઈકબાલ કાસકર નિર્દોષ
થાણે: થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટે ખંડણીના એક કેસમાં ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને નિર્દોષ જાહેર કર્યો હતો.સ્પેશિયલ એમસીઓસીએ જજ અમિત એમ. શેટેએ બુધવારે આપેલા ચુકાદામાં કાસકરને શંકાનો લાભ આપ્યો હતો અને તપાસકર્તા પક્ષ આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો…
- T20 World Cup 2024
T20 World Cup: અમેરિકા ‘સ્ટૉપ ક્લૉક પેનલ્ટી’ રનના નવા નિયમની બૅડ-બુકમાં આવનારો પ્રથમ દેશ
ન્યૂ યૉર્ક: અમેરિકાની ક્રિકેટ ટીમ બુધવારે આઇસીસીના ‘સ્ટૉક ક્લૉક પેનલ્ટી’ (Stop Clock Penalty) નામના નવા નિયમનો ભોગ બનનારી પ્રથમ નૅશનલ ટીમ બની હતી. ભારત સામેની ટી-20 વર્લ્ડ કપની મહત્ત્વની લીગ મૅચમાં આરૉન જોન્સની ટીમે આ નિયમ હેઠળ અમ્પાયરો બે વાર…
- આપણું ગુજરાત
NEET-UGની પરીક્ષામાં ગેરરીતિનો Godhraથી પર્દાફાશ; સાત લાખની રોકડ સાથે શિક્ષકની ધરપકડ
ગોધરા: દેશમાં સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં ગેરરીતિ સામે આવી છે અને તેમાં ઘણી ગેંગ પકડાઈ છે. ગુજરાતના ગોધરામાં પણ NEETની પરીક્ષામાં થયેલી છેતરપિંડી કરનાર ટોળકીનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ હાલ આ બનાવને લઈને આરોપી શિક્ષકની રૂ. 7 લાખ…
- નેશનલ
Jagannath Puri Templeના ચારેય દ્વારનું મહત્ત્વ અને પ્રવેશ નિયમ વિશે જાણો છો?
નવી દિલ્હીઃ ઓડિશા જગન્નાથ પુરી ધામ (Odisha Jagannath Puri Temple)ના કોવિડકાળથી બંધ કરવામાં આવેલા ત્રણ દ્વાર આજે મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝીના આદેશ બાદ ખોલી મૂકવામાં આવ્યા છે. કોરોના મહામારી સમયે આ ત્રણ દ્વારા બંધ કરવામાં આવ્યા હતા અને શ્રદ્ધાળુઓને…
- સ્પેશિયલ ફિચર્સ
પેટની ચરબી ઘટાડવા માગો છો તો તમારા આહારમાં આ શાકભાજીનો સમાવેશ કરો
આજકાલ લોકોમાં પેટની ચરબીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ખરાબ જીવનશૈલી, ખાનપાન, કલાકો સુધી ખુરશી પર બેસી રહેવાથી પેટ પર ચરબી જમા થવા લાગે છે. ઘણીવાર લોકો પેટની ચરબી ઘટાડવા માટે ડાયટિંગથી લઈને જીમ સુધી બધું જ કરે…
- T20 World Cup 2024
T20 World Cup: અર્શદીપનો ચાર વિકેટનો તરખાટ, અમેરિકાના આઠ વિકેટે 108
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં યજમાન અમેરિકાએ ભારત સામેની ગ્રૂપ ‘એ’ની મૅચમાં 20 ઓવરમાં આઠ વિકેટે 110 રન બનાવ્યા હતા. એક તબક્કે પચીસ રનમાં ત્રણ વિકેટ પડી ચૂકી હતી, પરંતુ કેટલીક નાની ભાગીદારીને લીધે ટીમનો સ્કોર 100-પ્લસ થયો હતો.ભારતીય મૂળનો…