- આમચી મુંબઈ
ઇન્દોરમાં ચાલતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ: શેર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચે લોકોને છેતરનારી ટોળકી પકડાઇ
મુંબઈ: શેર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનારી ટોળકીના આઠ સભ્યોને પનવેલ સાયબર પોલીસે ઝડપી પાડ્યા હતા. બેંગલોર અને ઇન્દોરથી પકડાયેલા આરોપીઓએ ગુનો આચરવા મધ્ય પ્રદેશના ઇન્દોરમાં બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હતું, જેનો…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલાયો: યુવકની ધરપકડ માથે થયેલું દેવું ચૂકવવા આચર્યો ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડોંબિવલીમાં 65 વર્ષની વૃદ્ધાની હત્યા બાદ લૂંટનો કેસ વિષ્ણુનગર પોલીસે ઉકેલી કાઢીને 28 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. ક્રિકેટ પર સટ્ટો રમવાના નાદમાં માથે થયેલું દેવું ચૂકવવા માટે યુવકે ગુનો આચર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.વિષ્ણુનગર પોલીસે…
- આમચી મુંબઈ
નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ: મૃત્યુઆંક આઠ થયો
નાગપુર: નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં ઘવાયેલા વધુ એક કર્મચારીનું મૃત્યુ થતાં મૃત્યુઆંક આઠ થયો છે.શ્રદ્ધા વનરાજ પાટીલ (22)ની સારવાર ચાલી રહી હતી અને શનિવારે તેનું મૃત્યુ થયું હતું, એમ દાંડે હોસ્પિટલના ડો. પિનાક દાંડેએ જણાવ્યું હતું. અન્ય એક…
- આમચી મુંબઈ
પોલીસ કોન્સ્ટેબલે પત્નીના ત્રાસથી કંટાળીને કરી આત્મહત્યા
મુંબઈ: સાયનમાં પત્નીના ત્રાસથી કંટાળીને 38 વર્ષના પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની ઓળખ વિજય સાળુંખે તરીકે થઇ હોઇ તે શાહુનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો. તેણે સાયનના પ્રતીક્ષાનગરમાં આવેલા નિવાસસ્થાને શુક્રવારે રાતના પંખા સાથે ગળાફાંસો ખાધો હતો. એ…
- આમચી મુંબઈ
ફ્લેટ ખરીદદારો સાથે રૂ. ચાર કરોડની છેતરપિંડી: બેન્કના ભૂતપૂર્વ અધિકારી સહિત ત્રણ સામે ગુનો
થાણે: ફ્લેટ અપાવવાને બહાને 18 લોકો સાથે ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે કો-ઓપરેટિવ બેન્કના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી અને ડેવલપર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ફેબ્રુઆરી, 2017થી જૂન, 2024 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી, એમ પોલીસે…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં છૂટીછવાઈ મેઘમહેર : અમરેલીના વડીયા-ખાખરિયામાં સારો વરસાદ
અમદાવાદ: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે આ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં…
- સ્પોર્ટસ
યુરો ફૂટબૉલમાં યજમાન જર્મનીની ધમાકેદાર શરૂઆત
મ્યૂનિક: યુરો-2024 એટલે કે ફૂટબૉલની સૌથી મોટી યુરોપિયન ચૅમ્પિયનશિપમાં યજમાન જર્મની (Germany)એ શુક્રવારે સૌપ્રથમ મૅચમાં સ્કૉટલૅન્ડ (Scotland)ને 5-1થી હરાવીને ધમાકેદાર આરંભ કર્યો હતો. ઇલ્કેયે ગુન્દોઍનના સુકાનમાં જર્મન ટીમે ઘરઆંગણે પહેલા જ જંગમાં આનાથી વધુ સારો રોમાંચક વિજય નહીં જ ધાર્યો…
- આપણું ગુજરાત
વસ્ત્રાલમાં 20 વર્ષીય યુવકે મેટ્રો પરથી લગાવી મોતની છલાંગ
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષીય યુવકે કૂદીને પડતું જીવતર પડતું મેલ્યું હતું. વસ્ત્રાલ નજીકના મેટ્રો સ્ટેશન પરથી કૂદીને યુવકે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. હાલ પ્રાથમિક…
- મનોરંજન
Sonakshi weds Zahir: જાણો નાનકડા સમારંભમાં કોણ કોણ રહેશે હાજર
સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્ન વિશે કપલ કે સિન્હા પરિવાર ભલે કંઈ ન બોલે, પણ મહેમાનોએ બોલવાનું શરૂ કરી દેતા હવે નક્કી થઈ ગયું છે કે બન્ને 23મી જૂને પરણી રહ્યા છે. આ પણ વાંચો: Sonakshi Sinhaના લગ્નને લઈને પિતા…