- નેશનલ
NCERTમાંથી બાબરી ધ્વંસ અને ગુજરાતના રમખાણોના પ્રકરણ હટાવવા બાબતે ડાયરેક્ટરનું નિવેદન
નવી દિલ્હી: દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા એનસીઇઆરટી (NCERT)એ હાલમાં જ તેના પાઠ્યપુસ્તકોમાં બદલાવ કર્યા છે. તેમણે ઘણા પાઠ્યક્રમોને પાઠ્યપુસ્તકમાંથી હટાવી દીધા છે. આ અંગે NCERTના ડાયરેકટર દિનેશ પ્રસાદ સકલાનીએ નિવેદન આપ્યું હતું કે હિંસા અને નફરત એ શિક્ષણનો વિષય નથી.…
- મનોરંજન
આ Actressને છે Chirag Paswan પર ક્રશ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર કરી ફિલિંગ્સ તો…
લોકસભાની ચૂંટણી-2024ના પરિણામો આવી ગયા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ સતત ત્રીજી વખત વડા પ્રધાનપદના શપથ લીધા પરંતુ આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચામાં અને સોશિયલ મીડિયા પર કોઈ પોલિટિશિયનની ચર્ચા થઈ હોય તો તે છે લોક…
- સ્પોર્ટસ
Happy Fathers Day: સચિન, ધોની, કોહલી, રિન્કુ, પંત, સરફરાઝ માટે પિતા હંમેશાં પ્રેરણાસ્ત્રોત રહ્યા છે
નવી દિલ્હી: કોઈ પણ ખેલાડી (પછી તે ક્રિકેટ કે ફૂટબૉલ કે અન્ય રમતનો પ્લેયર હોય કે ઍથ્લીટ હોય) તેના જીવનમાં તેના પિતાનું માર્ગદર્શન અને પ્રેરણા સૌથી અમૂલ્ય હોય છે. બીજી રીતે કહીએ તો ખેલાડીની કરીઅરમાં તેના પપ્પાની મહત્ત્વની ભૂમિકા હોય…
- નેશનલ
EVMના હેકિંગ થવાના આરોપ પર ચૂંટણી પંચની પ્રતિક્રિયા “ડિવાઇસને કોઈ હેક ન કરી શકે”
મુંબઈ: આજે EVMનો વિવાદ ચગ્યો છે ત્યારે અન્ય એક સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે કે જ્યાં રવીન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ મતગણતરી વિસ્તારમાં મોબાઈલ રાખવાને લઈને ચાલતા કેસમાં અખબારોમાં પ્રસિદ્ધ થયેલ સમાચારોને લઈને ચૂંટણી પંચે નિવેદન આપ્યું હતું કે EVM અનલોક…
- આમચી મુંબઈ
લોકસભાના સ્પીકરપદ માટે ટીડીપીને ઈન્ડી ગઠબંધનનો ટેકો રહેશે: રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે સત્તાધારી ગઠબંધન એનડીએમાં રહેલી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને સ્પીકરના ઉમેદવારને મેદાનમાં ઉતારશે તો વિપક્ષી ઈન્ડી ગઠબંધનના તમામ ઘટક પક્ષો સમર્થન સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ કરશે.મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં રાઉતે એવો…
- ઇન્ટરનેશનલ
સૌથી મુશ્કેલ મૅરેથોનમાં સૌથી વધુ રનર્સ ભારતના, મુંબઈના યુવાને મેળવી અનેરી સિદ્ધિ
ડરબન: મુંબઈ મૅરેથોન સહિત વિશ્વભરમાં વર્ષ દરમ્યાન ઘણી ખ્યાતનામ મૅરેથોન યોજાય છે, પરંતુ કૉમરેડ્સ મૅરેથોન (Comrades Marathon) સૌથી અઘરી ગણાય છે અને એમાં આ વખતે સૌથી વધુ ભારતીય રનર્સે ભાગ લઈને વિક્રમ રચ્યો હતો. એમાં પણ મુંબઈના 20 વર્ષના આનંદ…
- આમચી મુંબઈ
માથે દેવું વધી જતાં યુવાને કલવાની ખાડીમાં ઝંપલાવ્યું
થાણે: માથે દેવું વધી જતાં થાણેમાં રહેતા યુવાને કલવાની ખાડીમાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે બબલુ વિશ્ર્વકર્મા (35) વાગળે એસ્ટેટ સ્થિત ઈન્દિરા નગરમાં રહેતો હતો. તેણે…
- આમચી મુંબઈ
સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતો વીડિયો પોસ્ટ કરનારો રાજસ્થાનમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની કથિત ધમકી આપતો વીડિયો યુટ્યૂબ ચૅનલ પર પોસ્ટ કરનારા યુવાનને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાં ઝડપી પાડ્યો હતો. સલમાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસની તપાસ ચાલી રહી છે ત્યારે હવે…
- આમચી મુંબઈ
શું એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ ખતમ થશે? રક્ષા ખડસેએ કહ્યું, “બંને નેતાઓને…”
જળગાંવ: એક સમયે ભાજપના દિગ્ગજની જોડી તરીકે જાણીતા એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ સમગ્ર મહારાષ્ટ્રમાં જાણીતો છે. એકનાથ ખડસેએ ભાજપ છોડ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ રાજકીય વર્ચસ્વ છે. આ રીતે હવે એકનાથ…