- આમચી મુંબઈ
ઉલ્હાસનગરમાં વીજળીનો કરન્ટ લાગતાં માનસિક રીતે અસ્થિર યુવાનનું મોત
થાણે: રસ્તો ઓળંગતી વખતે વીજળીનો આંચકો લાગતાં માનસિક અસ્થિર યુવાનનું મૃત્યુ થયું હોવાની ઘટના ઉલ્હાસનગરમાં બની હતી.હિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની બપોરે ઉલ્હાસનગર શહેરમાં બની હતી. રસ્તા અને ગટરની લાઈનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે…
- આમચી મુંબઈ
ફડણવીસ, બાવનકુળે ભાજપના ટોચના અધિકારીઓને મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલે સોમવારે સાંજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત પક્ષના કેન્દ્રીય નેતાઓને મળ્યા હતા અને રાજ્યમાં તોળાઈ રહેલા કેબિનેટ…
- આમચી મુંબઈ
દારૂમાં નશામાં બેને કચડી નાંખનારી મહિલાની અરજી હાઇ કોર્ટે આ કારણ આપી ફગાવી…
મુંબઈઃ દારૂના નશામાં મોંઘીદાટ મર્સિડિઝ કાર ચલાવીને બે જણને ટક્કર મારી તેમના મોત નિપજાવનારી મહિલાની આગોતરા જામીન અરજી બોમ્બે હાઇ કોટ્રની નાગપુર બેન્ચે બુધવારે ફગાવી દીધી હતી. સમજદાર વ્યક્તિ ક્યારેય પણ દારૂના નશામાં ગાડી ચલાવે નહીં, એમ કહેતા હાઇ કોર્ટે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં Bike Taxiને મંજૂરી, દેશમાં તેરમું રાજ્ય બન્યું
મુંબઈ: એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારે મુંબઈ અને અન્ય શહેરોના વિસ્તારમાં બાઈક ટેક્સી માટે મંજૂરી આપી દીધી છે. આ સમાચાર રેપીડો, ઓલા અને ઉબેર જેવી કંપનીઓ માટે આવકારદાયક છે.મોબાઈલ એપ્લિકેશન આધારિત વ્યવસ્થા તંત્ર પાસે ઓછામાં ઓછા 50 ટુ વ્હીલર…
- નેશનલ
સતત દસ વર્ષ ખાલી રહ્યા બાદ સંસદને મળ્યા વિપક્ષના નેતા! કોંગ્રેસ માટે આ પણ એક જીત
નવી દિલ્હી: 18 મી લોકસભાના સ્પીકર તરીકે સતત બીજી વખત ઓમ બિરલાને (loksabha speaker Om Birla) ચૂંટવામાં આવ્યા છે. ત્યારબાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 10 વર્ષ બાદ રાહુલ ગાંધીને (Rahul Gandhi) વિપક્ષ નેતાની (Leader Of Opposition) માન્યતા આપી છે. રાહુલ…
- સ્પોર્ટસ
પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતીય હૉકી ટીમની જાહેરાત, જાણો કયા 16 ખેલાડીઓને ટીમમાં સમાવાયા
નવી દિલ્હી: ક્રિકેટનો વર્લ્ડ કપ 29મી જૂને પૂરો થશે ત્યાર પછી પૅરિસ ઑલિમ્પિકસનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને ભારતના કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓનું ધ્યાન પૅરિસ પર હશે. એમાં ખાસ કરીને હૉકીની સ્પર્ધા પર ભારતીયોનું ધ્યાન રહેશે. કારણ એ છે કે ઑલિમ્પિક્સમાં હૉકીના…
- શેર બજાર
શેરબજારમાં વિક્રમી તેજીની આગેકૂચ, બંને બેન્ચમાર્ક નવાં શિખરે
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં વિક્રમી તેજીની આગેકૂચ ચાલુ રહી હતી અને સેન્સેક્સ તથા નિફ્ટી, બંને બેન્ચમાર્કે આજે નવી ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. નિફ્ટી બેંક પણ નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવતો ૫૩,૦૦૦ની નજીક પહોંચ્યો છે.બેન્કો, ઇન્ફ્રા શેરો અને ઇન્ડેક્સ હેવીવેઈટ્સની આગેવાની…
- નેશનલ
IMD એ આપ્યા ગુડ ન્યૂઝ, Heat Wave સમાપ્ત, ત્રણ દિવસમાં તાપમાન 5 ડિગ્રી ઘટશે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ઉનાળાની ઋતુમાં લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના રાજ્યોમાં હીટવેવના(Heat Wave)કારણે લોકોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. જો કે હવે ચોમાસાના(Monsoon 2024)આગમનને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે…
- આપણું ગુજરાત
બોલો…Gujaratમાં Class 1 અધિકારીનું અપહરણ થયું ને…
અમદાવાદઃ ગુજરાતમાં ક્લાસ-1 અધિકારીના અપહરણનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધોળે દિવસે એક સરકારી અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. સરકારી અધિકારી રજા પર ગાંધીનગર ખાતે તેમના ઘરે પહોંચ્યા હતા. આ પછી તેઓ કોઈ કામના સંદર્ભે હિંમતનગર જવા…
- મનોરંજન
11 ભારતીયોને ઓસ્કાર એકેડમી તરફથી મળ્યું આમંત્રણ
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે 487 નવા સભ્યોને તેમાં જોડાવા માટે આમંત્રિત કર્યા છે. જો આ તમામ સભ્યો આમંત્રણ સ્વીકારે છે, તો સભ્યપદ વધીને 10,910 થઈ જશે, જેમાંથી 9,934 મતદાન કરવાને પાત્ર…