- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનોખી પહેલઃ હનીટ્રેપ – ડિજિટલ એરેસ્ટ પર થશે રિસર્ચ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નવા સત્રની શરુઆતથી ડિજિટલ એરેસ્ટ-હનીટ્રેપ રિસર્ચનો એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો ડિપ્લોમાં કોર્સનો અભ્યાસ કરી શકશે. આ સિવાય ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ અને હનીટ્રેપ પર રિસર્ચ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન…
- મનોરંજન
ગોવિંદા સાથેના ડિવોર્સને લઈને સુનિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન…
છેલ્લાં કેટલાક મહિનાથી બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને પત્ની સુનિતા આહુજા વચ્ચે અણબનાવ અને ડિવોર્સ લઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે, સુનિતા હંમેશાથી જ ડિવોર્સની વાતોને રદીયો આપતી રહે છે. પરંતુ હવે સુનિતાએ જ પોતચાના અને ગોવિંદાના…
- આમચી મુંબઈ
કામચલાઉ શેડ બાંધવા પાલિકાને અરજી કરો: વિલેપાર્લે જૈન દેરાસર ટ્રસ્ટને કોર્ટનો નિર્દેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)માં આવેલા શ્રી ૧૦૦૮ દિગંબર જૈન દેરાસર ટ્રસ્ટની ચોમાસામાં કામચલાઉ શેડ બાંધવાની મંજૂરી માગતી અરજી પર કોર્ટે તેમને મુંબઈ મહાનગરપાલિકામાં અરજી કરવાનો બુધવારે નિર્દેશ આપ્યો છે. તેમ જ હાલ દેરાસરનું બાંધકામ જૈસે થે તેવો જ…
- આમચી મુંબઈ
મુંબઈ મેટ્રો થ્રીમાં મોબાઇલ નેટવર્ક બ્લેકઆઉટને કારણે પ્રવાસીઓને પડે છે આ મુશ્કેલી
મુંબઈઃ મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો એક્વા લાઇન 3 પર ગઈકાલે મેટ્રો સ્ટેશન અને ટ્રેનોમાં મોબાઇલ ફોનનું નેટવર્ક ઑફલાઇન થઈ જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ આઉટેજને કારણે મુસાફરો મોબાઇલ ટિકિટિંગ, કોલ કરવો અથવા ડિજિટલ વ્યવહારો કરી શકતા નહોતા,…
- મહારાષ્ટ્ર
શિવસેનાએ પહલગામના હુમલાખોરોની ઓળખ માટે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ પહલગામ હુમલાખોરોની ઓળખ માટે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે, એમ પાર્ટીના એક કાર્યકર્તાએ ગુરુવારે જણાવ્યું હતું. શિવસેનાના સોશ્યલ મીડિયા પ્રભારી રાહુલ કનાલે જણાવ્યું હતું કે આ…
- આપણું ગુજરાત
કોન્સ્ટેબલની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, બોર્ડે આપી સત્તાવાર માહિતી
અમદાવાદ: તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચેનાં સરહદી તણાવને ધ્યાને લઈને લેવામાં આવનારી અનેક પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. જો કે આ દરમિયાન હવે આગામી 15મી જૂને યોજાનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા તેની નિર્ધારિત તારીખ જ લેવાશે કે કેમ તે અંગે ગુજરાત…
- IPL 2025
સાઉથ આફ્રિકાના સાત ખેલાડીઓએ આઇપીએલની આ છ ટીમને ચિંતામાં મૂકી દીધી
નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયા એક વખત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)નો તાજ જીતી ચૂક્યું છે, પરંતુ સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)ને આ વખતે પહેલી વાર તક મળી રહી છે જેને તે કેમેય કરીને ગુમાવવા નથી માગતું અને એટલે જ સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે…
- આમચી મુંબઈ
સરકારનો સમયસર પાલિકાની ચૂંટણી યોજવાનો પ્રયાસ, મહાયુતિ સાથે મળીને ચૂંટણી લડશે: ફડણવીસ
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં સમયસર પાલિકાઓની ચૂંટણીઓ કરાવવાનો પ્રયાસ કરશે અને પુનરોચ્ચાર કર્યો કે મહાયુતિ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે.પુણેમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે સત્તાધારી મહાયુતિના ભાગીદાર પક્ષો…
- આમચી મુંબઈ
થાણેમાં નાગલાબંદરમાં અનધિકૃત બાંધકામને તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી) થાણે: થાણેમાં ઘોડબંદર પર નાગલાબંદર ખાડી કિનારે ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલાા કમર્શિયલ ગાળા, રહેણાંક બાંધકામ તેમ જ ખાવા-પીવાના સ્ટોલને થાણે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. થાણે પાલિકાના જણાવ્યા મુજબ નાગલાબંદર ખાડી કિનારા પર મોટા પ્રમાણમાં…