- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન’ યોજના માટે આદેશ જારી
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન'(Majhi Ladki Bahin Yojana) યોજના માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. જારી કરાયેલ સરકારી દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના’ના લાભાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ…
- આપણું ગુજરાત
ભારે વરસાદના લઈને દ્વારકાનાં જગતમંદિરે અડધી કાઠીએ ચડાવાશે ધ્વજા
દ્વારકા: કરોડો લોકોના આસ્થાના કેન્દ્ર અને હિંદુઓના ચાર મોક્ષપૂરીમાની એક દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદીર પર વધુ એક વખત અડધી કાઠીએ ધ્વજાજી ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આથી સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને…
- આમચી મુંબઈ
પગની સર્જરી કરાવવા આવ્યો 9 વર્ષનો બાળક અને ડોક્ટરોએ કર્યું કંઈક એવું કે…
થાણેઃ મહારાષ્ટ્રના થાણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. થાણેના શહાપુર ખાતે 9 વર્ષીય બાળકના માતા-પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે લોકલ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટરોએ તેમના દીકરાનું ખતના કરી નાખ્યું. બાળકના માતા-પિતાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
લોઅર પરેલમાં દિવાલ તૂટી પડતા આઠ વર્ષની બાળકીનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોઅર પરેલમાં દીપક સિનેમા નજીક એક ગાળાની દીવાલ તૂટીને બાજુમાં રહેલા ઝૂપડાં પર પડતા આઠ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હોવાની દુર્ઘટના બની હતી. આ પણ વાંચો: જામનગરના ધ્રોલમાં કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી, 1 બાળકનું મોત, એકની હાલત…
- આપણું ગુજરાત
યુનિવર્સિટી એડમિશન લઈને સરકારનો નિર્ણય: GCAS પોર્ટલની મુદ્દત વધારાઈ
ગાંધીનગર: રાજ્યની 15સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા માટે આ વર્ષેથી GCAS – ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ પર અરજી કરીને વિદ્યાર્થીઓ પોતાની પસંદગી આપીને વિવિધ કોલેજોમાં એડમિશન લઈ શકે છે. પરંતુ આ…
- ઇન્ટરનેશનલ
અંતરીક્ષમાં ફસાયેલ Sunita Williamsના પાછા ફરવાને લઈને NASAનું નિવેદન
નવી દિલ્હી: NASAએ અંતરીક્ષમાં ફસાયેલા અમેરિકન વૈજ્ઞાનિકોની પૃથ્વી પર પરત ફરવાની શક્યતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. થોડા અઠવાડિયા પહેલા અમેરિકાની સ્ટારલાઈનર કેપ્સ્યુલ ઘણા વૈજ્ઞાનિકોને લઈને સ્પેસ સ્ટેશન પર ગઈ હતી. આમાં ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સનો પણ સમાવેશ થાય છે.…
- આમચી મુંબઈ
ગર્ભાવસ્થા દરમિયાન સગીરાના મૃત્યુ પ્રકરણે પતિની ધરપકડ
પાલઘર: ગર્ભાવસ્થા દરમિયાન આદિવાસી સમાજની સગીરાનું મૃત્યુ થતાં પાલઘર જિલ્લાની મોખાડા પોલીસે સગીરાના પતિની ધરપકડ કરી હતી. બાળલગ્ન પ્રતિબંધ કાયદાનું ઉલ્લંઘન કરી 16 વર્ષની કિશોરીનાં લગ્ન કરાવવા બદલ પોલીસે અન્ય 10 જણ વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ કરકારી…
- ઇન્ટરનેશનલ
સાઉથ કોરિયાના બોગસ વિઝા રૅકેટમાં ભારતીય નૌકાદળના અધિકારીની ધરપકડ
મુંબઈ: મેડિકલ સર્ટિફિકેટ અને બૅન્ક સ્ટેટમેન્ટ્સ જેવા દસ્તાવેજો બનાવટી તૈયાર કરીને તેને આધારે ટુરિસ્ટ વિઝા પર લોકોને સાઉથ કોરિયા મોકલવાના રૅકેટમાં ક્રાઈમ બ્રાન્ચે ભારતીય નૌકાદળના અધિકારીની ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ વિપિન કુમાર ડાગર (28) તરીકે થઈ…
- સ્પોર્ટસ
મહિલા ટેસ્ટમાં હાઈએસ્ટ ટીમ-ટોટલ હવે ભારતના નામે, જાણો કેટલું અને કોનો વિક્રમ તૂટ્યો…
ચેન્નઈ: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટેસ્ટ ટીમે ચેન્નઈમાં સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટમાં શુક્રવારના પહેલા દિવસે અનેક અંગત અને ટીમ રેકૉર્ડ કર્યા પછી શનિવારે પણ એ પરંપરા ચાલુ રાખી હતી. ભારતીય ટીમે પહેલા દાવમાં છ વિકેટે 603 રનના સ્કોર પર…