- આમચી મુંબઈ
અભિષેક ઘોસાળકર હત્યા કેસ: આરોપીના બૉડીગાર્ડના જામીન મંજૂર
મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની પાંચ મહિના અગાઉ કરાયેલી હત્યામાં જેની પિસ્તોલનો કથિત રીતે ઉપયોગ થયો હતો તે સ્થાનિક સમાજસેવક મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડના જામીન કોર્ટે મંજૂર કર્યા હતા. ગુનો આચરવામાં આરોપીની સંડોવણી શંકાસ્પદ હોવાની નોંધ કોર્ટે કરી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કાઉન્સિલ ચૂંટણી: શિવસેનાનો નાસિક ટીચર્સ સીટ પર વિજય
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણીમાં શિવસેનાના કિશોર દરાડે નાસિક શિક્ષક મતવિસ્તારમાંથી વિજયી થયા છે. સોમવારે મધરાત બાદ આ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.દરાડેએ તેમના નજીકના હરીફ વિવેક કોલ્હે (અપક્ષ)ને હરાવીને અને મતદાન કરાયેલા 63,151 માન્ય મતોમાંથી વિજેતા ક્વોટા…
- આમચી મુંબઈ
પુણેના બારમાં ડ્રગ્સનો વીડિયો: 10 આરોપીઓની પોલીસ કસ્ટડી 3 જુલાઇ સુધી લંબાવાઇ
પુણે: પુણેના બારમાં ડ્રગ્સનો વીડિયોના કેસમાં ધરપકડ કરાયેલા 10 આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે સોમવારે 3 જુલાઇ સુધી લંબાવી હતી.લિક્વિડ, લીઝર, લાઉન્જ (એલ3) સાથે સંકળાયેલા સંતોષ કામઠે, વિઠ્ઠલ કામઠે, અક્ષય કામઠે, યોગેન્દ્ર ગિરાસે, રવિ મહેશ્ર્વરી, દિનેશ માનકર, રોહન ગાયકવાડ અને માનસ…
- આમચી મુંબઈ
મર્સિડીઝ હંકારી બે જણને અડફેટમાં લીધા: મહિલા ચાલકનું ચાર મહિના બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ
નાગપુર: નાગપુરમાં ફેબ્રુઆરી, 2024માં દારૂના નશામાં મર્સિડીઝ હંકારીને બે જણને અડફેટમાં લેનારી મહિલાએ સોમવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.રિતિકા ઉર્ફે રિતુ માલૂ સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી અને પૂછપરછ બાદ સાંજે તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી.આ પણ વાંચો:…
- આમચી મુંબઈ
છરીથી હુમલો કરી પડોશીની હત્યા કરવાના કેસમાં આરોપીને જનમટીપ
થાણે: નજીવી બાબતમાં છરીથી હુમલો કરી પડોશીની હત્યા અને તેની પત્નીને ઇજા પહોંચાડવાના ચાર વર્ષ અગાઉના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે સોમવારે મુંબ્રાના રહેવાસી પંકજ ગલ્લા ગોઈલ (34)ને…
- આમચી મુંબઈ
અભિનેતા સલમાન ખાનને શૂટિંગના સ્થળે ગોળી મારવાની યોજના હતી: આરોપનામામાં ખુલાસો
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને ફિલ્મના શૂટિંગના સ્થળે ગોળીએ દેવાનું કાવતરું આરોપીઓએ ઘડ્યું હોવાનો ખુલાસો પોલીસે આરોપનામામાં કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે સલમાન પર હુમલો કરવા માટે જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ દ્વારા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે લાડકી બહેન યોજના માટે વય મર્યાદા વધારીને 65 વર્ષ કરી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે એવી જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટેની નાણાકીય સહાય યોજના મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનાની વય મર્યાદા વધારીને 65 વર્ષ કરવામાં આવી છે.વિધાનસભામાં એક ચર્ચા દરમિયાન બોલતા મુખ્યપ્રધાને એવી પણ…
- નેશનલ
SEBIએ હિંડનબર્ગને ‘કારણ બતાવો’ નોટિસ પાઠવી, હિન્ડેનબર્ગે SEBI પર સવાલ ઉઠાવ્યા
યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ(Hindenburg Research)ને ભારતની સિક્યોરિટીઝ અને કોમોડિટી માર્કેટ માટે નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ કારણ બતાઓ નોટીસ પાઠવી છે. હિંડનબર્ગ રિસર્ચે સોમવારે દાવો કર્યો હતો કે તેને નોટિસ મળી છે,…
- સ્પોર્ટસ
ભારતનો ડી. ગુકેશ ચીનના ચેસ વર્લ્ડ ચૅમ્પિયનને કેમ ચેન્નઈમાં નહીં પડકારી શકે?
નવી દિલ્હી: ભારતનો ટીનેજ ચેસ-સ્ટાર ડી. ગુકેશ આગામી નવેમ્બરમાં હોમ-ગ્રાઉન્ડ ચેન્નઈમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ મુકાબલામાં ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ચેસ ખેલાડી ડિન્ગ લિરેનને પડકારશે એવી સંભાવના હતી, પરંતુ એવું હવે નહીં બને. કારણ એ છે કે આ મુકાબલાનું આયોજન કરવાનું બિડ સિંગાપોરે…
- આમચી મુંબઈ
માર્ગ અકસ્માતમાં ઘાયલ જૈન સાધ્વીની મદદે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દોડી આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો સંવેદનશીલ સ્વભાવ ફરી એકવાર જોવા મળ્યો હતો. સોમવારે બપોરે થાણેથી વિધાન ભવનમાં આવતી વખતે તેમણે ઘાટકોપર પાસે બે જૈન સાધ્વીનો અકસ્માત જોયો હતો. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મુખ્ય પ્રધાને તેમનો કાફલો…