- નેશનલ
સિંધુ જળ સમજૂતી મુદ્દે ફેર વિચારણા માટે આજીજી કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નાપાક બોલ જાણો?
નવી દિલ્હી: પહલગામ હુમલાનો આકરો જવાબ આપતા ભારતે સિંધુ જળ સમજુતી સ્થગિત કરવા સહીત અનેક નિર્ણયો લીધા હતા. ત્યારબાદ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સરહદ પરનાં ભારે તણાવની…
- આપણું ગુજરાત
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં 111 જૂનિયર કારકૂનની સીનિયર કારકૂન તરીકે બઢતી, જુઓ લિસ્ટ
અમદાવાદઃ રાજ્ય પોલીસ દળની વિવિધ કચેરી ખાતે ફરજ બજાવતાં 111 જુનિયર કારકૂન (વર્ગ-3)ની કાર્યકારી અને તદ્દન હંગામી ધોરણે સિનિયર કલાર્ક તરીકે બઢતી આપવામાં આવી હતી. સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણનું પે લેવલ રૂપિયા 25,500 થી રૂપિયા 81,100 રહેશે. એસ.એ.…
- સ્પોર્ટસ
શેફાલી સાત મહિને ભારતીય ટીમમાં, સ્નેહ રાણાની 27 મહિને ટી-20 ટીમમાં એન્ટ્રી
નવી દિલ્હીઃ ભારતની આક્રમક ઓપનર શેફાલી વર્મા (Shafali Verma)ને સાત મહિને ભારતીય ટીમમાં ફરી આવવા મળ્યું છે, જ્યારે ચાર દિવસ પહેલાં પૂરી થયેલી વન-ડેની ટ્રાયેન્ગ્યૂલરમાં સૌથી વધુ 15 વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ મેળવનાર સ્પિન-ઑલરાઉન્ડર સ્નેહ રાણા…
- ભાવનગર
તરસ્યા સાવજોને સથવારો ખપે: એશિયાઈ સિંહની ગણતરી વખતે જોવા મળ્યો અલભ્ય નજારો
ભાવનગરઃ રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યું હતું. 20 સભ્યોના આ શાહી પરિવારને ભાવનગરની ટીમે નોંધ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રમાં એક ટીમ દ્વારા 20 સિંહોનો બીજો સમૂહ જોવા મળ્યો હતો.…
- Uncategorized
હાથીજણની ઘટના બાદ AMC જાગ્યું, પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરો તો થશે કડક કાર્યવાહી
અમદાવાદ: અમદાવાદમાં શ્વાનનાં આતંકની ઘટના સામે આવ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે. ગઇકાલે અમદાવાદનાં હાથીજણમાં 4 મહિનાની બાળકી પર પાલતુ શ્વાને હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું. આ બનાવ બાદ હવે એએમસીએ પાલતુ…
- નેશનલ
ભારત અને પાકિસ્તાનના DGMO હવે કઈ વાત પર થયા સહમત, વિગતવાર જાણો?
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના ડાયરેકટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (DGMO) વચ્ચે 10 મેના રોજ વાત થયા બંને દેશો સરહદ પર તણાવ ઘટાડવા સહમત થયા હોવાનું ભારતીય સેનાએ ગુરુવારે જણાવ્યું હતું. ભારત-પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે છેલ્લે 12 મેના રોજ વાતચીત થઈ…
- આમચી મુંબઈ
વસઇ-વિરારમાં ગેરકાયદે ઇમારતો: ઇડીએ ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરેથી 32 કરોડનાં દાગીના-રોકડ જપ્ત કર્યાં
મુંબઈ: વસઇ-વિરારમાં ગેરકાયદે ઇમારતોના કેસમાં મની લોન્ડરિંગની તપાસ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમે બુધવારે વસઇ, વિરાર, નાલાસોપારા અને હૈદરાબાદમાં 13 સ્થળે રેઇડ પાડી હતી, જેમાં વસઇ-વિરાર પાલિકાના ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડીના ઘરેથી 8.6 કરોડની રોકડ અને 23.25…
- સ્પોર્ટસ
ફિફાના પ્રમુખે મધ્યપૂર્વમાં ટ્રમ્પ સાથે જોડાઈને 211 દેશના અધિકારીઓને રાહ જોતા કરી દીધા!
ઍસૂનસિઑન (પારાગ્વે): વિશ્વમાં ફૂટબૉલની રમતનું સંચાલન કરતા ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ ઍસોસિયેશન (FIFA)ના પ્રમુખ જિઆની ઇન્ફેન્ટિનો ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ દિવસમાં જ (પાકિસ્તાનના પરાજય સાથે) શમી ગયેલા યુદ્ધના માહોલમાં મધ્ય પૂર્વના પ્રવાસમાં અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) સાથે જોડાયા એને…
- નેશનલ
બોયકોટ તુર્કીઃ ભારત સરકારે તાત્કાલિક અસરથી તુર્કી એરપોર્ટની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબીની સુરક્ષા મંજૂરી રદ કરી
નવી દિલ્હી: પાકિસ્તાનને સમર્થન આપવાની સાથોસાથ ભારતીય સેના દ્વારા આતંકવાદ વિરોધી ચલાવેલા ઓપરેશન સિંદૂરની ટીકા બાદ ભારત અને તુર્કીનાં સબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ દરમિયાન ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારત સરકારે આજે તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પ્રોવાઇડર…