- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર શ્રેષ્ઠ કૃષિ રાજ્ય: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એવોર્ડ સ્વીકારશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 15મા એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ કમિટીએ મહારાષ્ટ્રને શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર 2024ની જાહેરાત કરી છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને કેરળના રાજ્યપાલ જસ્ટિસ પી. સદાશિવમની અધ્યક્ષતામાં 15મી એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કમિટીએ આ જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં 10…
- મનોરંજન
કોણ છે એ સ્ટાક કીડ, જે જસ્ટિન બીબરને જોઇને પોતા પર કાબુ નહીં રાખી શકી, કર્યું કંઇક એવું….
અનંત-રાધિકા સંગીત સમારોહ: હાલમાં ભારતમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તડામાર તૈયારીઓ અને વિવિધ વિધિઓ ચાલી રહી છે. તેમના ફંક્શનમાં ભારતથી લઈને વર્લ્ડ લેવલ સુધીના સેલેબ્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આવું જ એક નામ છે…
- આમચી મુંબઈ
147 રોકાણકારો સાથે રૂ. 17.94 કરોડની છેતરપિંડી: એક વર્ષથી ફરાર કંપનીના પ્રોપ્રાઇટરની આંધ્ર પ્રદેશથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આકર્ષક વ્યાજની લાલચે 147 જેટલા રોકાણકારો સાથે રૂ. 17.94 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર ચેન્નઇના રહેવાસી અને મે. જી.વી.આર. એક્સપોટર્સ એન્ડ ઇમ્પોર્ટના પ્રોપ્રાઇટર વેંકટરમનન ગોપાલનને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આંધ્ર પ્રદેશથી ઝડપી પાડ્યો…
- આમચી મુંબઈ
રક્તચંદનની દાણચોરીના રેકેટનો પર્દાફાશ: નિકાસકાર સહિત પાંચ જણની ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે રક્તચંદનની દાણચોરીનું રેકેટ પકડી પાડીને નિકાસકાર સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. આંતરરાજ્ય દાણચોરીના રેકેટમાં રૂ. 7.9 કરોડનું આઠ મેટ્રિક ટન રક્તચંદન જપ્ત કરવામાં આવ્યું હતુંગ્રેનાઇટ માર્બલ સ્લેબ દર્શાવીને રક્તચંદનની મોટા પાયે દાણચોરી…
- નેશનલ
BSP નેતાની હત્યાના કેસમાં પોલીસે 10 ટીમ બનાવી, 8 શંકાસ્પદની ધરપકડ કરી
ચેન્નાઇઃ BSP પ્રદેશ અધ્યક્ષ કે આર્મસ્ટ્રોંગની હત્યાની તપાસ પોલીસે શરૂ કરી છે. આ માટે પોલીસની 10 વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ મામલે ચેન્નાઇ પોલીસે અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ મામલે…
- આપણું ગુજરાત
આષાઢાસ્ય પ્રથમ દિવસે ગુજરાતનાં ખેડૂતોને નેનો યુરિયામાં 50 ટકા સબસિડી: અમિત શાહ
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે ડો. શ્યામા પ્રસાદ મુકર્જીની જન્મ જયંતીના પાવન અવસર ઉપરાંત આંતર રાષ્ટ્રીય સહકારિતા દિવસ સાથે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ત્રણ વર્ષ થયાનો ત્રિવેણી સંગમ ઉજવાયો. ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ની અધ્યક્ષતામાં આજે…
- સ્પોર્ટસ
યુરોમાંથી રોનાલ્ડોની નિરાશા સાથે એક્ઝિટ, હવે આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પણ પડદો પડી જશે?
હૅમ્બર્ગ: યુરો-2024માંથી શુક્રવારે ક્વૉર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામેના પરાજયને પગલે પોર્ટુગલની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ એ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની આખરી યુરોપિયન ચૅમ્પિયનશિપમાંથી નિરાશા સાથે વિદાય લીધી છે. 39 વર્ષના રોનાલ્ડોની આ વિક્રમજનક છઠ્ઠી યુરો હતી અને એમાંથી વહેલી એક્ઝિટ…
- મહારાષ્ટ્ર
કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન બનવા માટે 10 દાવેદાર
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીઓ, બેઠકોની વહેંચણી, રણનિતી ઘડવી વગેરે કામો શરૂ થઇ ગયા છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના નેતાઓ પોત પોતાના પદાધિકારીઓની સાથે બેઠકો પણ યોજવા લાગ્યા છે.…
- ઇન્ટરનેશનલ
યુકેની ચૂંટણીમાં ભારતીય સાંસદોની બોલબાલા
લંડનઃ યુકેની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટારમરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત નોંધાવી છે અને વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને હરાવી દીધી છે. આમાંના 9 સાંસદો ચૂંટણી જીતીને પહેલીવાર સાંસદ બન્યા છે. આમાંથી બે સાંસદ એવા છે કે જેઓ જનતા દ્વારા…
- વડોદરા
વડોદરાનો એક બ્રિજ પાંચ વર્ષથી લટકેલોઃ નાગરિકો પરેશાન
વડોદરાઃ શહેર મનપા અને રેલવે વિભાગનાં સંકલનનાં અભાવે રહીશોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરમાં 2020માં માંજલપુરથી અટલદારા વિસ્તારના ખિસકોલી સર્કલ તરફ રેલવેનો ઓવર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વાતને આજે પાંચ વર્ષ જેટલો સમય…