- રાશિફળ
આજનું રાશિફળ (12-07-24): વૃષભ, કર્ક અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ લઈને આવશે Good Luck…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પમ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. આજે તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓએ તેમના કામમાં ઢીલ ન કરવી જોઈએ, નહીં તો તેની અસર…
- મનોરંજન
બચ્ચન પરિવાર ઐશ્વર્યા વિના જ કાશી વિશ્વનાથ દર્શને કેમ ગયો?
બનારસ: બુધવારે બોલીવુડ સ્ટાર અભિષેક બચ્ચન તેમની માતા જયા બચ્ચન અને બહેન શ્વેતા નંદા સાથે મુંબઈ એરપોર્ટ પર દેખાયા હતા ત્યારે તે ક્યા જઇ રહ્યા છે તેનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. જોકે ગુરુવારે કાશી-વિશ્વનાથ ભગવાનના દર્શન કરતા હોવાની બચ્ચન…
- મનોરંજન
Nita Ambaniએ આવું કરતાં પહેલાં Shloka Mehta કે Isha Ambaniનો પણ વિચાર ના કર્યો!
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નને 24 કલાક કરતાં પણ ઓછા સમય બાકી છે અને લગ્ન પહેલાંની ઈવેન્ટમાં પણ અંબાણી પરિવારે કોઈ કસર બાકી નથી રાખી. અત્યાર સુધી યોજાયેલા તમામ ફંક્શનમાં અંબાણી પરિવારના દરેક સભ્યએ લાઈમલાઈટ લૂંટી છે. પરંતુ વાત કરીએ આ…
- સ્પોર્ટસ
દ્રવિડનો વાર્ષિક પગાર 12 કરોડ રૂપિયા હતો, ગંભીરની સૅલરી હજી નક્કી નથી કરાઈ
મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અઠવાડિયે ગૌતમ ગંભીરની ટીમ ઇન્ડિયાના નવા હેડ-કોચ તરીકે નિયુક્તિ કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ એવું મનાય છે કે પગાર નક્કી કરવાના મુદ્દે જ ગંભીરના નામની જાહેરાત મોડી થઈ હતી અને હજી પણ સૅલરી…
- આમચી મુંબઈ
નામ બડે ઔર દર્શન છોટેઃ મામૂલી રકમ ભરવા માટે તૈયાર નથી ધનાઢ્ય સોસાયટીઓ
મુંબઈ: અત્યંત પૉશ(ધનાઢ્ય) રિયલ એસ્ટેટ વિસ્તાર ગણાતા બાંદ્રા વિસ્તારમાં રેડી રેકનર રેટ પર લીઝ રેન્ટ વધારવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને બોમ્બે હાઇ કોર્ટે જાળવી રાખ્યો હતો. હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યથાવત રાખતા ચુકાદો આપ્યો હતો અને સરકારનો નિર્ણય અયોગ્ય ન…
- આમચી મુંબઈ
ફેડેક્સ કુરિયર ફ્રોડમાં 65 લાખ રૂપિયા પડાવ્યા: ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડેક્સ કુરિયરમાં ગેરકાયદે વસ્તુઓ મોકલી હોવાનું જણાવી પોલીસ કાર્યવાહીની ધમકી આપ્યા પછી 65.10 લાખ રૂપિયા કથિત રીતે પડાવવાના કેસમાં સાયબર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.આ પણ વાંચો: શૅર ટ્રેડિંગ ફ્રોડમાં કલ્યાણના રહેવાસીએ 94 લાખ રૂપિયા ગુમાવ્યાનોર્થ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડનો ૩.૫ કિલોમીટરનો ઉત્તર તરફનો રસ્તો ગુરુવારથી ખુલ્લો મુકાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોસ્ટલ રોડનો વરલી હાજી અલીથી ખાન અબ્દુલ ગફાર ખાન સુધીનો ૩.૫ કિલોમીટરનો ઉત્તર તરફનો રોડ ગુરવારે વહેલી સવારના સાત વાગ્યાથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તબક્કાવાર કોસ્ટલ રોડ ખોલવામાં આવી રહ્યો હોવાથી દક્ષિણ મુંબઈથી ઉપનગર જવાના…
- આમચી મુંબઈ
કૃષિ ક્ષેત્રે મહારાષ્ટ્રને શિખરે લઇ જવાનો એકનાથ શિંદેનો નિર્ધાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતમાં શ્વેત ક્રાંતિ અને ત્યાર બાદ હરિત એટલે કે કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિ આવી અને કૃષિ પ્રધાન ગણાતા ભારત દેશમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ સહજ છે ત્યારે મહારાષ્ટ્રને પ્રતિષ્ઠિત એવો કૃષિ રાજ્ય પુરસ્કાર મળ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ…
- કચ્છ
કચ્છ પોલીસે આ કેસને ઉકેલવા ક્યાંક ધર્યા શિકારી તો ક્યાંક શાકભાજી વેંચનારના વેશ
ભુજ: ગુજરાતમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બળાત્કારના છ અલગ અલગ કેસોમાં આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે એક આરોપીને પકડવા માટે 4000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. એક કેસમાં કાછિયા બનીને શાકભાજી…
- આમચી મુંબઈ
વરલીમાં હિટ એન્ડ રન કેસ: મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો: પોલીસ
મુંબઈ: વરલીમાં કાવેરી નાખવા નામની મહિલાનો ભોગ લેનારા હિટ એન્ડ રન કેસમાં વિરારથી ઝડપાયેલો મુખ્ય આરોપી અને પાલઘરના રાજકીય નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર શાહ અકસ્માત સમયે દારૂના નશામાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું.આ પણ વાંચો: વરલીની હિટ ઍન્ડ રનની…