- નેશનલ
કઠોળના ભાવ નિરંકુશઃ કેન્દ્ર સરકારે રિટેલર્સને આપી આ ચીમકી
નવી દિલ્હીઃ આ વખતે ચોમાસાની સિઝનમાં અમુક રાજ્યોમાં સંતોષજનક વરસાદ પડ્યા પછી પણ શાકભાજી સહિત કઠોળના ભાવ આસમાને પહોંચેલા છે ત્યારે શાકભાજી સહિત કઠોળના ભાવમાં અંકુશમાં લાવવા માટે સરકાર આકાશ પાતાળ એક કરી રહ્યું છે. વધતા કઠોળના ભાવો મુદ્દે આજે…
- આમચી મુંબઈ
બાળ ઠાકરેના વિચારોને ટકાવવા માટે સત્તા પરિવર્તન કરનારા એકનાથ શિંદે ખરા રાષ્ટ્રભક્ત: જગદ્ગુરુ પરમહંસ આચાર્ય
મુંબઈ: અયોધ્યાના છાવણી પીઠાધિશ્ર્વર રાજગુરુ પરમહંસ આચાર્યે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ દ્વારા એકનાથ શિંદે બાબતે કરેલું નિવેદન પક્ષપાતી હોવાનું જણાવ્યું હતું અને એકનાથ શિંદેને ખરા રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા.આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સાથે થયો વિશ્વાસઘાત, કોણે કહ્યું?શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદને આવું…
- આમચી મુંબઈ
ટ્રેન બ્લાસ્ટ ખટલો: આરોપીઓની અપીલ પર આખરે નવ વર્ષે સુનાવણી શરૂ
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં 2006માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા ખટલામાં સજા પામેલા આરોપીઓની અપીલ અને ફાંસીની સજા કાયમ રાખવાના પ્રકરણ પર બૉમ્બે હાઈ કોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સોમવારથી સુનાવણી શરૂ થઈ હતી. છેક નવ વર્ષે સુનાવણી શરૂ થઈ હોઈ આગામી છ…
- સ્પોર્ટસ
અમિત મિશ્રાએ મૌન તોડતા કહ્યું, ‘સંજીવ ગોયેન્કા કે. એલ. રાહુલ પર ગુસ્સે થયા હતા, કારણકે…’
નવી દિલ્હી: યાદ છેને, બે મહિના પહેલાં આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કા ટીમના કૅપ્ટન કે. એલ. રાહુલ પર એક મૅચ બાદ ગુસ્સે થઈ ગયા, પણ ઠંડા મગજવાળો રાહુલ એકદમ શાંત ઊભો રહીને બધુ સાંભળી રહ્યો હતો…
- મનોરંજન
Anant & Radhikaના લગ્નમાં Kim Kardishian છવાઈ ગઈ, ભારત માટે લખી આ વાત…
મુંબઈ: આખી દુનિયાની નજર જેના પર હતી તેવી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ વેડિંગમાં દેશ-વિદેશના કલાકારો, રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી પૂરાવી હતી અને ગ્લોબલ સ્ટાર કિમ કાર્દશિયન પણ હાજરી આપીને છવાઈ ગઈ…
- ઇન્ટરનેશનલ
Nepal Election: પ્રચંડે વિશ્વાસમત ગુમાવ્યા પછી કેપી શર્મા ઓલીએ પીએમ તરીકે શપથ લીધા
કાઠમંડુ: કે પી શર્મા ઓલીએ આજે નેપાળના વડા પ્રધાન તરીકે ચોથી વખત શપથ લીધા હતા. ઓલી નેપાળમાં રાજકીય સ્થિરતા પ્રદાન કરવાના ભયાવહ પડકારનો સામનો કરતી નવી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે.નેપાળના સૌથી મોટા સામ્યવાદી પક્ષના નેતા ઓલીને રવિવારે રાષ્ટ્રપતિ રામ ચંદ્ર…
- ઇન્ટરનેશનલ
બોલો, જર્મનીમાં પાંચ મહિના માટે વ્યસ્ત રેલવે રુટ બંધ કરાશે, જાણો કારણ?
બર્લિનઃ જર્મનીની સૌથી વ્યસ્ત રેલવે લાઇનોમાંની એક ફ્રેન્કફર્ટ અને મેનહાઇમ વચ્ચેનો ૭૦ કિલોમીટર(૪૫ માઇલ) ભાગ સોમવારથી પાંચ મહિના માટે બંધ થઇ રહ્યો છે. કારણ કે દેશ તેના જાણીતા વિક્ષેપ-સંભવિત નેટવર્કને આકાર આપવાનો પ્રયાસ શરૂ કરે છે.રાજ્ય માલિકીની રેલવે ઓપરેટર ડોઇશ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર રાજ્યપાલના ક્વોટાના વિધાનપરિષદના સભ્યો માટે નવા 12 નામ મોકલશે
મુંબઈ: રાજ્યની વિધાન પરિષદ પર રાજ્યપાલના ક્વોટામાંથી નિયુક્ત થનારા 12 સભ્યો માટે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર પોતાની ભલામણના નામની યાદી નવેસરથી તૈયાર કરીને મોકલશે. અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા રાજ્યપાલને મોકલવાની યાદી પરના નામની યાદીને ત્યારના રાજ્યપાલ બી. એસ.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સરકાર જેલમાં કેદ પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ મૂકશે
ઇસ્લામાબાદઃ એક વિવાદાસ્પદ પગલામાં પાકિસ્તાન સરકારે આજે જાહેરાત કરી હતી કે તે રાજ્ય વિરોધી પ્રવૃતિઓમાં કથિત સંડોવણી બદલ જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Former Prime Minister)ની પાર્ટી પર પ્રતિબંધો લાદશે અને તેમના અને તેમની પાર્ટીના બે વરિષ્ઠ સહયોગીઓ…