- મનોરંજન
Divorceની અફવાઓ વચ્ચે Abhishek Bachchanએ Aishwarya Rai-Bachchanને લઈને કર્યો આ ખુલાસો…
બચ્ચન પરિવારના કાનકુંવર અને અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એમાં પણ અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના વેડિંગ ઈવેન્ટ (Anant Ambani-Radhika Merchant Wedding)માં પત્ની અને દીકરી ઐશ્વર્યા રાય-બચ્ચન તેમ જ…
- રાશિફળ
આજનું રાશિફળ (18-07-24): મેષ, વૃષભ અને કર્ક રાશિના જાતકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. આજે તમે ઉત્સાહથી ભરપૂર રહેશો અને એને કારણે તમારા કામ સમયસર પૂરા કરવામાં સફળતા મળી રહી છે. આજે કોઈને પણ વણમાંગી સલાહ આપવાનું ટાળવું પડશે, નહીં તો તમે મુશ્કેલીમાં ફસાઈ…
- ટોપ ન્યૂઝ
Oman Rescue Mission: ઓમાન પહોંચ્યું INS Teg, ડૂબેલા જહાજમાંથી નવ જણને બચાવાયા
નવી દિલ્હીઃ ઓમાન નજીક દરિયામાં ડૂબેલા જહાજના નવ ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જહાજમાં કુલ 16 સભ્ય હતા, જેમાંથી હજુ પણ સાત લોકો ગુમ છે. બચાવવામાં આવેલા નવ લોકોમાંથી આઠ ભારતીય અને એક શ્રીલંકન નાગરિક છે. લખાય…
- મહારાષ્ટ્ર
ગઢચિરોલીમાં પોલીસના એન્કાઉન્ટરમાં 12 નકસલી ઠાર, 2 અધિકારી ઘાયલ
ગઢચિરોલી: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આજે પોલીસ અને કમાન્ડો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 12 નકસલવાદી ઠાર મરાયા હોવા ઉપરાંત બે સુરક્ષા અધિકારી ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.વાન્ડોલી ગામમાં આજે બપોરે સી-60 કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણ છ કલાક ચાલી…
- મનોરંજન
ડીપ નેક ડ્રેસમાં તૃપ્તિ ડિમરીએ લગાવી આગ, તસવીરો વાયરલ…
મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મથી નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરી ફિલ્મની સફળતા પછી દરરોજ કોઇને કોઇ કારણોસર સમાચારોમાં છવાયેલી રહેતી હોય છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ હોવાના કારણે તેની તસવીરો પણ વાયરલ થતી હોય છે. તૃપ્તિ…
- આમચી મુંબઈ
નીતિ આયોગમાં શિંદે સેનાના પ્રધાનનો સમાવેશ નહીં, શિવસેના (યુબીટી) એ ટીકા કરી
મુંબઈ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નીતિ આયોગનું પુનર્ગઠન કરતી વખતે એનડીએના ઘટકપક્ષ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના પક્ષને સ્થાન આપવામાં આવ્યું ન હોવા બાબતે શિવસેના (યુબીટી)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ શિંદે સેનાની ટીકા કરી હતી.પુનર્ગઠિત નીતિ આયોગમાં શિંદે સેના માટે કોઈ…
લાડલી બહેન યોજનાઃ લાભાર્થીઓને આ તારીખથી હપ્તો આપવાની ફડણવીસની જાહેરાત
ગઢચિરોલી: આગામી મહિને રક્ષાબંધનના તહેવાર દરમિયાન લાડલી બહેન યોજના (Mukhaymantri Mazi Ladki Bahin Yojana)નો પહેલો હપ્તો આપવામાં આવશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું.મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે, સૂરજાગઢ ઈસ્પાત…
- આમચી મુંબઈ
પોર્શે કાર અકસ્માત: સમિતિએ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના બે સભ્ય સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ભલામણ કરી
પુણે: પુણેના કલ્યાણીનગરમાં મળસકે પોર્શે કાર હંકારી બાઇકને અડફેટમાં લેવા અને બે સોફ્ટવેર એન્જિનિયરના મૃત્યુ માટે કારણભૂત થવા બદલ ધરપકડ કરાયેલા રિયલ એસ્ટેટ ડેવલપરના સગીર પુત્રને ગણતરીના કલાકોમાં જામીન આપવા સંબંધમાં જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના બે સભ્યના આચરણની તપાસ કરવા…