- Uncategorized
મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, ધોધ જોવા ગયેલા પ્રવાસીઓ ફસાયા
સમગ્ર મહારાષ્ટ્રમાં હાલમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મુંબઇ અને તેના ઉપનગરોમાં પણ ભારે વરસાદ છે. ભારે વરસાદને પગલે નદી, નાળા, ધોધમાં પૂર આવ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને ‘હાઈ એલર્ટ’ પર રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગે લોકોને…
- દ્વારકા
દ્વારકામાં હિલ્લોળા લેતો ડ્રગ્સનો દરિયો – પ્લાન ‘ઉડતા ગુજરાત’ ? વધુ 11 કરોડનું ચરસ ઝડપાયું
ગુજરાતનાં સમુદ્રી કાંઠા વિસ્તારોમાં માદક દ્રવ્યોના મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. કચ્છના ક્રીક વિસ્તાર, દ્વારકા જિલ્લાનો દરિયા કીનારો, સોમનાથના દરિયા કિનારે થી અગાઉ મોટી માત્રમાં જથ્થો પકડાયા બાદ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. ત્યારે પેટ્રોલિગ દરમિયાન જ મીઠાપુર વિસ્તારના…
- આમચી મુંબઈ
કોડીન કફ સિરપની 3,000 બોટલો જપ્ત: ત્રણ જણની ધરપકડ
મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ એક મોટા ઑપરેશનમાં ઉલ્હાસનગરથી કોડીન કફ સિરપની 3,000 બોટલો સાથે ત્રણ જણની ધરપકડ કરીને આંતરરાજ્ય ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો.આ પણ વાંચો: એન્ટિ નાર્કોટિક્સ સેલનો સપાટો: મુંબઈમાં છ સ્થળેથી રૂ. 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11…
- નેશનલ
કર્ણાટકના આ ગામમાં જનમ્યું 25 આંગળીવાળું બાળક, લોકોની ભીડ જામી
બાગલકોટઃ કર્ણાટકના એક જિલ્લામાં બનેલી એક ઘટના વૈજ્ઞાનિક છે, પરંતુ તેણે ડોક્ટરોને પણ અંચબામાં નાખી દીધા છે. અહીં એક જિલ્લામાં એક બાળકનો જન્મ થયો છે, જેને કુલ 25 આંગળીઓ છે. આ બાળકના જન્મ પછી, તેને જોવા માટે લોકોની ભારે ભીડ…
- નેશનલ
સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે ઉઠાવ્યા NEET paper leak, રાજ્યોને વિશેષ દરજ્જો અને કાવડ યાત્રાના મુદ્દા
નવી દિલ્હી : મોદી સરકારે સંસદના બજેટ સત્ર પૂર્વે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસે ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી હતી. આટલું જ નહીં બેઠક દરમિયાન વિપક્ષી દળોએ નીટ પેપર લીક(NEET paper leak)બિહાર અને આંધ્રને વિશેષ દરજ્જો આપવા…
- રાશિફળ
આજનું રાશિફળ (21-07-24): મિથુન, સિંહ અને તુલા રાશિના જાતકોને આજે Careerમાં મળશે Success
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવાનો રહેશે. આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે, જેને કારણે ઘરના તમામ સભ્યો તેમની આગતા સ્વાગતામાં વ્યસ્ત રહેશે. નાના બાળકો મસ્તી કરતા જોવા મળશે. તમે કોઈ કામને લઈને પરેશાન…
- પોરબંદર
‘પૂર’ બંદરની મુલાકાતે દોડી આવેલા કેન્દ્રીય મંત્રીએ ડો માંડવિયાએ રાહત-સહાય ત્વરિત કરવા આપ્યા આદેશ
છેલ્લા 48 કલાકથી પોરબંદર -દ્વારિકાને ઘમરોળતા મેઘરાજાએ પોરબંદરના નાગરિકોને વિષમ સ્થિતિમાં મૂકી દીધા છે .ત્યારે પોતાના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે…
- આમચી મુંબઈ
Dharavi Redevelopment: ઉદ્ધવ ઠાકરેના આક્ષેપો સામે શિંદે જૂથે કર્યા સામા સવાલ
મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ(પુનર્વિકાસ) પ્રોજેક્ટ બાબતે ઉદ્ધવ ઠાકરેએ એક પત્રકાર પરિષદમાં કરેલા આક્ષેપો અંગે એકનાથ શિંદે જૂથ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ઉદ્ધવ ઠાકરેને તે બેવડું વલણ ધરાવતા હોવાનો આરોપ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જો તેમની સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવે…
- પોરબંદર
જળજળાકાર પોરબંદર જુઓ તસવીરી ઝલક- 48 કલાકમાં 30 ઇંચ વરસાદ
છેલ્લા 48 કલાકથી પોરબંદર -દ્વારિકાને ઘમરોળતા મેઘરાજાએ પોરબંદરના નાગરિકોને વિષમ સ્થિતિમાં મૂકી દીધા છે .ત્યારે પોતાના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે…