- Uncategorized
ગિરીશ મહાજન અને અજિત પવાર વચ્ચે થયો નવો વિવાદ, જાણો શું છે મુદ્દો?
મુંબઈ: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષની યુતિ હોય કે વિપક્ષની યુતિ બંને બાજુ બેઠકોની વહેંચણીને લઇને વિવાદ થતો હોય છે. જોકે મહાયુતિમાં ભાજપ અને અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) વચ્ચે નવો જ વિવાદ ઊભો થયો…
- ભાવનગર
ભાવનગર કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા સરકારી કારમાં તીર્થયાત્રાએ નીકળી પડ્યા!
ભાવનગર: કોર્પોરેશનના પદાધિકારીઓ ફૂલ ફટાક થઈ કાર સહિતની સુવિધાનો દૂર ઉપયોગ કરવામાં અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે ત્યાં ભાજપ શાસિત ભાવનગર મહાનગપાલિકાના શાસક પક્ષના નેતા કિશોર ગુરૂમુખાણીએ કોર્પોરેશનની કારમાં જ અંગત લાભ માટે તીર્થયાત્રા કરતા ચર્ચામાં આવ્યા છે, વધુમાં તેમણે…
- નેશનલ
બજેટમાં દરેક રાજ્યની જરૂરિયાતને ધ્યાનમાં લેવાઈ છે: ભાજપ
નવી દિલ્હી: બજેટમાં વિપક્ષ દ્વારા શાસિત રાજ્યો પ્રત્યે ભેદભાવ કરવામાં આવ્યો છે એવા આક્ષેપોને નકારી કાઢતાં ભાજપે બુધવારે કહ્યું હતું કે દરેક રાજ્ય અને દરેક સમાજનું ધ્યાન મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. આ પણ વાંચો: બજેટમાં કોઈ રાજ્યની અવગણના…
- આમચી મુંબઈ
મરાઠા અનામત: મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ મોકૂફ રાખ્યા
જાલના: મરાઠા અનામત માટે છેલ્લા પાંચ દિવસથી બેમુદત ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગે-પાટીલે બુધવારે પોતાના ઉપવાસ મોકૂફ રાખ્યા હતા. આને માટે તેમણે એવું કારણ આપ્યું હતું કે તેમના સમાજના લોકો ઈચ્છે છે કે મરાઠા અનામતના મુદ્દે લડવા માટે તેઓ જીવતા…
- સ્પોર્ટસ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય સ્પર્ધકોનું શરૂઆતનું શેડ્યૂલ શું છે?
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સનો વિધિવત આરંભ શુક્રવાર, 26મી જુલાઈએ થશે, પરંતુ એ પહેલાં ગુરુવાર, 25મી જુલાઈએ તીરંદાજોની હરીફાઈઓથી ભારતના પડકારની શરૂઆત થશે.ભારતથી 117 સ્પર્ધકો પૅરિસ ગયા છે. તેઓ કુલ 16 રમતોની કુલ 69 મેડલ ઇવેન્ટમાં ભાગ લેશે. ભારતીયોના…
- મનોરંજન
Hardik Pandya-Ananya Pandayની લવસ્ટોરીનું The End? જાણો કોણે કર્યો આવો ખુલાસો…
ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડેલ નતાસા સ્ટેનકોવિકના છુટાછેડા (Hardik Pandya- Natasa Stankovic Divorce) બાદથી હાર્દિક પંડ્યાનું નામ બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Bollywood Actress Ananya Panday) સાથે જોડવામાં આવી રહ્યું હતું અને એમના વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા…
- મનોરંજન
Sonakshi Sinha-Zahir Iqbal આપશે Good News? પ્રેગ્નન્સીની અટકળો તેજ…
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha-Zahir Iqbal Wedding)ને હજી તો એક મહિનો જ પૂરો થયો છે ત્યાં જ સોનાક્ષી સિન્હા પ્રેગ્નન્ટ હોવાની અટકળો લગાવાઈ રહી છે. આવું એટલા માટે કે હાલમાં જ સોનાક્ષી પોલકાવાળા…
- ભચાઉ
Kutchની ગળપાદર જેલમાંથી પોલીસે કુખ્યાત બુટલેગર યુંવરાજસિંહને રાજકોટની જેલમાં ટ્રાન્સફર કર્યો
ભુજઃ પૂર્વ કચ્છના ભચાઉ નજીક ફરજમોકૂફ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે નંબર પ્લેટ વિનાની થાર જીપમાં દારૂ લાવતી વખતે પકડાયા બાદ ગાંધીધામની ભાગોળે આવેલી ગળપાદર જિલ્લા જેલમાં રાખવામાં આવેલા અને પોલીસ દરોડા વખતે અન્ય છ બંદિવાનો સાથે શરાબનું સેવન કરેલી…
- આમચી મુંબઈ
Budget પર વિપક્ષની ટીકાનો Devendra Fadnavisએ આપ્યો જવાબ: મહારાષ્ટ્રને આ મળ્યું…
મુંબઈ: સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી સરકારનું પહેલું બજેટ નાણા પ્રધાન Nirmala Sitaramanએ રજૂ કર્યું ત્યાર બાદ વિપક્ષે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ તેના પર ટીકાનો વરસાદ વરસાવ્યો છે અને બજેટમાં Maharashtraને હાંસિયામાં ધકેલી દેવાયું હોવાનો આરોપ…
- રાશિફળ
આ રાશિના જાતકો હોય છે પ્રેમાળ? કરે છે Love Marraige, જોઈ લો તમારા પાર્ટનરની રાશિ પણ છે ને?
હિંદુ ધાર્મિક શાસ્ત્રમાં દરેક વ્યક્તિની રાશિ અને ગ્રહની સ્થિતિને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે અને એ જ રીતે દરેક દરેક રાશિના જાતકોની કેટલી ખૂબીઓ હોય છે. જેમ કે કેટલીક રાશિના જાતકો ખૂબ જ પ્રેમાળ હોય છે, તો કેટલાક રાશિના જાતકો…