- આમચી મુંબઈ
થાણે-સાકેત વચ્ચે બનશે એલિવેટેડ રોડ, ટ્રાફિકની સમસ્યા દૂર થવાની શક્યતા
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હોમ ટાઉન થાણેની કાયાપલટ કરવા માટે સરકારે કમર કસી રહી છે, જેમાં આંતરિક રસ્તાઓની સાથે હાઈ-વેની કનેક્ટિવિટી સુધારવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે થાણે અને સાકેત વચ્ચેના સાડા છ કિલોમીટરથી વધુ લાંબા રસ્તા માટે એલિવેટેડ…
- નેશનલ
‘અમે નરકમાં જીવી રહ્યા છીએ…’ દિલ્હીના કોચિંગ સેન્ટરના એસ્પિરેન્ટે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં બનેલા બનાવ(Delhi Coaching centre) અંગે એસ્પિરેન્ટએ ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડ (Chief Justice DY Chandrachud)ને પત્ર લખી તેમની વેદના વ્યક્ત કરી છે. પત્રમાં જવાબદાર અન્ય લોકો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસે હજુ…
કાંવડિયાઓએ તોડફોડ કરી પોલીસની ગાડી પલટી દીધી, જુઓ વિડીયો
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશ જેનું મોટું મહાત્મ્ય છે એ કાંવડ યાત્રા(Kanwar Yatra)ની શરૂઆત થઇ ચુકી છે, દરવર્ષે યાત્રા દરમિયાન તોડફોડની કોઈને કોઈ ઘટના બનતી હોય છે. એવામાં આ વર્ષે પણ ગાઝિયાબાદ (Ghaziabad)માં કાંવડિયાઓના એક જૂથે તોડફોડ કરી અને પોલીસ વાહનને પલટી…
- આમચી મુંબઈ
નવી મુંબઇમાં જ્વેલરી સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ, જુઓ વીડિયો
નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટની એક દિલધડક ઘટના જાણવા મળી છે. અહીં ખારઘર સેક્ટર 35માં ત્રણ લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયારો વડે જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવી હતી. જ્યારે લૂંટારુઓ દુકાનની બહાર આવ્યા, ત્યારે દુકાનના લોકો તેમની પાછળ દોડ્યા, પણ લૂંટારૂઓના…
- વેપાર
રેટ કટના આશાવાદે વૈશ્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની નજીક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી ૩૦-૩૧ જુલાઈની નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વ વર્તમાન આર્થિક ડેટાઓને ધ્યાનમાં લેતા આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાત અંગેના કોઈ અણસાર આપે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં…
- ઇન્ટરનેશનલ
International Tiger Day: ભારતના 20 રાજ્યમાં વસે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી
અમદાવાદઃ આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) મનાવવામાં આવી રહ્યો છે. આપણું તો રાષ્ટ્રીય પ્રાણી જ વાઘ છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી વર્ષ 2010માં શરૂ થઈ હતી. જેનો હેતુ લોકોને વાઘના મહત્વ અને તેના સંરક્ષણ વિશે જાગૃત…
- રાશિફળ
આજનું રાશિફળ (29-07-24): વૃષભ, કર્ક અને સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Roller Coaster Ride જેવો…
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી મુક્તિ અપાવનારો રહેશે. આજનો દિવસ પાર્ટટાઈમ બિઝનેસ શરૂ કરવા માટે ખૂબ જ સારો રહેવાનો છે. વેપાર સંબંધિત બાબતોમાં આજે તમે કોઈ લાંબી યાત્રા પર પણ જઈ શકો છો. પ્રવાસ દરમિયાન આજે તમને કેટલીક…
- નેશનલ
‘જાપાનથી ભારત લાવવામાં આવે નેતાજીના અવશેષો’, સુભાષ ચંદ્ર બોઝના પૌત્રએ કરી માંગ
કોલકત્તાઃ સ્વતંત્રતા સેનાની અને આઝાદીના નાયક સુભાષચંદ્ર બોઝના અવશેષો જાપાનથી ભારત લાવવાની માંગ ઉઠી છે. નેતાજીના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે વડાપ્રધાનને પત્ર લખીને તેમના અવશેષો 18 ઓગસ્ટ સુધીમાં જાપાનના રેંકોજીથી ભારત લાવવાની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે…
- સુરત
ઉધનામાં ચાલતા સેકસ રેકેટનો ફૂટ્યો ભાંડો ; બાંગ્લાદેશથી વીઝા પર આવી હતી એક મહિલા
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહેલા સેકસ રેકેટના કારોબારનો ભાંડો ફૂટ્યો છે. ઝડપાયેલા લોકોના મોબાઈલમાંથી મહિલાઓના ફોટો ક્લાઈન્ટને મોકલતા હતા અને ધંધો ચલાવતા હતા. આ મામલે ઉધના પોલીસને વિશ્વાસુ સ્ત્રોતમાંથી માહિતી મળી હતી. આ બાદ પોલીસે કાર્યવાહી…
- નેશનલ
સન્માન: ચીનના જ પાડોશી દેશે ભગવાન રામની ટપાલ ટિકિટ બહાર પાડી
નવી દિલ્હી: દક્ષિણ પૂર્વ એશિયાના દેશ લાઓસે અયોધ્યાના શ્રી રામલલા પર ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ ખાસ ટપાલ ટિકિટ પર ભગવાન રામનો ફોટો છે. જ્યારે બીજી ટિકિટમાં ગૌતમ બુદ્ધ જોવા મળે છે. આ ખાસ સ્ટેમ્પ બંને દેશોના સંયુક્ત સાંસ્કૃતિક…