- અમદાવાદ
અમદાવાદ SOGએ પકડયું 6.47 લાખનું ડ્રગ્સ: પતિ કામ ન કરતો હોયથી મહિલાએ શરૂ કર્યું…
અમદાવાદ: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચાલતા ડ્રગ્સના વેપારને પોલીસ ઝડપી પડ્યું છે. શહેરના ઇસનપુર વિસ્તારમાંથી SOGએ 6,47,000ના ડ્રગ્સ ના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલી મહિલા પોતાન ઘરેથી જ…
- સ્પેશિયલ ફિચર્સ
પતિ-પત્નીની રામાયણને કારણે ફ્લાઈટનું કરવું પડ્યું ઈમર્જન્સી લેન્ડિંગ
પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા એ ખૂબ જ સામાન્ય બાબત છે, પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે પતિ-પત્નીના ઝઘડાને કારણે ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાનો વારો આવ્યો હોય? સાંભળવામાં ભલે આ અજૂગતું લાગતું હોય પણ આવું હકીકતમાં બન્યું હતું. કપલ વચ્ચે…
મહાયુતિમાં સબ સલામતઃ ટોયોટા સાથે કરાર વખતે અજિત પવાર હાજર નહીં, સવાલ કર્યો કે…
મુંબઈ: છત્રપતિ સંભાજીનગરમાં ટોયોટા કિર્લોસ્કર દ્વારા 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક કારનો મોટો પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે અને તે બાબતના કરાર બુધવારે કરવામાં આવ્યા હતા, જેના પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હસ્તાક્ષર કર્યા હતા. જોકે આ એમઓયુ (મેમોરેન્ડમ ઑફ…
- ભાવનગર
નેવીમાં ટ્રેનીંગ વેળા જવાન વીરગતિ પામતા વતન ભાવનગરમાં રાષ્ટ્રીય સન્માન સાથે દફનવિધિ
ભાવનગર: શહેરના કુંભારવાડાનો યુવાન દેશની સુરક્ષાની નેમ સાથે ઈન્ડીયન નેવીમાં ફરજરત હતો, ગોવાના સ્વિમિંગની ટ્રેનિંગ વેળા ડૂબી જતાં આકસ્મિક મૃત્યુ થયું – હજુ એક વર્ષ પૂર્વે જ લગ્નના બંધને બંધાયેલા જવાન અચાનક વીરગતિ પામતા પરિવારજનો શોકમાં ડૂબ્યા. સૈન્ય અધિકારીઓ અને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ગર્ભવતી મહિલાઓ પર તોળાઈ રહ્યું છે નવું સંકટ…
મુંબઈઃ દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં ઝિકા વાયરસ (Zika Virus)ના અત્યાર સુધીમાં 56 કેસ નોંધાયા છે અને એમાંથી 50 કેસ તો એકલા પુણેમાંથી નોંધાયા છે. મળી રહેલી માહિતી પ્રમાણે 16 ગર્ભવતી મહિલાઓ પણ આ વાઈરસથી સંક્રમિત થઈ છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વાઈરસના…
- આમચી મુંબઈ
સી.પી.રાધાકૃષ્ણને રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં સી.પી.રાધાકૃષ્ણને મલબાર હિલમાં આવેલા રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ(ગવર્નર) તરીકે શપથ લીધા હતા અને સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. બૉમ્બે હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દ્વારા સી.પી.રાધાકૃષ્ણનને શપથ લેવડાવવામાં આવ્યા હતા. 1960માં મહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સ્લમ ડેવલપમેન્ટ લોની કામગીરીનું ઓડિટ કરાવો: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: એક અભૂતપૂર્વ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈ કોર્ટને એવો નિર્દેશ આપ્યો હતો કે 1971ના મહારાષ્ટ્રના સ્લમ રિડેવલપમેન્ટના કાયદાનું ઓડિટ કરાવવામાં આવે. તેમણે કહ્યું હતું કે હાઈ કોર્ટમાં 1,600 કેસ પડતર છે અને તેને કારણે ગરીબોને માટે સમસ્યા નિર્માણ…
- નેશનલ
દુનિયામાં ભારતના Call Rates સૌથી ઓછા, જાણો કેટલા કરોડ છે Mobile કનેક્શન?
નવી દિલ્હીઃ ભારતમાં હવે ૧૧૭ કરોડ મોબાઇલ કનેક્શન અને ૯૩ કરોડ ઇન્ટરનેટ કનેક્શન છે. દેશમાં કોલ રેટ વિશ્વમાં સૌથી નીચા હોવાનું નોંધતા ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે લોકસભામાં જણાવ્યું હતું. Also Read: કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સિંધિયાને યાદ આવી કૉંગ્રેસ,…