- આમચી મુંબઈ
અજિત પવારની પાર્ટીના નેતાના દાવાથી ખળભળાટ, કહ્યું બેંક મુશ્કેલીમાં હોવાથી જોડાયો…
મુંબઈ: કાકા શરદ પવાર સાથે છેડો ફાડી છૂટા પડનારા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથના વિધાનસભ્યએ ચોંકાવનારો દાવો કર્યો છે. અજિત પવાર જૂથના વિધાનસભ્ય રાજેન્દ્ર શિંગણેએ કહ્યું હતું કે તેમના દ્વારા સંચાલિત કોઓપરેટિવ બૅંક મુશ્કેલીઓનો સામનો કરી રહી હોવાથી…
- નેશનલ
ચાર હજાર રૂપિયા સસ્તુ થઇ ગયું સોનું
છેલ્લા બે મહિનામાં સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી છે. સોનાના ભાવમાં તેજી ચાલતી હતી અને ભાવ નવા શિખરોને સ્પર્શી રહ્યા હતા ત્યારે મોદી 3.0 ના પ્રથમ બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત બાદ ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો.…
- રાશિફળ
આજનું રાશિફળ (18-08-24): મેષ, કર્ક અને તુલા રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે આજે વૃદ્ધિ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વધારો લાવશે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે. તમારે તમારું કામ આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળવું જોઈએ. તમારો…
- નેશનલ
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા JJPને આંચકો : ચાર વિધાનસભ્યોએ પાર્ટીથી છેડો ફાડ્યો
ચંદીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP)ને એક મોટો જતકો લાગ્યો છે. પાર્ટીના દસમાંથી ચાર વિધાનસભ્યોએ રાજીનામું આપી દીધું છે. જેમાં ઈશ્વરસિંહ, રામકરણ કાલા, દેવેન્દ્ર બાબલી અને અનુપ ધાનકે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.…
- મનોરંજન
મર્મેડ બનીને 50ની ઉંમરે બોલીવૂડની હસીનાએ આપ્યા એવા કાતિલાના પોઝ કે…
બોલીવૂડની હસીનાઓમાં ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર કનેક્ટ રહીને પોતાના ફેન્સ સાથે પળેપળના અપડેટ્સ શેર કરવાનું નવું ચલણ જોવા મળી રહ્યું છે. છૈયા છૈયા ગર્લ એક્ટ્રેલ મલાઈકા અરોરા (Malaika Arora) પણ અન્ય એક્ટ્રેસની જેમ જ સોશિયલ મીડિયા પર ખૂબ જ…
- આમચી મુંબઈ
બૉમ્બની ધમકીથી વાશીનો મૉલ ખાલી કરાવાયો
થાણે: નવી મુંબઈના વાશી સ્થિત મૉલને બૉમ્બની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા પછી મૉલ ખાલી કરાવવામાં આવ્યો હતો. જોકે સઘન તપાસ છતાં મૉલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં ધમકી અફવા સાબિત થતી હતી. આ પણ વાંચો: બે અલગ અલગ ફ્લાઇટમાં બૉમ્બની ધમકી,…
- નેશનલ
સજા આપવાને બદલે મમતા રેપકેસથી ધ્યાન ભટકાવી રહી છે : નિર્ભયાની માતા
નવી દિલ્હી: કોલકાતામાં ટ્રેઈની ડોકટર સાથે થયેલ રેપ અને મર્ડરના બનાવને લઈને દિલ્હી ગેંગરેપ કેસ પીડિતા નિર્ભયાની માતાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પદનો દુરુપયોગ કરીને મુદ્દા પરથી ધ્યાન ભટકાવિ રહ્યાનો આરોપ કર્યો હતો…
- રાજકોટ
રાજકોટ મનપાની બહેનોને ભેટ : રક્ષાબંધન પર સિટી અને BRTS બસમાં નિશુલ્ક મુસાફરી
રાજકોટ: રાજકોટમાં દર વર્ષે રક્ષાબંધન અને ભાઈ બીજના દિવસે બહેનોને સિટી બસમાં આપવામાં આવતી રાહતને આ વર્ષે પણ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 19 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન નિમિતે રાજકોટ મનપા સંચાલિત સિટી અને BRTS બસમાં બહેનો માટે મુસાફરી તદ્દન…
- આમચી મુંબઈ
બદલાપુરની સ્કૂલમાં ત્રણ વર્ષની બે બાળકી સાથે કુકર્મ
થાણે: કાંદિવલીની શાળામાં શિક્ષકે જ વિદ્યાર્થિનીનો વિનયભંગ કર્યાની ઘટના તાજી છે ત્યાં બદલાપુર પૂર્વમાં આવેલી જાણીતી શાળામાં ત્રણ વર્ષની બે બાળકી સાથે કથિત કુકર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે એફઆઈઆર નોંધવામાં મોડું કરતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો…