- મનોરંજન

Ranveer Singh નહીં આ કોની સાથે ડિનર ડેટ પર ગઈ મોમ ટુ બી દીપિકા પદુકોણ?
બોલીવૂડનું ક્યુટ અને એડોરેબલ કપલ એટલે રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પદુકોણ (Deepika Padukone) ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. હાલમાં દીપિકા તેની પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસોનો આનંદ માણી રહી છે. દરમિયાન મંગળવારે એક્ટ્રેસ પોતાના સાસરિયાઓ સાથે ડિનર…
- આમચી મુંબઈ

માહિમ પોલીસ કોલોનીમાં પંદર ઘરોનાં તાળાં તોડી હાથફેરો કરનારો રીઢો આરોપી પકડાયો
મુંબઈ: માહિમમાં આવેલી પોલીસ કોલોનીમાં પંદર ઘરોનાં તાળાં તોડીને હાથફેરો કરનારા આરોપીને પોલીસે પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપી વિરુદ્ધ કુર્લા, દિંડોશી અને એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનમાં ચોરીના આઠ ગુના નોંધાયેલા છે. આ પણ વાંચો: Bharat Bandh : પટનામાં…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના ટેક્સાસમાં વિમાન દુર્ઘટનામાં બેના મોત
ઓડેસા (યુએસ) અમેરિકાના પશ્ચિમ ટેક્સાસની નજીક મંગળવારે એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ અને મુસાફરના મોત નીપજ્યા હતા. દુર્ઘટનાને પગલે જમીન પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક મહિલા ઘાયલ થઇ હતી, એમ એક અધિકારીએ જણાવ્યું…
- આમચી મુંબઈ

Badlapur Sexual Abuse Case: 500થી વધુ આંદોલનકારી સામે ગુનો નોંધાયો
બદલાપુર: બદલાપુરની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણતી બે માસૂમ બાળકીઓની જાતીય સતામણી કરવામાં આવી હતી. સ્કૂલના સફાઈ કર્મચારી અક્ષય શિંદેએ આ અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. દરમિયાન 20 ઓગસ્ટે બદલાપુરમાં આ ઘટનાનો પ્રકોપ જોવા મળ્યો હતો. દેખાવકારોએ લગભગ નવ કલાક સુધી…
- ગાંધીનગર

ગુજરાતમાં ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાંઃ આરોગ્ય પ્રધાન
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદ્દતના વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગે આજે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્ત્વની માહિતી આપી હતી. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 6 દિવસોમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો…
- મનોરંજન

Amitabh Bachchanએ કેમ કહ્યું માંડ માંડ બચ્યો હું…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ-16 (Kaun Banega Crorepati)ને કારણે લાઈમલાઈટમાં છે. આ શોમાં બિગ બી કન્ટેસ્ટન્ટ સાથે પોતાની પર્સનલ લાઈફ રિલેટેડ પણ ઘણી વસ્તુઓ શેર કરતાં હોય છે અને એને કારણે…
- રાશિફળ

આજનું રાશિફળ (21-08-24): ત્રણ રાશિના જાતકોએ આજે રહેવું પડશે સતર્ક નહીંતર… જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ સાબિત થવાનો છે. આજે નવું મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારૂ સપનું સાકાર થઈ રહ્યું છે. આજે જો તમે કોઈ જગ્યાએથી લોન વગેરે લેવાનું વિચારી રહ્યા છો તો તમને એ સરળતાથી મળી શકે છે.…
- આમચી મુંબઈ

કુરિયર દ્વારા મેફડ્રોન ખરીદનાર ૧૧૯ યુવાનની શોધઃ ૭૦ને ટ્રેસ કરવામાં સફળતા
મુંબઈ-પુણે: કુરિયર દ્વારા મેફેડ્રોન ખરીદનારા ૧૧૯ લોકોને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે સાત ટીમ બનાવી છે અને પોલીસ અત્યાર સુધીમાં ૭૦ લોકોને ટ્રેસ કરવામાં સફળ રહી છે. સંબંધિત યુવાનો ઉચ્ચ શિક્ષિત છે, જેમાંથી કેટલાક આઈટી કંપનીઓમાં કામ કરે છે. પોલીસે તેના…
- આમચી મુંબઈ

બદલાપુર છાવણીમાં ફેરવાયુંઃ પોલીસે ભર્યું આ પગલું, ટ્રેનસેવા પાટે ચઢી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ બદલાપુરની સ્કૂલમાં બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સામાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન પછી રેલરોકો કરવાને કારણે આખા દિવસ માટે ટ્રેનસેવા ઠપ રહી હતી. લોકલ ટ્રેનસેવા સહિત વિરોધ પ્રદર્શન કરનારા લોકોએ રસ્તાઓને પણ જામ કર્યા હતા. પરિણામે બદલાપુરમાં સુરક્ષા માટે પોલીસ,…
- આમચી મુંબઈ

દેવનાર બસ ડેપોમાં કૉન્ટ્રેક્ટ પર રહેલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)માં કૉન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ મંગળવારે ફરી હડતાલ પર ઊતરી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દેવનાર બેસ્ટ ડેપો મંગળવારે આખો દિવસ બંધ રહ્યો હતો. બેસ્ટની એક પણ બસ દિવસ દરમિયાન…








