- નેશનલ
સુવર્ણ મંદિર સહિત 8 શહેરો હતા પાકિસ્તાનના નિશાના પર, એક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor)થી બદલો લીધો અને પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને ઠાર કર્યાં હતા. પરંતુ તેમ છતાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડે તેમ નથી. પાકિસ્તાને 7 અને 8 મેના રીતે ભારતના અનેક…
- નેશનલ
‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના પાંચમા દિવસે ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’નું સ્ક્રીનિંગ કરાયું
પૅરિસ: અહીં યોજાયેલા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના પાંચમા દિવસે એશિયાના સૌથી જૂનાં અને વિશ્ર્વસનીય અખબાર ‘મુંબઈ સમાચાર’ પર બનાવાયેલી ડોક્યુમેન્ટરી ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અહીંનાં બે મેગેઝિનમાં પણ મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરીનું ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સ્ક્રીનિંગ કરાયું…
- રાશિફળ
આજનું રાશિભવિષ્ય (19/05/2025): મેષ, તુલા, મકર અને અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો જશે?
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. તમારા ખર્ચા ઓછા થશે અને અટકેલા પૈસા મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. પ્રેમ જીવનમાં ખુશીનો સમય આવશે, તમે તમારા જીવનસાથી માટે કંઈક દેખાડો કરશો. તમારા અને…
- IPL 2025
કેએલ રાહુલે કોહલીનો રેકૉર્ડ તોડી નાખ્યો, ગેઇલ-બાબરની બરાબરીમાં આવી ગયો
નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ના વિકેટકીપર અને ઓપનિંગ બૅટ્સમૅન કેએલ રાહુલે અહીં ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપે 8,000 રન પૂરા કરીને ભારતીયોમાં વિરાટ કોહલીનો વિક્રમ તોડી નાખ્યો હતો અને વિશ્વભરના ખેલાડીઓમાં ક્રિસ ગેઇલ તથા બાબર આઝમની બરાબરીમાં થઈ ગયો હતો. રાહુલે…
- નેશનલ
ભારતીય નેવીએ વીડિયોથી દુશ્મન દેશને આપી ચેતવણીઃ નહીં તો યુદ્ધ થશે
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે દુશ્મન દેશને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વકર્યો હતો અને યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભારતની કાર્યવાહીથી છંછેડાયેલા પાકિસ્તાને અનેક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ…
- અમરેલી
સરહદ પર શાંતિ વચ્ચે ગુજરાતમાં જાફરાબાદના દરિયામાં હિલચાલ, શંકાસ્પદ બોટ દેખાતા તંત્ર સતર્ક
અમરેલી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી તણાવમાં 10 મેના રોજ થયેલા યુદ્ધવિરામ બાદ સરહદ પર શાંતિ જોવા મળી રહી છે. જો કે આ દરમિયાન જાફરાબાદના દરિયાકાંઠાથી લગભગ 20 નોટિકલ માઈલ દૂર અરબ સાગરમાં એક શંકાસ્પદ બોટ જોવા મળતા ખળભળાટ મચી…