- ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 182મી બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ કિસાનો સહિતના જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરંટર છે તેવા લાભાર્થીઓને ધિરાણ આપવામાં ગતિ લાવવા બેંકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પીએમ સ્વનિધિ જેવી નાના વેપારીઓ-ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતી…
- મનોરંજન

Kangana Ranautએ આ અભિનેત્રીને કારણે ઠોકીએ દીધી પોલીસની જિપ અને…
બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન Kangana Ranaut હાલમાં તેની ફિલ્મ ઈમર્જન્સીને લઈને લાઈમલાઈટમાં રહે છે. અત્યાર સુધીના ફિલ્મી કરિયરમાં કંગનાએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને હવે તેણે રાજકારણ પણ જોઈન કર્યું છે. આ બધા વચ્ચે કંગના પોતાનું ફિલ્મી અને પોલિટિકલ કરિયર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ‘મેઘતાંડવ’ યથાવતઃ 15,000થી વધુ લોકોને સલામતસ્થળે ખસેડ્યાં, 28નાં મોત
ગાંધીનગરઃ ગુજરાતમાં નિરંતર પડી રહેલા ભારે વરસાદને કારણે સેંકડો ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે, જ્યારે નદીઓમાં પૂરની પરિસ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વડોદરામાં સતત વરસાદને કારણે હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સતત ચાર દિવસથી પડી રહેલા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ‘વરસાદી’ આફતઃ ખડગે અને રાહુલ ગાંધીએ મદદ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરી
નવી દિલ્હીઃ ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં હજારો લોકોના સ્થાળાંતરણ અને મોટી જાનહાનિના સમાચાર મળી રહ્યા છે, ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકારે પીડિતોને મદદ કરવાની હૈયાધારણ આપી છે ત્યારે આ મુદ્દે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ ગુજરાત રાજ્યને મદદ કરવા…
- મનોરંજન

નુસરત ભરૂચાની બોલ્ડ અદાઓએ ઇન્ટરનેટ પર મચાવ્યો હંગામો
મુંબઈ: ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મે કાર્તિક આર્યનના કરિઅરની ગાડી પૂરપાટે હંકારી તેની સાથે સાથે નુસરત ભરૂચાનું કરિઅરમાં પણ પાટે ચઢાવી દીધું હતું અને તેણે ‘રામ સેતુ’ ‘તું જૂઠી મેં મક્કાર’ અને ‘સોનું કે ટીટ્ટુ કી સ્વીટી’ જેવી અનેક ફિલ્મોમાં અભિનયનો…
- સ્પોર્ટસ

ટેનિસની એક મૅચ 335 મિનિટ સુધી ચાલી, 32 વર્ષ જૂનો વિક્રમ તૂટ્યો!
ન્યૂ યૉર્ક: મંગળવારે અહીં યુએસ ઓપનમાં ગજબ બની ગયું. વર્ષની આ ચોથી અને છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમના ઇતિહાસની સૌથી લાંબી મૅચ રમાઈ હતી. બ્રિટનના ડૅન ઇવાન્સ અને રશિયાના કરેન ખાચાનોવ વચ્ચેની મૅચ ત્રણ કલાક અને 35 મિનિટ (335 મિનિટ) સુધી ચાલી…
- આમચી મુંબઈ

લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને કાંદાએ રડાવ્યા, તો વિધાનસભામાં કોનો વારો?
મુંબઈ: ચૂંટણી દરમિયાન સૌથી મહત્ત્વનો મુદ્દો સામાન્ય જનતા માટે મોંઘવારી હોય છે અને ખેડૂતો માટે પાકના મળતા ઓછા ભાવ હોય છે. લોકસભાની ચૂંટણી દરમિયાન કાંદાના સાવ ગબડી ગયેલા ભાવના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું હતું અને તેની અસર મહારાષ્ટ્રમાં મહાયુતિને મળેલા…
- ગાંધીનગર

ગુજરાતમાં મેઘતાંડવ યથાવતઃ 245 તાલુકામાં વરસાદ વરસ્યો, 15 મોત
ગાંધીનગરઃ ગુજરાતમાં અવિરત પડી રહેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોના જીવ પડીકે બંધાયા છે. વરસાદી આફતને લઈ રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારે બચાવ કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફ તેમ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને ખડેપગે રહેવાનો આદેશો આપ્યા છે તેમ જ…
- સ્પોર્ટસ

વિનેશ ફોગાટ હરિયાણાની ચૂંટણીમાં ઝંપલાવશે? કુસ્તીબાજે પોતે જ સંકેત આપી દીધો
રોહતક: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી સંબંધમાં બધા પક્ષો રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે અને એમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટનું નામ પણ ચર્ચામાં છે. તે પણ ચૂંટણીમાં ઝુકાવશે એવું માનવામાં આવી રહ્યું છે.જિંદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિનેશ ફોગાટને સવાલ પૂછાતાં તેણે કેટલાક સ્પષ્ટ સંકેતો…








