- નેશનલ
હાય મોંઘવારીઃ પહેલીથી દૂધના ભાવમાં વધારો, જાણો કેટલા વધશે ભાવ
મુંબઈઃ તહેવારોની સિઝન પહેલા મુંબઈગરાને એક મોટો ફટકો પડ્યો છે. મુંબઈ દૂધ ઉત્પાદક સંઘે ૧ સપ્ટેમ્બરથી મુંબઈમાં ભેંસના દૂધના જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨નો વધારો કરી રૂ. ૮૭થી રૂ. ૮૯ પ્રતિ લિટર કરવાની જાહેરાત કરી છે.તેમના પગલાથી આગામી કેટલાક…
- નેશનલ
નશામાં ધૂત નબીરાઓએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર SUV દોડાવતા અફડાતફડી
લખનઊઃ ભારતીય રેલવેમાં વધતા અકસ્માતોને કારણે રેલવે ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં નશામાં ધૂત નબીરાઓએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એસયુવી હંકારીને રેલવે પ્રશાસનની કામગીરી અંગે બેદરકારી છતી કરનારો કિસ્સો બન્યો હતો. અહીંના રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં…
- કચ્છ
આગામી 24 કલાકમાં ભયાનક વાવાઝોડું કચ્છને ધમરોળશે
ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે હોવાની આગાહીને વધુ એક વાર અનુમોદન મળતું હોય તેમ આગામી 24 જ કલાકમાં આ ભયાવહ વાવાઝોડું કચ્છને ઘમરોળી નાખશે તેવા વરતારા સામે આવ્યા છે. એક તરફ ડીપ ડિપ્રેશન નબળું પાડવાની વાત વચ્ચે હવે આ…
- ગાંધીનગર
ગુજરાતમાં આકાશી આફત સામે રાહત કામગીરી મિશન મોડમાં: 24 કલાકમાં 1785 નાગરિકોને રેસ્ક્યુ
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં ઉપસ્થિત થતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટે ગુજરાતનું વહીવટી તંત્ર સજ્જ છે. ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્ર આ આકાશી આફતમાં…
- જામનગર
Saurashtra Rain: પરબટાણે જામનગરમાં વરસી તારાજી! જિલ્લામાં સરેરાશ 40 ઇંચ વરસાદ
જામનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લા પુરથી પ્રભાવિત થયા છે. અનેક જિલ્લાનાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ…
- ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 182મી બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ કિસાનો સહિતના જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરંટર છે તેવા લાભાર્થીઓને ધિરાણ આપવામાં ગતિ લાવવા બેંકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પીએમ સ્વનિધિ જેવી નાના વેપારીઓ-ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતી…
- મનોરંજન
Kangana Ranautએ આ અભિનેત્રીને કારણે ઠોકીએ દીધી પોલીસની જિપ અને…
બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન Kangana Ranaut હાલમાં તેની ફિલ્મ ઈમર્જન્સીને લઈને લાઈમલાઈટમાં રહે છે. અત્યાર સુધીના ફિલ્મી કરિયરમાં કંગનાએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને હવે તેણે રાજકારણ પણ જોઈન કર્યું છે. આ બધા વચ્ચે કંગના પોતાનું ફિલ્મી અને પોલિટિકલ કરિયર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘મેઘતાંડવ’ યથાવતઃ 15,000થી વધુ લોકોને સલામતસ્થળે ખસેડ્યાં, 28નાં મોત
ગાંધીનગરઃ ગુજરાતમાં નિરંતર પડી રહેલા ભારે વરસાદને કારણે સેંકડો ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે, જ્યારે નદીઓમાં પૂરની પરિસ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વડોદરામાં સતત વરસાદને કારણે હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સતત ચાર દિવસથી પડી રહેલા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘વરસાદી’ આફતઃ ખડગે અને રાહુલ ગાંધીએ મદદ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરી
નવી દિલ્હીઃ ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં હજારો લોકોના સ્થાળાંતરણ અને મોટી જાનહાનિના સમાચાર મળી રહ્યા છે, ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકારે પીડિતોને મદદ કરવાની હૈયાધારણ આપી છે ત્યારે આ મુદ્દે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ ગુજરાત રાજ્યને મદદ કરવા…