- મનોરંજન
Amitabh Bachchan, Salman Khan નહીં આ છે બોલીવૂડનો સૌથી અમીર સેલિબ્રિટી…
બોલીવૂડ એટલે ચકાચૌંધ, ઝાકઝમાળ, ગ્લેમર, નેમ અને ફેમ… પણ જો તમને કોઈ પૂછે કે બોલીવૂડનો સૌથી અમીર સેલિબ્રિટી કોણ? આ સવાલનો જવાબ કદાચ તમે કહેશો કે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન બરાબર ને? પણ બોસ તમારા…
- સ્પોર્ટસ
યુનુસ ખાન આઇસીસી-ચૅરમૅન જય શાહને ખેલ ભાવના શીખવાડવા નીકળ્યો, અપીલ કરી કે…
કરાચી: પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલવાની કરતૂત વર્ષોથી કરતું આવ્યું છે અને ખુદ પાકિસ્તાનની ધરતી પર પણ ટેરરિસ્ટ હુમલા થતા રહ્યા છે એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એના ભૂતપૂર્વ ખેલાડીઓ ઇચ્છે છે કે ભારત પોતાના ક્રિકેટર્સને પોતાને ત્યાં…
- આમચી મુંબઈ
પ્રોપર્ટી રજીસ્ટ્રેશન થશે સસ્તું! સ્ટેમ્પ ડ્યુટી પર છૂટ આપવાનો સરકારનો વિચાર
મુંબઈ: પ્રોપર્ટી ખરીદવા-વેંચવા પર લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ આપી તેમાં ઘટાડો કરવાની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની માગણીને રાજ્ય સરકારે ધ્યાનમાં લીધી છે. આ માગણીને પગલે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દરમિયાન લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા વિશે રાજ્ય સરકાર વિચારાધીન છે. જો આ માગણી…
- આમચી મુંબઈ
વિધાનસભ્યો પોલીસ સાથે ઘરના નોકર જેવી વર્તણૂકઃ વડેટ્ટીવારનો મોટો આક્ષેપ
મુંબઈ: વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે શિંદે જૂથના વિધાનસભ્યો તુમાખીભર્યું વર્તન કરતા હોવાનો આક્ષેપ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક પોલીસ કર્મચારી કારની સફાઇ કરતો જોવા મળી રહ્યો છે. ‘પોલીસ સાથે ઘરનોકર જેવું વર્તન કરવામાં આવે…
- નેશનલ
રિસેટ પ્રોગ્રામનો હેતુ આપણા નિવૃત્ત રમતવીરોને સશક્ત બનાવવાનો- ડો. માંડવિયા
આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસનાં પ્રસંગે ” રિટાયર્ડ સ્પોર્ટસપર્સન એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ ” (રિસેટ) કાર્યક્રમનો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શુભારંભ કરાવ્યો હતો.રિસેટ પ્રોગ્રામ વિશે વાત કરતા ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે,…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પૅરાલિમ્પિક્સના ઓપનિંગમાં દિવ્યાંગ ડાન્સર્સ છવાઈ ગયા
પૅરિસ: પૅરિસમાં ભવ્ય સમર ઑલિમ્પિક્સ યોજાઈ ગઈ એના લગભગ એક મહિના પછી બુધવારે દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટેની પૅરા ઑલિમ્પિક્સની શાનદાર ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ 17મી પૅરાલિમ્પિક્સ છે અને પહેલી જ વખત પૅરાલિમ્પિક્સનો પ્રારંભિક સમારોહ સ્ટેડિયમની બહાર પણ…
- આમચી મુંબઈ
સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે હવે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માગી માફી અને કહ્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લા ખાતે ઊભી કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાના પડઘા આખા મહારાષ્ટ્રમાં પડી રહ્યા છે અને આ મુદ્દે રાજકારણ ગાજી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાવુક અપીલ કરીને શિવરાયના નામે…
- આમચી મુંબઈ
Seat Sharing મુદ્દે પાંચેક દિવસમાં Mahayuti આખરી નિર્ણય લેશેઃ આ નેતાએ કર્યો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી વિશે મહાયુતિના ત્રણેય મુખ્ય પક્ષો ટૂંક સમયમાં નિર્ણય લેશે, તેમ Ajit Pawar જૂથની NCP(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ સુનિલ તટકરેએ આજે જણાવ્યું હતું.નાંદેડમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે આગામી ચારથી પાંચ…
- આમચી મુંબઈ
સાવકા પિતાએ દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, કાકાએ ભત્રીજીને બનાવી વાસનાનો શિકાર
વસઇ: નાલાસોપારામાં બળાત્કારની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી, જેમાં સાવકા પિતાએ પંદર વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે કાકાએ 17 વર્ષની ભત્રીજીને ધમકાવીને તેને વાસનાનો શિકાર બનાવી હતી. આ પ્રકરણે પેલ્હાર અને તુલિંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો…
- આમચી મુંબઈ
ભિવંડીમાં વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવવા બદલ શિક્ષકની ધરપકડ
થાણે: ભિવંડીમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થિનીઓને પોતાના મોબાઇલ પર અશ્લીલ વીડિયો બતાવવા બદલ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શિક્ષકની ઓળખ મુઝમ્મીલ તરીકે થઇ હોઇ બુધવારે તેને પકડી પાડવામાં આવ્યો હતો. આ પણ વાંચો: વિરારમાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણીસાતમા ધોરણની…