- નેશનલ

પાકિસ્તાન આતંકીઓનું કબ્રસ્તાન? ભારતના મોસ્ટ વોન્ટેડ એક પછી એક આતંકી ઠાર!
ઇસ્લામાબાદ: પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનના ખોળે ઉછરતા આતંકવાદની સામે ભારતે કડક નીતી અપનાવી છે. પાકિસ્તાન સામે અનેક મોટા નિર્ણયો લઈને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનને ઘેરવાના પ્રયત્નો કર્યા છે. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ભારતના અનેક મોસ્ટ વોન્ટેડ…
- નેશનલ

વડા પ્રધાન મોદી ૨૯મીએ સિક્કિમની મુલાકાત લે તેવી સંભાવના
ગંગટોકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ મેના રોજ સિક્કિમના ૫૦મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપવા માટે રાજ્યની મુલાકાત લઇ શકે છે, એમ મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે આપી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું કે પ્રસ્તાવિત મુલાકાત અંગે વડા પ્રધાન કાર્યાલય તરફથી…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસની બેંકોને ચેતવણી, કૃષિ લોન આપતી વખતે સિબિલ સ્કોર્સ ન પૂછો
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે બેંકોને એવો નિર્દેશ આપ્યો હતો કે સિબિલ સ્કોર્સનો આગ્રહ રાખ્યા વિના ખેડૂતોને કૃષિ લોન આપવામાં આવે.સિબિલ સ્કોર એ ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરોની ક્રેડિટ પાત્રતા પદ્ધતિ છે, જેનો ઉપયોગ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન અરજીઓનું મૂલ્યાંકન…
- નેશનલ

કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ફરીથી શાળાઓ શરૂ: વિદ્યાર્થીઓને રાહત
જમ્મુ : સામાન્ય સ્થિતિ પાછી આવવા લાગી હોવાથી જમ્મુમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલી શાળાઓ આજે ફરી ખુલી ગઈ છે. બંને દેશો વચ્ચે તાજેતરના યુદ્ધ પછી લગભગ ૧૨ દિવસ બંધ રહ્યા પછી, નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ૩૦ સ્થળોએ આવેલી…
- નેશનલ

યુદ્ધવિરામમાં ત્રીજા પક્ષની મધ્યસ્થા નહોતીઃ વિદેશ સચિવે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આજે પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી આપી હતી. સંસદના એનેક્સી ભવન ખાતે વિદેશ બાબતની સ્થાયી સમિતિની બેઠકમાં સાંસદોએ ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા પર સવાલો…
- મનોરંજન

કોરોના રિટર્નઃ ‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકર કોવિડથી સંક્રમિત
છેલ્લા એક મહિનામાં સિંગાપોર-હોંગકોંગ અને ચીન સહિત ઘણા દેશોમાં કોરોના ચેપના કેસોમાં ફરી વધારો થયો હોવાના અહેવાલો છે. હવે ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ કોરોનાથી સંક્રમિત થયો છે.…
- મહારાષ્ટ્ર

પુણેમાં એરફોર્સ અધિકારીના સ્વાંગમાં છેતરપિંડી કરનારો ગઠિયો પકડાયો, જાસૂસીની શંકા
પુણેઃ ફેક ઓફિસર્સ માત્ર ફિલ્મોમાં જ જોવા મળે છે એવું નથી, પરંતુ અસલી જિંદગીમાં પણ આવા ઠગ જોવા મળે છે. મહારાષ્ટ્રના પુણે શહેરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગોવિંદાની ફિલ્મ ‘રાજા બાબુ’ જેવો નકલી યુનિફોર્મ પહેરીને ભારતીય વાયુસેનાના…









