- નેશનલ
IB ચીફ તપન ડેકાનો કાર્યકાળ લંબાવાયો; પાકિસ્તાન અને આતંકવાદ સામે આ ‘ચાણક્ય’ની જરૂર કેમ?
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં. ભરતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, પરંતુ પહલગામમાં હુમલો કરનાર આતંકવાદીઓની તપાસ હજુ ચાલી…
- IPL 2025
પ્રીતિ ઝિન્ટાએ વૈભવ સૂર્યવંશીને ‘જાદુ કી જપ્પી’ આપી?, જાણો શું કહ્યું
અભિનેત્રી અને પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોતાની અને 14 વર્ષીય રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશીની મોર્ફ કરેલી તસવીરોને કારણે ચર્ચામાં છે. તેણે આ તસવીરો અને તેનાથી સંબંધિત સમાચારોને ખોટા ગણાવ્યા અને આશ્ચર્ય વ્યક્ત…
- મહારાષ્ટ્ર
પુણેમાં યુવા સેનાના નેતાની કાર પર ગોળીબાર
પુણે: પુણેમાં શિવસેનાની યુવા પાંખ યુવા સેનાના નેતાની કાર પર અજાણ્યા શખસોએ ગોળીબાર કર્યો હોવાની ઘટના સોમવારે મોડી રાતે બની હતી. યુવા સેનાના નેતા નીલેશ ઘારે સોમવારે મોડી રાતે વારજે વિસ્તારમાં કારમાંથી ઊતર્યા બાદ પોતાની ઓફિસમાં પ્રવેશ્યા બાદ તેમની કાર…
- સ્પોર્ટસ
અઝરબૈજાનની મહિલા ઍથ્લીટ પર આજીવન પ્રતિબંધ મુકાયો, જાણો શું છે કારણ…
બાકુઃ અઝરબૈજાન નામનો દેશ ભારતના દુશ્મનદેશ પાકિસ્તાનને ભારત વિરુદ્ધ મદદ કરી રહ્યો હોવાથી થોડા દિવસથી ભારતીયોમાં ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ એક એવી ઘટના છે જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. વાત એવી છે કે અઝરબૈજાન (Azerbaijan)ની એક મહિલા ઍથ્લીટે…
- નેશનલ
ધરપકડ કરાયેલો વિદ્યાર્થી કાર્યકર્તા-પત્રકાર ડાર્ક વેબ પર સક્રિય હોવાનો ખુલાસો
નાગપુર: દેશ વિરોધી ગતિવિધિઓ કરવા અને આતંકવાદી સંગઠનોને ટેકો આપવા બદલ આ મહિનાની શરૂઆતમાં આકરા યુએપીએ અને ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થી કાર્યકર્તા-કમ-પત્રકાર ડાર્ક વેબ પર સક્રિય હોવાનું મહારાષ્ટ્ર એટીએસના નાગપુર એકમના અધિકારીએ જણાવ્યું હતું. રેજાઝ…
- નેશનલ
પાકિસ્તાન આતંકીઓનું કબ્રસ્તાન? ભારતના મોસ્ટ વોન્ટેડ એક પછી એક આતંકી ઠાર!
ઇસ્લામાબાદ: પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનના ખોળે ઉછરતા આતંકવાદની સામે ભારતે કડક નીતી અપનાવી છે. પાકિસ્તાન સામે અનેક મોટા નિર્ણયો લઈને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનને ઘેરવાના પ્રયત્નો કર્યા છે. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ભારતના અનેક મોસ્ટ વોન્ટેડ…
- નેશનલ
વડા પ્રધાન મોદી ૨૯મીએ સિક્કિમની મુલાકાત લે તેવી સંભાવના
ગંગટોકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ મેના રોજ સિક્કિમના ૫૦મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપવા માટે રાજ્યની મુલાકાત લઇ શકે છે, એમ મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે આપી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું કે પ્રસ્તાવિત મુલાકાત અંગે વડા પ્રધાન કાર્યાલય તરફથી…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસની બેંકોને ચેતવણી, કૃષિ લોન આપતી વખતે સિબિલ સ્કોર્સ ન પૂછો
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે બેંકોને એવો નિર્દેશ આપ્યો હતો કે સિબિલ સ્કોર્સનો આગ્રહ રાખ્યા વિના ખેડૂતોને કૃષિ લોન આપવામાં આવે.સિબિલ સ્કોર એ ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરોની ક્રેડિટ પાત્રતા પદ્ધતિ છે, જેનો ઉપયોગ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન અરજીઓનું મૂલ્યાંકન…