- આમચી મુંબઈ
…એમના મોંમાંથી એક શબ્દ પણ નહીં નીકળે…કેમ આવું કહ્યું જરાંગેએ?
મુંબઈ: મરાઠા અનામત માટે અનશન પર બેઠેલા ચળવળકાર મનોજ જરાંગેએ ફરી એક વખત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે રાજ્યમાં મરાઠાઓ પર અન્યાય શરૂ છે. સરકાર જ આ બધું કરવામાં આવી રહ્યું છે…
- મહારાષ્ટ્ર
બે મહિનામાં એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે બીજી મુલાકાત, રાજકારણ ગરમાયું
મુંબઈ: ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુને વધુ રાજકીય પક્ષોને પોતાની સાથે લેવાના પ્રયાસો શરૂ છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ પણ વાંચો: Assembly Election: રાજ ઠાકરે મહાયુતિ…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં નેપાળના ઓલી, મહમૂદ અબ્બાસ સહિતના નેતાઓને મળ્યા
ન્યુયોર્ક: વડાપ્રધાન મોદીએ નેપાળના સમકક્ષ કે. પી. શર્મા ઓલી અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સહિત વિશ્વના નેતાઓ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી, દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી અને પેલેસ્ટિનિયન લોકો માટે ભારતના સમર્થનની પુન: પુષ્ટિ કરી.મોદી તેમની ત્રણ…
- નેશનલ
ભારતની વિકાસ યાત્રાનો હિસ્સો બનો: પીએમ મોદીની ગ્લોબલ ટેકના સીઈઓને અપીલ
ન્યૂ યોર્ક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓના સીઈઓને ભારતના ઝડપી આર્થિક વિકાસ દ્વારા પ્રસ્તુત તકોનો લાભ લેવા અપીલ કરી છે. રવિવારે ન્યૂ યોર્કમાં ટોચના અધિકારીઓ સાથેની ગોળમેજી ચર્ચા દરમિયાન મોદીએ ઓફિસમાં તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન વિશ્વની ત્રીજી…
- ઇન્ટરનેશનલ
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ બનેલા માર્ક્સવાદી અને ચીન સમર્થક ‘AKD’ની કર્મકુંડળી જાણો
શ્રીલંકાના માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. દિસાનાયકે કોલંબો જિલ્લાના સાંસદ છે અને રાષ્ટ્રીય જનતા શક્તિ અને જનતા વિમુક્તિ પેરામુના (JVP) પક્ષોનું નેતૃત્વ કરે છે. તેમણે આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ સુધારાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું…
- મનોરંજન
લાપતા લેડીઝને ઓસ્કારમાં મોકલવી એ મૂર્ખતાપૂર્ણ! સોશિયલ મીડિયા પર ચર્ચા
મુંબઈ: ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા(FFI)એ આજે સોમવારે જાહેરાત કરી કે કિરણ રાવ દિગ્દર્શિત લોકપ્રિય ફિલ્મ લાપતા લેડિઝ(Laapata Ladies)ને 2025માં ઑસ્કર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. દિગ્દર્શક કિરણ રાવે આ મામલે આનંદ વ્યકત કર્યો છે. એવામાં X…
- સ્પોર્ટસ
Chess Olympiad: ભારતે રચ્યો ઇતિહાસ, પુરુષ-મહિલા ટીમે પહેલી વાર જીત્યા Gold Medal
બુડાપેસ્ટઃ ભારતે આજે ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ…
- મહારાષ્ટ્ર
દેવેન્દ્ર ફડણવીસ માટે આ છેલ્લી તક છે: જરાંગે પાટીલની સીધી ચેતવણી
જાલના: હું ભૂખ હડતાળ પર છું કારણ કે હું રાજકારણમાં આવવા માંગતો નથી અને દેવેન્દ્ર ફડણવીસ માટે ઓબીસીમાંથી મરાઠાઓને અનામત આપવાની આ છેલ્લી તક છે એમ જણાવતાં મરાઠા સમુદાયના નેતા મનોજ જરાંગે પાટીલે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે તે પછી…
- નેશનલ
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિદ્યાર્થીઓને ભારત શિષ્યવૃત્તિ આપશે
વિલ્મિંગ્ટન: ભારતે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિદ્યાર્થીઓને યુએસ ડોલર 500,000ની કિંમતની પચાસ ક્વાડ શિષ્યવૃત્તિ આપવાની નવી પહેલની જાહેરાત કરી છે.આ શિષ્યવૃત્તિઓ વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી તકનીકી સંસ્થામાં ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે આપવામાં આવશે, એમ ચોથી વ્યક્તિગત…
- નેશનલ
કાનપુરની ફેક્ટરીમાં આગ: છનાં મોત
કાનપુર (યુપી): અહીંના ઔદ્યોગિક વિસ્તારમાં એક ગાદલાના કારખાનામાં ભીષણ આગમાં છ કામદારોના મોત થયા હતા અને અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.કાનપુર દેહાતના પોલીસ અધિક્ષક (એસપી) બીબીજીટીએસ મૂર્તિએ જણાવ્યું હતું કે શનિવારે રાનિયામાં…