- સ્પેશિયલ ફિચર્સ
325 રૂપિયાનું મૂલ્ય અહીં છે 50,000, ઈન્ડિયન ટૂરિસ્ટની સંખ્યામાં જોવા મળ્યો 200 ટકાનો વધારો…
દુનિયાના દરેક દેશનું અલગ અલગ ચલણ હોય છે અને એનું અલગ અલગ મૂલ્ય હોય છે. આ પહેલાં આપણે ઈન્ડોનેશિયા, વિયેટનામ અને પાકિસ્તાનના ચલણ વિશે વાત કરી ચૂક્યા છીએ. આજે અમે અહીં તમારા માટે વધુ એક એવા દેશ વિશે વાત કરીએ…
- મનોરંજન
Aishwarya Rai Bachchan સાથે Amitabh Bachchan કરે છે આવું વર્તન… કોણે કર્યો ચોંકાવનારો દાવો?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર (Bacchchan Family) છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે સતત ચર્ચામાં રહે છે. બચ્ચન પરિવાર અને પરિવારના બહુરાણી (Aishwarya Rai Bachchan) એકબીજાથી અંતર રાખીને ચાલે છે. આ જોઈને ફેન્સ એવી અટકળો લગાવવામાં…
- આપણું ગુજરાત
બિલકિસ બાનો કેસમાં સુપ્રીમે ગુજરાત સરકાર કાઢી ઝાટકણી, કહ્યું “તમને કોઇ સત્તા નથી…
નવી દિલ્હી: ગુજરાતમાં 2002ના ગોધરા કાંડ સમયે થયેલ બિલ્કીસ બાનો કેસ આખા દેશમાં ખૂબ જ ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે બિલિકસ બાનો કેસમાં ભાજપ શાસિત ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. 26 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિતોને મુક્ત કરવાથી…
- નેશનલ
મોદીએ રોજગાર પ્રણાલીને ‘વ્યવસ્થિત રીતે’ ખતમ કરી: રાહુલ ગાંધી
ચંડીગઢ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હરિયાણાની ભાજપ સરકાર પર દેશમાં ‘વ્યવસ્થિત રીતે રોજગાર પ્રણાલીનો અંત’ લાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.કરનાલ નજીક અસાંધ ખાતે રેલીને સંબોધતાં લોકસભામાં વિપક્ષી નેતાએ તેમની તાજેતરની યુ.એસ.ની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો…
- સ્પોર્ટસ
અંધેરીના ગુજરાતી ખેલાડી પ્રકાશ રાઠોડની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમનો વર્લ્ડ ઇન્ડોર ક્રિકેટમાં પડકાર
(અજય મોતીવાલા)મુંબઈ: ભારત આઉટડોર ક્રિકેટમાં (વન-ડે તથા ટી-20માં) વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂક્યું છે, પરંતુ ભારતમાં ખૂબ જ ઓછી જાણીતી છતાં ઘણા દેશોમાં લોકપ્રિય ઇન્ડોર ક્રિકેટમાં ભારતને ચૅમ્પિયન બનવાની દૃઢતા સાથે મુંબઈ સહિત દેશના ઘણા ભાગોમાંથી ખેલાડીઓ શ્રીલંકા પહોંચી ગયા છે…
- ઇન્ટરનેશનલ
44 વર્ષ બાદ ચીને કર્યું ખતરનાક મિસાઇલ પરીક્ષણ: અમેરિકાને પણ ફફડાટ!
બેઇજિંગ: દક્ષિણ ચીન સાગરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને DF-41 ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે જે અમેરિકા સુધી નુકસાન પહોંચાડી શકે છે. ચીની મીડિયાએ રક્ષા મંત્રાલયને ટાંકીને કહ્યું કે આ 44 વર્ષ પછી થયું જ્યારે ચીની સેનાએ ગુપ્ત રાખ્યા વિના…
- નેશનલ
વિરેન્દ્ર સેહવાગ રાજકારણની પીચ પર ઉતારવા માટે તૈયાર? આ પક્ષમાં જોડાય તેવી અટકળો
નવી દિલ્હી: ઘણા ભારતીય ક્રિકેટર નિવૃત્તિ બાદ રાજકારણમાં કિસ્મત આજમાવી ચુક્યા છે, આ યાદીમાં વધુ એક નામનો ઉમેરો થાય એવી શક્યતા છે. એવી અટકળો વહેતી થઇ છે ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) રાજકારણમાં જંપલાવી શકે છે. સોશિયલ…
- રાશિફળ
આજનું રાશિફળ (24-09-24): મિથુન, કર્ક અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે સકારાત્મક્તાથી ભરપૂર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલાક નવા કોન્ટેક્ટ બનાવવાનો રહેશે. આજે કોઈ કામને લઈને તમારા મનમાં શંકા આવશે. તમે તમારા વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ શરૂ કરી શકો છો. સંતાનોની મનમાનીથી તમે થોડા પરેશાન રહેશો. તમારે કોઈ નાની વાતને નજરઅંદાજ…
- નેશનલ
તિરૂપતિ પ્રસાદ વિવાદ મુદ્દે મોદી સરકારની મોટી કાર્યવાહીઃ કંપનીને ફટકારી શો-કોઝ નોટિસ
નવી દિલ્હી: તિરૂપતિ મંદિરના પ્રસાદીનો વિવાદ હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે કેન્દ્ર સરકારે હવે તપાસ પોતાના હાથમાં લઈને કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. આજે સોમવારે આરોગ્ય મંત્રાલયે ઘી સપ્લાય કરનારી કંપનીને શો કોઝ નોટિસ પાઠવી છે. આ…
- ટોપ ન્યૂઝ
Badlapur Rape Case: દુષ્કર્મી અક્ષય શિંદેનું એન્કાઉન્ટરમાં મોત
મુંબઈઃ બદલાપુરમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારા આરોપી અક્ષય શિંદે અને પોલીસની વચ્ચે ઝપાઝપી કરવામાં આવી હતી. જોકે, પોલીસ સાથેની ઝપાઝપીમાં પોલીસે કરેલી કાર્યવાહીમાં દુષ્કર્મી આરોપીનું મોત થયું છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસને પણ ગોળી વાગી હતી. સેલ્ફ ડિફેન્સમાં અક્ષય…