- મનોરંજન
યુઝરે Sara Tendulkarની પોસ્ટ પર કરી કમેન્ટ, રિપ્લાયમાં મળ્યું કંઈક એવું કે…
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકર (Sara Tendulkar)ની તગડી ફેનફોલોઈંગ છે અને દિન પ્રતિદિન સારાની લોકપ્રિયતામાં વધારો જોવા મળી રહ્યો છે. સારા સુંદરતાના મામલા ભલભલી હિરોઈનોને પણ પાછળ છોડી દે છે. આ સિવાય સારા તેંડુલકર ઈન્ડિયન ક્રિકેટર શુભમલ ગિલ…
- સ્પેશિયલ ફિચર્સ
માત્ર 345 રૂપિયામાં જ બે મહિના માટે મળશે ડેઇલી 1 GB ડેટા, ફ્રી કોલિંગની સુવિધા!
આજે એકતરફ તમામ ટેલિકોમ કંપનીના રિચાર્જમાં વધારો થઈ રહ્યો છે ત્યારે BSNLએ નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. બીજી ટેલિકોમ કંપનીમાં જ્યારે રિચાર્જના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે આ એક સસ્તું રિચાર્જ પ્લાન છે, બીએસેનએલની આ જાહેરાત બાદ Jio…
- રાશિફળ
આજનું રાશિફળ (29-09-24): આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મધ્યમ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમારા લાંબા સમયથી અટકેલા કેટલાક કામ પૂર્ણ થવા પર તમે ખુશ થશો. વિદ્યાર્થીઓએ પોતાનો આત્મવિશ્વાસ મજબૂત કરવો પડશે, તો જ તેઓ અભ્યાસમાં પ્રગતિ કરી શકશે. જો તમે કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન…
- આમચી મુંબઈ
ST બસમાં આકાશગંગા, અબ્દુલ કલામ, ગણિતના સમીકરણો! જુઓ આ અજબ બસની શું છે ખાસિયત
છત્રપતિ સંભાજીનગર: ગ્રામીણ વિસ્તારોમાં સ્કૂલ-કોલેજ લાંબે હોવાથી વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડતો હોય છે. ઘણી વખત ગરીબ લોકોના બાળકો શિક્ષણ અધૂરું મૂકી દેતા હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રત્યે બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમના વાલીઓમાં જાગરૂકતા લાવવાનું…
- સ્પોર્ટસ
અધધધ…ન્યૂ ઝીલૅન્ડે એક દિવસમાં ગુમાવી 13 વિકેટ, જુઓ તો ખરા શ્રીલંકાએ કેવી હાલત કરી!
ગૉલ: શ્રીલંકાએ અહીં ન્યૂ ઝીલૅન્ડને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 63 રનના મોટા માર્જિનથી હરાવ્યા બાદ હવે બીજી અને અંતિમ ટેસ્ટમાં કિવીઓને એક દાવથી હરાવવાની તૈયારી કરી લીધી છે. શનિવારે ત્રીજા દિવસે ટિમ સાઉધીના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ પહેલા દાવમાં ફક્ત 88…
- આમચી મુંબઈ
ભાતસા ડેમનું પાણી હવે વૉટર ટનલ દ્વારા મુંબઈ આવશે
મુંબઈ: ભાતસા ડેમમાંથી મુંબઈને પાણી પુરવઠો કરનારી બે પાઇપલાઇન હવે ઇતિહાસ બની જવાની છે અને તેની જગ્યાએ વૉટર ટનલ બાંધવામાં આવનાર છે. થાણેનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે અને અનેક વિકાસકાર્ય અહીં ચાલી રહ્યા છે.આ બન્ને પાઇપલાઇન વિકાસકામોમાં અચણ બની…
- આપણું ગુજરાત
ચોટીલા નેશનલ હાઇવે બન્યો ‘ખાડા હાઇવે’: ખાડાઓને લઈને ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો હેરાન
ચોટીલા: રાજકોટ અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઇવે પર રહેલા ખાડાઓના સામ્રાજ્યને લઈને ટ્રાફિક સર્જાતાં વાહનચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓને લીધે વાહનચાલકોએ ખૂબ જ ધીમે ધીમે અને…
- નેશનલ
શહેરીજનો, મતદાન કેમ નથી કરતા? શહેરી મતદારોની ઉદાસીનતા ચિંતાનો વિષય
મુંબઈ: લોકશાહીમાં જનતા પોતાની મતદાનની ફરજ બજાવે એ અત્યંત જરૂરી છે, પરંતુ શહેરી વિસ્તારમાં મતદાન બાબતે લોકો ઉદાસીન હોવાનું જાણવા મળ્યું છે. ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે શનિવારે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી એ દરમિયાન આ મુદ્દા પર ભાર મૂક્યો હતો.તેમણે…
- ઇન્ટરનેશનલ
નેતન્યાહુએ આ દેશોને ગણાવ્યા વિશ્વ માટે વરદાન અને શાપરૂપ દેશો: ભારતનો પણ કર્યો ઉલ્લેખ….
ન્યુયોર્ક: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે યુએન જનરલ એસેમ્બલીમાં જોરદાર રીતે પોતાની વાત રાખી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે બે નકશા બતાવતા કહ્યું હતું કે એક નકશો આખી દુનિયા માટે વરદાન છે, જ્યારે બીજો નકશો શ્રાપ છે; જો કોઈને લાગે…
- નેશનલ
48 કલાક બાદ સૂર્યની ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને તેને પોતાનું એક રાશિચક્ર પૂરું કરવામાં એક વર્ષનો સમય લાગે છે. આ જ મહિનામાં 16મી સપ્ટેમ્બરના સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું હતું અને હવે 48 કલાક બાદ એટલે…