- ઇન્ટરનેશનલ
Pakistan માં હંગામો, ઈમરાનખાનના સમર્થકોએ સંસદ ઘેરી, સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની(Pakistan)રાજધાની ઇસ્લામાબાદમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સમર્થકોએ ઈસ્લામાબાદમાં ઈમરાનખાનને જેલમાંથી મુક્ત કરવાની અને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ…
- Uncategorized
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુએ સત્તાધીશોને બે સરોવરના પ્રૉજેક્ટ પૂરા કરી આપ્યા! આ વળી કેવી રીતે?
બેન્ગલૂરુ: હેડિંગ વાંચીને ઘણાને વિચાર આવ્યો હશે કે આઇપીએલના ફ્રૅન્ચાઇઝી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ને વળી સરોવર સાથે અને એના પ્રકલ્પ સાથે શું લેવાદેવા!વાત એવી છે કે અસંખ્ય ક્રિકેટપ્રેમીઓના દિલમાં વસેલા આરસીબીએ સામાજિક કાર્ય કરવાના ભાગરૂપે ઑક્ટોબર 2023માં ‘લેક ઇમ્પ્રુવમેન્ટ વર્ક્સ…
- સ્પોર્ટસ
મુંબઈ છેક આટલા વર્ષે 15મી વાર ઇરાની કપ જીત્યું
લખનઊ: મુંબઈએ અહીં શનિવારે બપોરે રેસ્ટ ઑફ ઇન્ડિયા સામેની મૅચ ડ્રૉ થતાં પ્રથમ દાવની સરસાઈને આધારે વિજય મેળવ્યો હતો. મુંબઈની ટીમ સૌથી વધુ 42 વખત રણજી ટાઇટલ જીત્યું છે અને ઇરાની કપ નામની પ્રતિષ્ઠિત ટ્રોફી છેક 27 વર્ષ બાદ જીત્યું…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામા સ્પોર્ટ્સ પ્રોફેસરો (PTI) વચ્ચે જાહેરમાં કુસ્તી
રાજકોટ: ગઈકાલે ફ્રી સ્ટાઈલ કુસ્તી કોમ્પિટિશન પૂર્ણ થઈ આજે ગ્રીકો રોમન કુસ્તી સ્પર્ધા હતી. પ્રો સિસ્ટમ ચાલુ હતી ત્યારે લો કોલેજના પી.ટી.આઈ રોનક સરે વાંધો લેતા જણાવ્યું હતું કે તમે જે રીતે ડ્રો પાડો છો તે નિયમાવલીમાં ક્યાં લખ્યું છે…
- નેશનલ
ઉત્તરાખંડનાં પૌડીમાં દુલ્હન શૃંગાર સજીને બેઠી હતી અને આવી આ કાળોતરી ખબર
ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં એક મોટી દુર્ઘટના થઈ, જ્યાં લગ્નની સરઘસ લઈ જઈ રહેલી જીપ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી. આ દુર્ઘટનામાં 30 જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે , જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે…
- નેશનલ
‘વિશ્વ પ્રાણીઓનું પણ ઘર છે’. 4 ઓકટોબર-વિશ્વ પ્રાણી દિવસ
પ્રાણીઓના રક્ષણ અંગે જનજાગૃતિ કેળવવા તેમજ પ્રાણી કલ્યાણને પ્રાધાન્ય આપવાના શુભ આશયથી દર વર્ષે 4 -ઓક્ટોબરના રોજ “વિશ્વ પ્રાણી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પ્રાણી દિવસની ઉજવણી “ધ વર્લ્ડ ઈઝ ધેઈર હોમ ટૂ”ની થીમ સાથે થઇ રહી છે,…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (04-10-24): વૃષભ, સિંહ અને મીન રાશિના જાતકોને આજે મળશે દરેક કામમાં સફળતા…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની વિચારસરણીનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો રહેશે. આજે લોકો તમારા સૂચનોને આવકારશે. વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા હશે તો આજે તેમણે પોતાના એ પ્રયાસો ચાલુ રાખવા પડશે. સંતાનો સાથે મોજ-મસ્તી કરવામાં થોડો સમય…
- સ્પોર્ટસ
માયામીને અપાવેલું શીલ્ડ લિયોનેલ મેસીની 46મી વિક્રમજનક ટ્રોફી
કૉલમ્બસ (ઓહાયો): આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર અને વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન લિયોનેલ મેસીએ બુધવારે ઇન્ટર માયામીને મેજર લીગ સૉકર (એમએલએસ)ના ચૅમ્પિયન કૉલમ્બસ ક્રૂને 3-2થી પરાજિત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી અને એ સાથે માયામીની ટીમને (સીઝનના સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બદલ) આ ટૂર્નામેન્ટની…
- ઇન્ટરનેશનલ
ભયાનક ચક્રવાત તાઇવાન સાથે ટકરાયુંઃ 200 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન
કાઉશુંગ (તાઇવાન): તોફાન ક્રૈથૉન આજે તાઇવાનના મુખ્ય બંદર શહેર કાઉશુંગ સાથે ટકરાયું હતું. જેનાથી ટાપુના દક્ષિણ ભાગમાં પૂરઝડપે પવનની સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે વૃક્ષો ઉખડી ગયા હતા અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તોફાનને…
- આમચી મુંબઈ
મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી કે મંદી, વાંચો લેટેસ્ટ રિપોર્ટ
મુંબઈ: એક બાજુ શહેરનું રિયલ એસ્ટેટ ખાસ કરીને કોરોના બાદ મંદીનો સામનો કરી રહ્યો હોવાની ચર્ચા થાય છે ત્યારે હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં આખા દેશના ટોચના આઠ શહેરોમાંથી મુંબઈનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર સારો દેખાવ કરી રહ્યું હોવાનું જણાયું…