- મહારાષ્ટ્ર
પાલક પ્રધાન સુરેશ ખાડેના સાથીદાર પ્રો. મોહન વાનખંડે કોંગ્રેસમાં
સાંગલી: સાંગલી જિલ્લાના પાલક પ્રધાન સુરેશ ખાડેના નજીકના સાથી અને મિરજ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ભૂતપૂર્વ પ્રચાર વડા પ્રો. મોહન વાનખંડે શનિવારે કોંગ્રેસમાં જોડાયા હતા. મિરજ વિધાનસભા મતવિસ્તારમાંથી મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ તરફથી તેમની ઉમેદવારી નિશ્ર્ચિત માનવામાં આવે છે.પાલક પ્રધાન ખાડેના નજીકના…
- મહારાષ્ટ્ર
શૅરબજારમાં આકર્ષક વળતરની લાલચે 43 રોકાણકાર સાથે છ કરોડની ઠગાઈ
પુણે: પુણેમાં શૅરબજારમાં રોકાણ સંબંધી માર્ગદર્શનના ક્લાસ ચલાવીને આકર્ષક વળતરની લાલચે 43 રોકાણકાર સાથે અંદાજે છ કરોડ રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.પુણેની હડપસર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ પ્રતીક કુમાર ચૌખંડે (36) તરીકે થઈ હતી.…
- મહારાષ્ટ્ર
બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ
પુણે: બોપદેવ ઘાટમાં બૉયફ્રેન્ડને ઝાડ સાથે બાંધ્યા પછી યુવતી પર કથિત સામૂહિક બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીઓને શોધી કાઢવા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. બનાવ બન્યો એ રાતે ઘટનાસ્થળ પાસેથી પસાર થનારા ત્રણ હજારથી વધુ મોબાઈલ વપરાશકર્તાઓની વિગતો મેળવી પોલીસ…
- ઇન્ટરનેશનલ
બલુનથી જાસુસી બાદ હવે ડ્રેગનનો નવો પેંતરો, હવે કોર્ટની વાયરટેપ સિસ્ટમ હેક કરી
ચીન ઘણો બદમાશ દેશ છે. દુનિયાના દેશો પર નજર રાખવા તે વિવિધ યુક્તિઓ અપનાવે છે. ગયા વર્ષે ચીનના જાસુસી બલુનોની વાત બહાર આવી હતી, જેને કારણે હોબાળો મચ્યો હતો. હવે ચીને નવો પેંતરો અજમાવ્યો છે. ચીની હેકર્સે અમેરિકન બ્રોડબેન્ડ પ્રોવાઈડર…
- આમચી મુંબઈ
…તો ખબર પડશે કે કોના અહંકારને ઠેસ લાગી છે: આદિત્ય ઠાકરે
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવો આક્ષેપ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેના અહંકારને ઠેસ પહોંચી છે કારણ કે તેમણે મેટ્રો-3ના કામમાં વિલંબ કર્યો હતો. તેમના આ આરોપ બાદ વિવિધ રાજકીય પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. દરમિયાન શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય…
- આમચી મુંબઈ
ચેમ્બુર આગ: મુખ્ય પ્રધાન શિંદેએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા, મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખનું વળતર
ચેમ્બુર આગ: મુખ્ય પ્રધાન શિંદેએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા, મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખનું વળતરમુંબઈ: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક જ પરિવારના સાત સભ્યો રહેણાંક-કમ-વાણિજ્યિક ઈમારતમાં ફાટી નીકળેલી આગમાં મૃત્યુ પામ્યા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે બપોરે…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમનો રકાસ
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમ બૅટિંગ લીધા બાદ નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટ માત્ર 105 રન બનાવી શકી હતી. ફાતિમા સનાની ટીમે શરૂઆત ખરાબ કરી હતી અને એની ઇનિંગ્સનો અંત પણ નબળો રહ્યો હતો. પહેલા 33…
- નેશનલ
પીએમ મોદીના ‘વાસી પ્રવચનો’ અર્થતંત્રના દરેક પાસાને અસર કરતી ‘નિષ્ફળતાઓ’ ઢાંકી શકતા નથી: ખડગે
નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમના ‘વાસી પ્રવચનો’ એ જ જૂની વાતોને પુનરાવર્તિત કરે છે તે તેમની ‘સઘન નિષ્ફળતાઓ’ને ઢાંકી શકશે નહીં જે દેશની અર્થવ્યવસ્થાના…
- ઇન્ટરનેશનલ
Pager Attack : 9 વર્ષ પૂર્વે જ Mossad એ આ રીતે રચ્યો હતો પેજર બ્લાસ્ટનો સિક્રેટ પ્લાન
તેલ અવીવ: હિઝબુલ્લાહના સભ્યો દ્વારા કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા પેજરમાં થયેલા વિસ્ફોટે(Pager Attack)સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. જેમાં 17 સપ્ટેમ્બરના 2024ના રોજ હિઝબુલ્લાહના સભ્યો પાસેના પેજર અચાનક વિસ્ફોટ થયા.જેમાં 3000 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને અનેકના મોત પણ…