- સ્પોર્ટસ

મલયેશિયા બૅડમિન્ટનમાં ભારતના ચાર પુરુષ ખેલાડી ચમક્યા, પણ મહિલા ચૅમ્પિયન સિંધુ…
ક્વાલાલમ્પુરઃ મલયેશિયા (MALAYSIA) માસ્ટર્સ બૅડમિન્ટન (BADMINTON) ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બુધવારે ભારતીયોનો મિશ્ર દેખાવ રહ્યો હતો જેમાં પુરુષ ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા, પરંતુ ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી પી. વી. સિંધુ પરાજિત થતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.પુરુષોની બૅડમિન્ટનના…
- IPL 2025

પંત-પૂરન પાછળ 48 કરોડ રૂપિયા ખર્ચી નાખો તો પછી આવું જ થાયને!: ટૉમ મૂડી
લખનઊઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના પરાજયને પગલે પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન, કોચ અને મેન્ટર ટૉમ મૂડી (TOM MOODY)એ કહ્યું છે કે એલએસજીના ફ્રૅન્ચાઇઝીએ રિષભ પંત (27…
- ભુજ

ભુજ-નલિયા ટ્રેક પર પેસેન્જર ટ્રેનની ટ્રાયલઃ વડા પ્રધાન જાહેરાત કરે તેવી કચ્છવાસીઓને આશા
ભુજઃ કચ્છના ભુજ અને અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા વચ્ચે તાજેતરમાં પથરાયેલી ૧૦૧ કિલોમીટર લાંબી રેલવે લાઈન પર ગુડ્સ ટ્રેનના સફળ પરીક્ષણ બાદ હવે પેસેન્જર ટ્રેનની ટ્રાયલ લેવાનો તખ્તો ઘડાઈ ગયો છે જે અંતર્ગત મુંબઈ રેલવે ડિવિઝનના વરિષ્ઠ અધિકારી રાજન…
- જામનગર

જામનગરમાં ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અને મરીન સેન્ચ્યુરી વિસ્તારમાંથી દબાણો હટાવાયા
જામનગરઃ અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનના બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી સહિતના વિસ્તારોમાંથી મંગળવારે મોડી રાત્રે સાત જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણોને દૂર કરવા માટેનું મેગા ડિમોલિશન…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર દેશનું સ્ટાર્ટઅપ કેપિટલ છે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રોકાણ અને સ્ટાર્ટઅપ્સની સંખ્યાના સંદર્ભમાં મહારાષ્ટ્ર દેશમાં અગ્રેસર છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ્સ માટે ઇકોસિસ્ટમ બનાવવા માટે રૂ. 120 કરોડનું ‘ફંડ ઓફ ફંડ્સ’ બનાવ્યું છે, જેના દ્વારા નાણાકીય રીતે સક્ષમ અને…
- નેશનલ

દિલ્હી સરકારનો મોટો નિર્ણયઃ ધારાસભ્ય ભંડોળ 15 કરોડથી ઘટાડી 5 કરોડ રૂપિયા કર્યું
નવી દિલ્હીઃ દિલ્હી સરકારે વાર્ષિક ધારાસભ્ય લોકલ એરિયા ડેવલપમેન્ટ (એલએડી) ભંડોળને 15 કરોડ રૂપિયાથી ઘટાડીને 5 કરોડ રૂપિયા કર્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તત્કાલિન આપ (આમ આદમી પાર્ટી)ની સરકારે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા ધારાસભ્ય ફંડને 10 કરોડ રૂપિયાથી વધારીને…









