- આમચી મુંબઈ
બાબા સિદ્દિકીની હત્યા: શૂટરો હરિયાણાની જેલમાં બિશ્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દિકીની બાંદ્રા વિસ્તારમાં શનિવારે કરાયેલી હત્યામાં સંડોવાયેલા શૂટરો હરિયાણાની જેલમાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં તેમને બાબા સિદ્દિકીની હત્યા માટે અઢીથી ત્રણ લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી. હત્યા…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?
યશ રાવલમુંબઈ: ઈન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી કે પછી મોહનદાસ કરમચંદ (મહાત્મા) ગાંધી, રાજનેતાઓ કે રાજકારણથી જોડાયેલા લોકોની હત્યાનો સિલસિલો હજી અકબંધ છે. રાજકીય કારણોસર હોય કે પછી અંગત અદાવતને કારણે એકબીજાના લોહીના તરસ્યા થયેલા લોકો હજી પણ કાયદાથી…
- રાશિફળ
આજનું રાશિફળ (14-10-24): અઠવાડિયાના પહેલાં જ દિવસે આ ચાર રાશિના જાતકોને મળશે Good News… જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજી વિચારીને કારમ કરવાનો રહેશે. આજે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાનો રહેશે. આજે તમારો કોઈ મિત્ર તમારી વાતથી નારાજ થઈ શકે છે, તેથી ખૂબ સમજી વિચારીને બોલો. તમારી પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે.…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલના લેબનોન અને ઉત્તર ગાઝામાં ફરી હુમલા
બેરુતઃ ઇઝરાયલે હવાઇ હુમલામાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયાના કલાકો બાદ શનિવારે ઉત્તર ગાઝા પર ભારે બોંબમારો ચાલુ રાખ્યો હતો. ઇઝરાયલ સતત ગાઝા અને દક્ષિણ લેબનોનમાં જ્યાં આતંકવાદી જૂથો હમાસ અને હિઝબુલ્લાહ વિરુદ્ધ તેમના હુમલા ચાલુ છે ત્યાં લોકોને…
- આમચી મુંબઈ
Baba Siddique Assassination: હત્યા પર રાજકારણ ન કરો: અજિત પવાર
નાયબ મુખ્ય પ્રધાને બાબા સિદ્દિકીની હત્યા બાદ વિપક્ષો દ્વારા સરકાર પર કરવામાં આવી રહેલા પ્રહારનો જવાબ આપતા કહ્યું હતું કે આ મુદ્દે રાજકારણ કરવું ન જોઇએ. જ્યાં સુધી જવાબદાર આરોપીઓને પકડીને સજા ન આપે ત્યાં સુધી સરકાર નહીં જંપે. આ…
- ઇન્ટરનેશનલ
બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડુંઃ લાખો ઘરોમાં અંધારપટ
સાઓ પાઉલોઃ બ્રાઝિલના સાઓ પાઉલોમાં ત્રાટકેલા ટૂંકા પણ શક્તિશાળી વાવાઝોડાને લીધે સાત લોકોના મોત થયા હતા. જેના કારણે દક્ષિણ અમેરિકાના સૌથી મોટા મહાનગરમાં શનિવારે લગભગ ૧.૪ મિલિયન ઘરોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો. સાઓ પાઉલો રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે…
- Uncategorized
હવે કિયારા અડવાણી સાઉથની ફિલ્મમાં ધૂમ મચાવશે, કોની સાથે જોડી જમાવશે?
મુંબઈઃ એક સમય હતો જ્યારે દક્ષિણની અભિનેત્રીઓ હિન્દી ફિલ્મોમાં કામ કરતી નજર આવતી હતી. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. બોલીવુડની હિરોઈનો હવે સાઉથના સુપરસ્ટાર્સની સાથે પડદા પર રંગ જમાવતી જોવા મળે છે. હાલમાં જ જાહ્નવી કપૂર અને આલિયા ભટ્ટે સાઉથમાં…
- ભુજ
વેફરનું પેકેટ લેવા જતા ચાર વર્ષના બાળકનું કરુણ મોત
ભુજ: તહેવારોમાં ચાલી રહેલા સપરમા દિવસો દરમ્યાન બંદરીય કંડલા ખાતે માર્ગ ઓળંગી રહેલા દિલીપ રંજય ઉર્ફે રંજન કોડા નામના ૪ વર્ષના માસુમ બાળકને કાળ બનીને આવી ચઢેલા ટ્રેઇલરે અડફેટમાં લેતાં આ માસૂમ બાળકનું મોત થતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : ‘વડીલોના વાંકે’ આજના પ્રેક્ષકોને ગમે ખરું?
-મહેશ્વરી પૃથ્વી ગોળ હોય છે એ શાળાના અભ્યાસ દરમિયાન આપણને ભૂગોળ વિષયમાં શીખવા – જાણવા મળે છે. જીવનમાં પણ દુનિયા ગોળ હોય છે એનો પરિચય સંસારના અનુભવ કરાવે છે. જુઓ ને, નાના પાયે મરાઠી નાટકોમાં અભિનય કરી પ્રગતિનું એક પછી…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી મર્ડર કેસ: ધરપકડ કરાયેલા આરોપીઓ પર હુમલાની આશંકા, મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
મુંબઇઃ મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સુરક્ષાને લઈને પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે. પોલીસને શંકા છે કે આરોપીઓ પર કોર્ટમાં હુમલો થઇ શકે છે. આ આશંકાને કારણે પોલીસે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો…