- આમચી મુંબઈ

મુંબઈ લોકલની ગિરદીનો વધુ એક ભોગ
થાણે: ડોંબિવલીવાસીઓ માટે મંગળવારનો દિવસ ફરી એક દુ:ખદ સમાચાર લઇને આવ્યો હતો. ડોંબિવલી પશ્ચીમ સ્થિત રહેતા ૨૦ વર્ષીય આયુષ જતીન દોશીએ મંગળવારે સવારે લોકલ ટ્રેનની મુસાફરીમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ટ્રેનમાં ભારે ગિરદીનો ભોગ આયુષ બન્યો હતો. આ…
- આમચી મુંબઈ

બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ ‘એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ’ દયા નાયકના હાથમાં
દશેરાની રાત્રે લગભગ સવા નવ વાગ્યા આસપાસ NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની કરપીણ હત્યાથી માત્ર મુંબઈની રાજનીતિ જ નહીં બોલિવૂડ ખુદ સ્તબ્ધ થઈ ગયું હતું. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ લીધી છે અને ત્રણ જેટલા યુવકોની…
- બનાસકાંઠા

વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર V/s ચૌધરી – કેવી રીતે સાબિત થશે બનાસના કંકર-કંકરમાં શંકર?
ગુજરાતમાં બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર 13 નવેમ્બરે વોટિંગ થશે. ગત લોકસભા ચૂંટણીમા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેની બહેન ઠાકોરે ભાજપની 26 એ 26 બેઠક સતત ત્રીજીવાર જીતવાના ‘અશ્વમેધ’ને નાથી લીધો હતો. ગેની બહેને ભાજપના પ્રતિદ્વંદી રેખા બહેન ચૌધરીને…
- આમચી મુંબઈ

શું દાઉદના પગલે ચાલીને મુંબઈમાં પોતાનું નેટવર્ક ઉભું કરવા માંગે છે લૉરેંસ બિશ્નોઈ?
મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દકીની તાજેતરમાં મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લૉરેંસ બિશ્નોઈએ બૉલિવૂડ અને બિલ્ડર લૉબી પર તેની ધાક જમાવવા બાબા સિદ્દીકીની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે. આ પહેલાં પણ સલમાન અને…
- નેશનલ

ગુજરાતની વાવથી કેરળની વાયનાડ સુધી, જાણો કયા રાજ્યોમાં કેટલી બેઠક પર યોજાશે પેટાચૂંટણી
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા આજે બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી સહિત દેશમાં 13 રાજ્યોની 48 વિધાનસભા સીટ અને બે રાજ્યોની લોકસભા સીટ પર પણ પેટા ચૂંટણી યોજાશે. કઈ સીટો પર…
- સ્પોર્ટસ

વિરાટ કોહલી સ્પિનર્સની જાળમાંથી કેવી રીતે બહાર આવશે? ચાહકો ચિંતામાં છે
નવી દિલ્હી: વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બૅટર તરીકે ઓળખાય છે અને ક્રિકેટના ઇતિહાસના બૅટિંગ-લેજ્ન્ડ્સમાં પણ તેનું નામ અચૂક લેવાય છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000થી વધુ રન બનાવ્યા છે, પરંતુ હાલના દિવસોમાં ખાસ કરીને ટેસ્ટ-ક્રિકેટમાં તેનો પર્ફોર્મન્સ વખાણવા જેવો નથી…
- રાજકોટ

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોય કડક પગલાં ભરવા બાબત કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું
રાજકોટ: શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા, શરદી, ઉધરસ, તાવ ચિકનગુનિયા ડેન્ગ્યુ ના વધી રહેલા દર્દીઓના અનુસંધાનમાં અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી તે બાબતે ફરી એકવાર તંત્રનો કાન આમળ્યો હતો. આ પણ વાંચો: રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ…
- આમચી મુંબઈ

Baba Siddique Murder: હત્યાનો આદેશ બિશ્નોઈનો પણ…
મુંબઈ: હત્યાના બે દિવસ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પ્રવીણ લોણકરની પુણેથી ધરપકડ કરી અને તેને મંગળવારે મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે સરકારી વકીલે કરેલી રજૂઆત પછી બાબા સિદ્દીકીની હત્યાના કાવતરાની અથથી ઇતિ જાણકારી જાણવા મળી હતી. આ પણ વાંચો:…
- આમચી મુંબઈ

બાબા સિદ્દીકી હત્યાકેસની આ રહી પૂરી વિગતો: શસ્ત્રો અને ફન્ડિંગ આપ્યાં લોણકર ભાઇઓએ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પુણેથી ધરપકડ કરેલા પ્રવીણ લોણકરે શૂટરો માટે રહેવાની વ્યવસ્થા કરવા સાથે ફન્ડિંગ પણ કર્યું હતું, જ્યારે બિશ્નોઇ ગેન્ગ સાથે સંકળાયેલા તેના ભાઇ શુભમે…
- નેશનલ

Baba Siddique Murder: લૉરેન્સ બિશ્નોઇના હિટ-લિસ્ટમાં કોણ કોણ?
મુંબઈ: અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ચકચાર મચેલો છે ત્યારે પોલીસ અને તપાસ એજન્સીઓ લૉરેન્સ બિશ્નોઇ ગૅંગની સંડોવણીની તપાસમાં લાગેલી છે. ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મની શૂટિંગ દરમિયાન કાળિયારના શિકારમાં સલમાન ખાનનું નામ સંડોવાયું હતું અને એ…









