- મનોરંજન
It’s Confirm? ગર્લફ્રેન્ડના બર્થડે પર ગાયબ Arjun Kapoor, યે ચલ ક્યા રહા હૈ ભાઈ?
છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા આજે પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે અને પિતાના નિધન બાદ મલાઈકાનો આ પહેલો જન્મદિવસ છે. એક તરફ પિતાનું નિધન અને બીજી બાજું બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ. જોકે, મલાઈકાના ફેન્સ તેના આ દિવસને…
2023માં પાઈરસીને કારણે થયું આટલા હજાર કરોડ રૂપિયાનું નુકસાન, આંકડો સાંભળીને તો…
નવી દિલ્હીઃ ભારતીય મનોરંજન ઉદ્યોગ લાંબા સમયથી પાયરસીથી હેરાન છે, પરંતુ ગત વર્ષના તાજેતરના આંકડાએ સૌને ચોંકાવી દીધા છે. ભારતીય મનોરંજન ઉદ્યોગને ૨૦૨૩ માં મૂળ સામગ્રીની ચોરી એટલે કે પાયરસીને કારણે ૨૨,૪૦૦ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે.ઈવાય અને ઈન્ટરનેટ…
- નેશનલ
5 વર્ષ બાદ પીએમ મોદી અને શી જિનપિંગે કરી દ્વિપક્ષીય મુલાકાત, જાણો શું થઈ ચર્ચા
કઝાનઃ રશિયાના કઝાન શહેરમાં BRICS સમિટનું આયોજન થયું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્રની શરૂઆતમાં નેતાઓને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે 30 થી વધુ દેશોએ બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે…
- મનોરંજન
અમિતાભના સાસુ અને જયાના માતાનું થયું નિધન? જાણો શું છે હકીકત
મુંબઈઃ અમિતાભ બચ્ચનના સાસુ અને જયા બચ્ચનના માતા ઈન્દિરા ભાદુરીના મૃત્યુના વહેતા થયેલા અહેવાલ ખોટા છે. એક્ટ્રેસની માતા હાલ હોસ્પિટલમાં એડમિટ છે. ઈન્દિરા ભાદુરીના કરોડરજ્જુનું હાડકું તૂટી ગયું છે, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈન્દિરા ભાદુરીના કેર…
- મનોરંજન
કેટલી હોય છે એક Rolls Royceની કિંમત? જેમાં ફરવા નીકળ્યો છે અંબાણી પરિવાર…
આજે દુનિયાના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારના બે રત્નો એટલે કે આકાશ અંબાણી (Akash Ambani) અને ઈશા અંબાણી (Isha Ambani)નો જન્મદિવસ છે. ઈશા અને આકાશ બંને ટ્વીન્સ છે. અંબાણી પરિવારની ઝીણામાં ઝીણી બાબત જાણવામાં ઈન્ટ્રેસ્ટેડ હોય છે. આ…
- મનોરંજન
બેડરુમના સીન માટે સોનાલી કુલકર્ણીએ શેર કર્યો અનુભવ, સંજય દત્તે શું કર્યું હતું, જાણો?
મુંબઈઃ ‘દિલ ચાહતા હૈ’ ફેમ અભિનેત્રી સોનાલી કુલકર્ણી થોડા દિવસો પહેલા લવ સિતારા ફિલ્મમાં જોવા મળી હતી. સોનાલી કુલકર્ણીની તાજેતરનો એક ઈન્ટરવ્યૂ ચર્ચામાં છે. સોનાલી કુલકર્ણીએ સંજય દત્ત સાથે ‘મિશન કાશ્મીર’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સંબંધિત એક અનુભવ…
- સ્પોર્ટસ
નિવૃત્તિ પરત ખેંચીને મેદાનમાં ઉતરશે આ સ્ટાર ક્રિકેટર? બોર્ડર-ગાવસ્કર સીરિઝ પહેલા આપ્યું મોટું નિવેદન
Border Gavaskar Series: ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને ઓસ્ટ્રેલિયા પ્રવાસે જશે. અહીં બંને દેશો વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ટેસ્ટ સીરિઝ રમાશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક પૂર્વ બેટ્સમેને ફરીથી મેદાનમાં રમવાની ઈચ્છા પ્રક્ટ કરી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂકેલા ડેવિડ…
- નેશનલ
BRICS Summit: પુતિને એવું શું કહ્યું કે પીએમ મોદી હસી પડ્યા?
વડાપ્રધાન નેરન્દ્ર મોદી 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યા હતા. કઝાનમાં યોજાઈ રહેલા સંમેલન દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન પુતિને કહ્યું, મૉસ્કો અને નવી દિલ્હી વચ્ચે વિશેષ સંબંધ છે અને…
- સ્પોર્ટસ
નેમાર 369 દિવસે પાછો મેદાન પર, અલ-હિલાલ ટીમને જિતાડી
અલ એઇન: બ્રાઝિલનો નેમાર ઈજામુક્ત થઈને લગભગ એક વર્ષે પાછો રમવા આવ્યો છે અને આવતાવેંત તેણે એશિયન ચૅમ્પિયન્સ લીગમાં અલ-હિલાલ ટીમને વિજય અપાવ્યો હતો.369 દિવસ બાદ ફરી મેદાન પર ઊતરનાર નેમારે યુએઇની અલ એઇન ક્લબની ટીમ સામેની સોમવારની મૅચમાં એકેય…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: નવી મુંબઈમાં ભાજપને ફટકો, ભાજપના નેતા શરદ પવારના પક્ષમાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા નવી મુંબઈમાં ભારતીય જનતા પક્ષને ફટકો પડ્યો છે. ભાજપના નેતા અને માજી વિધાનસભ્ય સંદીપ નાઈક આજે શરદ પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી – એસપી)માં જોડાઈ ગયા છે. આ પણ વાંચો:…