- આમચી મુંબઈ
હમ સાથ સાથ નહીં હૈઃ અમિત ઠાકરેએ કરી દીધી ચોખ્ખી વાત
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરી સાથે આવશે એવી અટકળો વારંવાર વહેતી હોય છે. ૨૦૧૪, ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં બન્ને ભાઇ સાથે આવશે તથા શિવસેના અને મનસેની યુતિ થશે એવી શક્યતા વ્યક્ત કરાઇ હતી, પરંતુ…
- મનોરંજન
મૌની રોયથી લઈને દેબોલિનાનો જુઓ રિલિજિયસ લૂકઃ ટેમ્પલ જ્વેલરીમાં દિલ જીત્યું…
આજકાલ બોલિવૂડ અભિનેત્રીઓમાં ટેમ્પલ જ્વેલરીનો ક્રેઝ વધી રહ્યો છે. લગ્ન હોય કે પાર્ટી, દરેક અભિનેત્રી ટેમ્પલ જવેલરી પહેરેલી જોવા મળે છે. અમે તમારી દિવાળીને ખાસ બનાવવા માટે કેટલીક બોલિવૂડ દિવાઓની ટ્રેન્ડી ટેમ્પલ જ્વેલરીની તસવીરો લાવ્યા છીએ. આ પહેરીને તમે પણ…
- આમચી મુંબઈ
દિલ્હીમાં અમિત શાહે શિંદે અને અજિત પવારને આપી ‘આ’ સલાહ
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે આજે મહાયુતિ (ભાજપ-એકનાથ શિંદે શિવસેના-અજિત પવાર એનસીપી)ની મોટી બેઠક પણ યોજવામાં…
- મહારાષ્ટ્ર
બંધ જિનિંગ ફૅક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કારખાનું ખોલ્યું: પાંચની ધરપકડ
અકોલા: અકોલા જિલ્લામાં બંધ પડેલી જિનિંગ ફૅક્ટરીમાં ધમધમતા ડ્રગ્સના કારખાના પર કાર્યવાહી કરી અકોલા ક્રાઈમ બ્રાન્ચે પાંચ જણની ધરપકડ કરી હતી. કારખાનામાંથી એફેડ્રિન ડ્રગ્સ, કાચો માલ અને સાધનસામગ્રી મળી 2.38 કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.ધરપકડ…
- આમચી મુંબઈ
થાણેમાં હરણનો શિકાર કરવા બદલ યુવકની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં સંરક્ષિત જાતિના હરણ (માઉસ ડીયર)નો કથિત શિકાર કરવા બદલ પચીસ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.વનવિભાગના અધિકારીઓને 23 સપ્ટેમ્બરે જિલ્લાના અંબરનાથ વિસ્તારમાં પેલેટ ગનથી ગોળી વાગી હોવાના ચિહ્નો સાથે ઘાયલ હરણ મળી આવ્યું હતું.વન…
- Uncategorized
એરપોર્ટ પર 7.69 કરોડનું દાણચોરીનું સોનું પકડાયું: બે પ્રવાસીની ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે મુંબઈ એરપોર્ટ પર દાણચોરીનું 7.69 કરોડ રૂપિયાનું સોનું પકડી પાડીને બે પ્રવાસીની ધરપકડ કરી હતી.ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવારે જયપુરથી મુંબઈની ફ્લાઇટમાં નકલી ઓળખ સાથે પ્રવાસ કરનારા બે પ્રવાસીને મુંબઈ એરપોર્ટ પર…
- રાજકોટ
દિવાળીના તહેવારોમાં હેલ્મેટના નામે દંડને બદલે ટ્રાફિક નિયમન સુદ્રઢ બનાવો
રાજકોટ: હાઇકોર્ટ ની ફટકાર પછી પોલીસ તંત્રએ સર્વપ્રથમ સરકારી ઓફિસમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી ધીમે ધીમે શહેરમાં સામાન્ય નાગરિકો સુધી પહોંચવા જઈ રહી છે પરંતુ શહેર કોંગ્રેસ ના પ્રમુખ અતુલ રાજાણી અને તેની ટીમે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી…
- રાજકોટ
પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ભજનસમ્રાટ નારાયણસ્વામી માધ્યમિક શાળાનું લોકાર્પણ
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના કમાલપુર ગામમાં તા.૨૪/૧૦/૨૪ ના રોજ જાણીતા હાસ્યકલાકાર લેખક અને દાનવીર પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત શ્રી ભજનસમ્રાટ નારાયણસ્વામી માધ્યમિક શાળાનું ભવ્ય ઉદઘાટન થયું. આ ઉદઘાટન સોનલધામ મઢડાનાં પ.પૂ. ગિરીશઆપા મોડ તેમજ નારાયણસ્વામી આશ્રમ – જૂનાગઢના…
- રાશિફળ
આજનું રાશિફળ (24-10-24): મેષ, સિંહ અને મીન રાશિના જાતકોને આજે થશે Financial Benefits…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણોથી ભરપૂર રહેશે. ઘરેલું જીવન માં ચાલી રહેલી સમસ્યાઓ ઘણી હદ સુધી હલ થશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. તમારી પ્રગતિ જોઈને ભાઈ-બહેન પણ તમારાથી ખુશ થશે. તમે નવી પ્રોપર્ટીમાં…
- મનોરંજન
થાઈલેન્ડમાં મોજ માણતી નિયા શર્માની બોલ્ડ તસવીરો વાઈરલ, ચાહકોએ આપી સલાહ
નિયા શર્માએ થાઈલેન્ડમાં વેકેશનની મોજ માણતી જોવા મળી. તસવીરો વાઈરલ થયા પછી યૂઝરે તેની જોરદાર ટીકા કરી હતી. યૂઝર્સે તો એટલે સુધી કહ્યું કે ડ્રેસિંગ સેન્સ ઝીરો છે, જ્યારે અમુક લોકોએ યોગ્ય કપડા પહેરવા માટે ભલામણ કરી હતી.જાણીતી ટીવી અભિનેત્રી…