- મનોરંજન
ઓરીએ દિગ્ગજ અભિનેત્રીની ઉડાવી મજાક, જુઓ વીડિયો
દેશભરમાં દિવાળીના તહેવારનો માહોલ છવાયેલો છે અને દરેક જણ ઉજવણીમાં પડ્યા છે, ત્યારે બોલિવૂ ડ પણ દિવાળીના રંગે રંગાયું છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ ગઈકાલે રાત્રે એટલે કે 26મી ઓક્ટોબરે તેમના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (27-10-24): તુલા, ધન અને વૃશ્ચિક રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો. કોઈ પણ વ્યક્તિને ખૂબ સમજી વિચારીને કહો. જો તમે કોઈ કામ આવતી કાલ સુધી મુલતવી રાખશો તો તેને પૂર્ણ…
- મહારાષ્ટ્ર
અજિત પવારે બહાર પાડી ત્રીજી યાદી, એક બેઠકમાં થયું સમાધાન
મુંબઈઃ ઉમેદવારી પત્ર ભરવાને માત્ર ત્રણ દિવસ બાકી છે, પરંતુ રાજકીય પક્ષો પોતાના તમામ બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા નથી ત્યારે અજિત પવારની એનસીપીએ પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે. ચાર ઉમેદવારની યાદીમાં ફલટણની બેઠકનો પણ સમાવેશ થાય…
- સ્પોર્ટસ
નોમાન-સાજિદની સ્પિન જોડીએ 20 પછી હવે 19 વિકેટ લીધી, પાકિસ્તાને ઇંગ્લૅન્ડને સિરીઝમાં હરાવ્યું
રાવલપિંડી: એક તરફ ભારતમાં ટીમ ઇન્ડિયાએ પોતાની જ ટર્નિંગ પિચ પર (પુણેમાં) બીજી ટેસ્ટમાં પણ પરાજિત થઈને શનિવારે ત્રીજા દિવસે ન્યૂ ઝીલૅન્ડને સિરીઝનો વિજય તાસક પર ધરી દીધો ત્યાં બીજી બાજુ પાકિસ્તાને પોતાની ધરતી પર સ્પિનર્સને વધુ માફક આવતી રાવલપિંડીની…
- સ્પોર્ટસ
મનિકા બત્રાએ ભારતીય ટેબલ ટેનિસમાં રચ્યો ઇતિહાસ…
મૉન્ટપેલિયર (ફ્રાન્સ): ભારતની વર્લ્ડ નંબર-30 ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. શુક્રવારે તે વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યૂટીટી) ચૅમ્પિયન્સ નામની સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. આ પણ વાંચો: ટેબલ ટેનિસમાં મનિકા બત્રાની…
- નેશનલ
કોર્ટમાં આરોપીને રજૂ કરાવતી વખતે વીડિયો કોન્ફરન્સનો ઉપયોગ કેમ કરાતો નથી?
નવી દિલ્હી: આરોપીને કોર્ટમાં રજૂ કરી પૂરાવા નોંધાવતી વખતે વીડિયો કોન્ફરન્સની સુવિધાનો ઉપયોગ કેમ નથી કરાતો એ અંગે જણાવવા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ગૃહ સચિવને નિર્દેશ કર્યો હતો. આ અંગે બે અઠવાડિયામાં સોગંદનામું રજૂ કરવાનું પણ કહ્યું હતું. આ પણ વાંચો:…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની પાંચ બેઠકો પર સાંગલી પેટર્ન?
મુંબઈ: મહાવિકાસ આઘાડી (મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024)ની બેઠકોની વહેંચણીનો મુદ્દો હજુ કેટલીક બેઠકો પર અટવાયેલો છે. શિવસેના યુબીટી અને કોંગ્રેસમાં સૌથી મોટા મતભેદો બહાર આવી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જેવી સાંગલી પેટર્ન પાંચ વિધાનસભા ચૂંટણીમાં…
- ઇન્ટરનેશનલ
માલદીવ્ઝ નહીં પણ આ દેશ બન્યો Diwali Vacationમાટે ભારતીય પર્યટકોની પહેલી પસંદ…
દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વેકેશન પર જનારાઓએ પણ પોતાનું વેકેશન પ્લાન કરી જ દીધું હશે. પરંતુ હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે પહેલાં લોકો દિવાળી વેકેશન પર માલદીવ ફરવાનું વધારે પસંદ…
- બનાસકાંઠા
Banaskantha: સરકારી સ્કૂલના આચાર્યએ નકલી શિક્ષણ નિયામક બની શિક્ષકને બદલીનો ઓર્ડર આપી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો
Banaskantha News: ગુજરાતમાં નકલી અધિકારી (Fake Officer), નકલી કચેરી અને નકલી કોર્ટ (Fake Court) સહિતનો પર્દાફાશ થયો છે. હવે બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક સ્કૂલના (Primary school) એક આચાર્યએ (teacher) શિક્ષણ વિભાગના નકલી નિયામક બનીને એક શિક્ષિકાને બદલીનો ઓર્ડર આપી દીધો હતો.…