- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: સંભાજીનગરમાં ઠાકરેને ફટકો, તનવાણીએ ઉમેદવારી પાછી ખેંચી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવાર કિશનચંદ તનવાણીએ પોતાનું નામ પાછું ખેંચીને સીએમ એકનાથ શિંદેને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે માટે આ મોટો ફટકો…
- ઇન્ટરનેશનલ
Israel-Hamas War: ગાઝાની હોસ્પિટલમાંથી ઈઝરાયલની આર્મીએ 100 આતંકવાદી ઝડપ્યા
હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહેલી ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલના સુરક્ષા દળોએ સોમવારે માહિતી આપી હતી કે ઈઝરાયેલી સૈનિકોએ ઉત્તરી ગાઝામાં કમલ અડવાન હોસ્પિટલમાં રેઇડ દરમિયાન લગભગ 100 શંકાસ્પદ હમાસ આતંકવાદીઓને ઝડપી લીધા છે. જો કે આ દરમિયાન…
- આમચી મુંબઈ
નવી મુંબઈના અનાથાશ્રમમાં સગીરા પર બળાત્કાર: ચાર સામે ગુનો
થાણે: નવી મુંબઈના અનાથાશ્રમમાં 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપસર ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પણ વાંચો: હદ કરી હેવાનેઃ જાલનામાં ૯ વર્ષની બાળકી પર બળાત્કાર કરી રસ્તા પર ફેંકી દેવાઈ આ પ્રકરણે…
- આમચી મુંબઈ
દરવાજો થયો લૉક: ફ્લેટમાં ફસાયેલા દંપતી, પુત્રીને સુરક્ષિત બહાર કઢાયાં
થાણે: થાણેમાં દરવાજો લૉક થઇ જતાં ફ્લેટના બેડરૂમમાં ફસાયેલા દંપતી અને તેમની 14 વર્ષની પુત્રીને અગ્નિશમન દળના જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં. આ પણ વાંચો: Kedarnath માં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યૂ કરાયું થાણેના કલવા વિસ્તારમાં સોમવારે આ ઘટના બની…
- આમચી મુંબઈ
મહિલા સાથે 94 લાખ રૂપિયાની ઠગાઇ: ફાઇનાન્સ કંપની, ત્રણ જણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં 40 વર્ષની મહિલાની કંપનીનાં સાધનો ગિરવે મૂકીને 94 લાખ રૂપિયાની લોન લઇ છેતરપિંડી આચરવા બદલ ફાઇનાન્સ કંપની અને ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ પણ વાંચો: નવી મુંબઈમાં નોકરીવાંચ્છુઓ સાથે…
- રાશિફળ
આજનું રાશિફળ (28-10-24): કર્ક, સિંહ વૃશ્ચિક સહિત પાંચ રાશિના જાતકોને મળશે ઝળહળતી સફળતા…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદથી ભરપૂર રહેશે. તમે તમારા જીવનસાથી માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવી શકો છો. વ્યવસાયમાં કોઈ દુશ્મન તમારી છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તમે તમારી ચતુરાઈથી તેને સરળતાથી હરાવી શકશો. તમને તમારા પિતા વિશે કંઈક…
- આમચી મુંબઈ
મરાઠા સમાજ માટે વિવિધ યોજના અમલમાં મૂકવા CM Eknath Shinde સતત પ્રયત્નશીલ
મુંબઈ: રાજ્યમાં મરાઠા સમાજની આરક્ષણની માગણી તેમ જ અન્ય સમાજની જેમ જ મરાઠા સમાજને માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓને કારણે મરાઠા સમાજને ઘણી રાહત…
- મનોરંજન
ઓરીએ દિગ્ગજ અભિનેત્રીની ઉડાવી મજાક, જુઓ વીડિયો
દેશભરમાં દિવાળીના તહેવારનો માહોલ છવાયેલો છે અને દરેક જણ ઉજવણીમાં પડ્યા છે, ત્યારે બોલિવૂ ડ પણ દિવાળીના રંગે રંગાયું છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ ગઈકાલે રાત્રે એટલે કે 26મી ઓક્ટોબરે તેમના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (27-10-24): તુલા, ધન અને વૃશ્ચિક રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો. કોઈ પણ વ્યક્તિને ખૂબ સમજી વિચારીને કહો. જો તમે કોઈ કામ આવતી કાલ સુધી મુલતવી રાખશો તો તેને પૂર્ણ…
- મહારાષ્ટ્ર
અજિત પવારે બહાર પાડી ત્રીજી યાદી, એક બેઠકમાં થયું સમાધાન
મુંબઈઃ ઉમેદવારી પત્ર ભરવાને માત્ર ત્રણ દિવસ બાકી છે, પરંતુ રાજકીય પક્ષો પોતાના તમામ બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા નથી ત્યારે અજિત પવારની એનસીપીએ પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે. ચાર ઉમેદવારની યાદીમાં ફલટણની બેઠકનો પણ સમાવેશ થાય…