- નેશનલ

ઘરની બહાર છોકરીઓ રંગોળી બનાવતી હતી ને કારે મારી ટક્કર…
ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં 17 વર્ષાના સગીરે કારની ટક્કર મારતા બે યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. બે છોકરીઓ દિવાળીના તહેવાર નિમિત્તે ઘરની બહાર રંગોળી મૂકી રહી હતી ત્યારે પૂરપાટ વેગે આવેલી કારે ટક્કર મારતા તહેવાર આફતમાં પરિણમ્યો હતો. આ…
- વેપાર

સોનામાં રૂ. ૫૮નો ધીમો સુધારો, ચાંદી રૂ. ૧૧૨૭ ગબડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૯૦.૧૫ની નવી વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભમાં ઘટ્યા મથાળેથી ભાવમાં મક્કમ વલણ રહ્યું હતું.…
- રાશિફળ

આજનું રાશિફળ (31-10-24): મેષ, સિંહ અને કન્યા રાશિના જાતકોને આજે દિવાળી પર થશે આકસ્મિક ધનલાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમારા તમામ ધાર્યા કામ પૂરા થશે. તમારી ભાવના આજે સહકર્મી સમક્ષ વ્યક્ત કરવાની તક મળશે. પિતા સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. જો વ્યવસાય કરતા લોકો કોઈ તણાવનો…
- ઈન્ટરવલ

ફોકસ: આ ડિજિટલ યુગમાં જૂના નૈતિક ઉપદેશો નહીં ચાલે, નહીં ચાલે !
-વીણા ગૌતમ દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર ગૂગલ ગુરુ, ચમત્કાર જેવાં પરાક્રમો દેખાડતા ડિજિટલ ગેજેટ્સ અને વૈશ્ર્વિક એક્સપોઝરવાળી આપણી નવી પેઢી માટે જૂના નૈતિક ઉપદેશો નકામા છે. જૂઠું નહીં બોલો, તમારા વડીલો જે કહે છે તેનું પાલન કરો, તમારા…
- નેશનલ

અયોધ્યામાં દીપોત્સવઃ સરયુ ઘાટમાં લેજર અને લાઈટ શોનો વાઈરલ વીડિયોએ દિલ જીત્યું
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીને લઈ સરકાર અને જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે લાખો દિવા કરીને આખી રામનગરી ઝળહળી ઊઠી છે ત્યારે સરયુ નદીના ઘાટ લેજર અને લાઈટ શોથી ઝળહળી ઊઠ્યો હતો. એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર…
- આમચી મુંબઈ

ચૂંટણી પહેલા 260 પોલીસ અધિકારીની બદલી
મુંબઈ: રાજ્યમાં 20 નવેમ્બરે થનારી ચૂંટણી પહેલા 260થી વધુ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં મુંબઈના 150 પોલીસકર્મીનો સમાવેશ છે.સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત મુંબઈ પોલીસના 150 અધિકારીની બદલી ભંડારા, ગોંદિયા, નાગપુર, ગઢચિરોલી અને વાશીમ સહિતના વિવિધ જિલ્લામાં કરાઇ છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોને મનાવવા નેતાઓનો ઓવરટાઈમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યની મોટા ભાગની પાર્ટીઓમાં બળવાખોરોની હાજરી નેતાઓની ચિંતામાં વધારો કરી રહી છે. આ બળવાખોરોને મનાવીને ચોથી નવેમ્બર પહેલાં તેમના નામ પાછા ખેંચાવી લેવા માટેના પ્રયાસો બધી જ પાર્ટીના શિર્ષસ્થ…
- સ્પોર્ટસ

વાનખેડેની ટેસ્ટમાં કદાચ બે ભારતીય દિગ્ગજ ખેલાડી નહીં જોવા મળે
મુંબઈ: ટેસ્ટ-સિરીઝની પહેલી બન્ને મૅચ હારી ચૂકેલી ભારતીય ટીમ હવે શુક્રવાર, પહેલી નવેમ્બરથી વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમશે જેમાં ભારતીય ટીમે જીતીને શ્રેણીની હારના માર્જિનને ઘટાડીને 1-2નો કરવાનો છે. ખાસ વાત તો એ છે કે 0-3થી…
- સ્પોર્ટસ

Cricket Record: ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકાએ રચ્ચો ઈતિહાસ, પ્રથમ વખત ટેસ્ટની એક ઈનિંગમાં ફટકાર્યા આટલા છગ્ગા
SA vs BAN: બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચટ્ટોગામમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટની જેમ બીજી ટેસ્ટમાં પણ સાઉથ આફ્રિકાએ શાનદાર બેટિંગ કરીને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધું છે. સાઉથ આફ્રિકાએ બીજા દિવસે ત્રણ બેટ્સમેનોની સદીની મદદથી…
- રાશિફળ

આજનું રાશિફળ (30-10-24): મેષ, સિંહ અને ધન રાશિના જાતકોને આજે નોકરીમાં મળશે પ્રમોશન, જાણી લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ રહેશે. આજે તમારા વિરોધીઓ તમારી સામે મજબૂત ઊભા રહેશે, પણ તમે એમને ચતુરાઈથી હરાવી શકશો. આજે તમે બિઝનેસમાં કોઈ મોટી ડિલ ફાઈનલ કરી શકો છો. કોઈ કામ કરવામાં ઉતાવણ કરશો તો તેમાં ભૂલ…








