- આપણું ગુજરાત
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં પચાસ ટકાનું નોંધાયું ગાબડું, જાણો શું છે કારણ?
Electric Vehicle Sales: રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધે તે માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી હતી. પરંતુ હાલ સબસિડી બંધ કરવામાં આવતા વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં 2023માં સર્વાધિક 18,20,952 વાહનો નોંધયા હતા, જેમાં ઇલેક્ટ્રીક વાહનો વર્ષે 2023માં સૌથી…
- સ્પોર્ટસ
IND vs NZ: WTC પોઈન્ટ ટેબલમાં ભારતને મોટું નુકસાન, ફાઈનલ પહોંચવું મુશ્કેલ
મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ ટેસ્ટ મેચની ત્રીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાની હાર થઇ થતા ભારતની ઘર આંગણે ક્લીન સ્વીપ થઇ (New Zealand clean sweeps India) છે. આ સિરીઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમને 25 રનથી હારનો સામનો કરવો…
- સ્પેશિયલ ફિચર્સ
તહેવારો બાદની આટલી સંભાળ શરીરને ફરી કરી દેશે ફીટ….
હાલ તો આપણે ત્યા તહેવારની સીઝન ચાલી રહી છે અને આ દરમીયાન તહેવારની રોનક આપણા ખોરાક પર પણ પડતી હોય છે. તહેવાર દરમીયાન ચરબીથી અને મસાલાઓથી ભરપૂર ખોરાક આપણે ખાતા હોય પરંતુ તે આપણા શરીર માટે ખૂબ હાનિકારક અસરો કરે…
- સ્પોર્ટસ
IND VS NZ: રવિચંદ્રન અશ્વિને શાનદાર કેચ ઝડપ્યો, જુઓ એગ્રેસિવ અંદાજનો વીડિયો
મુંબઈઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક મોડમાં પહોંચી છે. બીજા દિવસની રમતના અંતે કિવિઓનો સ્કોર નવ વિકેટે 171 રન થયો હતો. લીડ સાથે ન્યૂ ઝીલેન્ડનો સ્કોર 143 રન થયો છે, જ્યારે બીજા દિવસની શરુઆતમાં ન્યૂ ઝીલેન્ડવતીથી…
- નેશનલ
તમિલનાડુમાં ટ્રેક પર સફાઈ કરી રહેલા સ્ટાફને ટ્રેને અડફેટે લીધા; ચારનાં મોત, એક મૃતદેહની શોધ
ચેન્નઈ: તમિલનાડુના પલક્કડમાં કેરળ એક્સપ્રેસે ટ્રેક પર કામ કરી રહેલા ચાર સફાઈ કામદારોને ટક્કર મારી હતી. આ અથડામણમાં ચારેય સફાઈ કામદારોના મોત થયા છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર ચારેય સફાઈ કામદારો ટ્રેક પરથી કચરો એકઠો કરી રહ્યા હતા. મૃતકોમાં બે…
- મનોરંજન
રાજસ્થાનમાં જુઓ ઈશા અંબાણીના સાસરિયાંની પૈતૃક હવેલી
ભારતના બે સૌથી પ્રખ્યાત બિઝનેસ પરિવારોમાંથી આવતા, પાવર કપલ ઈશા અંબાણી અને આનંદ પીરામલ પોતપોતાના કૌટુંબિક વ્યવસાયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ, જિયો ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડ, રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્સ્ટિટ્યૂશન…
- નેશનલ
નૂતન વર્ષનાં પ્રથમ દિવસે કેમ ધરવામાં આવે છે અન્નકૂટ? શું છે તેનું મહત્વ?
દિવાળીના બીજા દિવસે અને વિક્રમ સવંતના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે. એટલું જ નહીં, આ દિવસે 56 કે 108 પ્રકારની વાનગીઓ બનાવીને શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં…
- નેશનલ
ઝારખંડમાં ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં આંતરિક કલહ શું પાર્ટીને ડુબાડશે?
રાંચીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હાલમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં વ્યસ્ત છે. અહીં પણ મુખ્ય મુકાબલો ઈન્ડિયા બ્લોક અને ભાજપ વચ્ચે થવાનો છે. દરમિયાન, કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમા પર છે અને નિષ્ણાતોનું…
- સ્પેશિયલ ફિચર્સ
Apple ના CEO ટિમ કુકનો મોટો નિર્ણય, જાણો એપલ યુઝર્સ પર શું થશે અસર ?
નવી દિલ્હી : Appleના CEO ટિમ કુકે iPhone ખરીદનારાઓને સારા સમાચાર આપ્યા છે. એપલે તાજેતરમાં ભારતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં ભારતમાંથી 6 અબજ iPhonesની નિકાસ કરી છે. કંપની ભારતમાંથી 10 બિલિયન iPhonesની નિકાસ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.…
- Uncategorized
HAPPY DIWALI: કાશ્મીરથી લઈને દિલ્હીથી મુંબઈ સુધી, દેશમાં દિવાળીની ધૂમ ઉજવણી
નવી દિલ્હીઃ દેશભરમાં આજે દિવાળીની ધૂમ છે અને લોકો હર્ષોલ્લાસથી દીપોત્સવની ઉજવણી કરી રહ્યા છે. મંદિરોથી જાહેર-સરકારી કચેરીઓ પર રોશનીથી લાઈટિંગથી શહેરો ઝળહળી ઊઠ્યા હતા. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી દેશમાં દિવાળીના સેલિબ્રેશનથી સરહદી સીમા પર તણાવ ઓછો અને ખુશખુશીલી જોવા…