- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી 558 કરોડ રૂપિયા જપ્ત કર્યા
નવી દિલ્હી: ચૂંટણી પંચે મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અને વિવિધ પેટાચૂંટણીમાં દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓ સહિત 558 કરોડ રૂપિયાની રોકડ અને ફ્રીબીઝ સામાન જપ્ત કર્યો હતો. ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે ઈલેક્શન કમિશનની કાર્યવાહી દરમિયાન કુલ જપ્ત કરાયેલા…
- નેશનલ

ટ્રમ્પની જીત બાદ ભારતની કૃષિ પેદાશોની નિકાસમાં વધારાની આશા; શું માનવું છે નિષ્ણાતોનું?
નવી દિલ્હી: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પે જીતી લીધી છે. જેની ભારતીય કૃષિ ક્ષેત્ર પર સકારાત્મક અસર થઈ શકે છે. ચૂંટણીની જીત બાદ નિષ્ણાતો કૃષિ ઉત્પાદનોની નિકાસમાં વધારો થવાની અપેક્ષા સેવી રહ્યા છે. પીએમ મોદી સાથે ટ્રમ્પના મૈત્રીપૂર્ણ સંબંધોને જોતા…
- સ્પોર્ટસ

ભારતના બે સ્ટાર ખેલાડીએ આઇપીએલના ઑક્શન માટે મૂળ કિંમત કેમ આટલી નીચી રાખી?
મુંબઈ: આઇપીએલની આગામી સીઝન પહેલાં ખેલાડીઓ માટેનું મેગા ઑક્શન યેાજાશે અને એની તારીખ તથા સ્થળ જાહેર થઈ ગયા બાદ હવે ખેલાડીઓની બાબતમાં નિતનવા સમાચારો જાણવા મળશે. મિડલ-ઑર્ડરના બૅટર સરફરાઝ ખાન અને ઓપનર પૃથ્વી શૉએ હરાજીમાં પોતાના નામે બિડ કદાચ નહીં…
- સ્પોર્ટસ

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો એક જ ટીમમાં? આ કેવી રીતે શક્ય છે?
બેનોની (સાઉથ આફ્રિકા): 2005 અને 2007માં આફ્રો-એશિયા કપ યોજાયો હતો જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા તથા બાંગ્લાદેશના ક્રિકેટરોને એક જ ટીમ વતી રમવાનો મોકો મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ એ એકતાભરી ટીમ રજૂ કરતી સ્પર્ધા યોજાઈ જ નથી. જોકે હવે એ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કટ્ટર શત્રુ હવે એક: અબુ આઝમી માટે ઉદ્ધવ જૂથ કરશે ચૂંટણી પ્રચાર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીકમાં છે ત્યારે એક જ પરિવારમાંથી સભ્યો આમનેસામને ચૂંટણી લડવાની સાથે મિત્રની સામે મિત્ર તો દુશ્મન હવે દોસ્ત બનીને સાથે ચૂંટણી લડવા અને ચૂંટણી પ્રચારની પ્રક્રિયા શરુ થઈ છે. મુંબઈની વાત કરીએ તો માનખુર્દની બેઠક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ખેડૂતોને વીમો, યુવાનોને શિક્ષણ, મહિલાઓ સહાય” ઝારખંડમાં INDI ગઠબંધનની 7 ગેરેન્ટી
રાંચી: ઝારખંડની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો લોકોને રીઝવવામાં વ્યસ્ત છે ત્યારે હવે ભાજપ બાદ ઈન્ડિ ગઠબંધને પણ ચૂંટણીના વચનો આપ્યા છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યના મુખ્યમંત્રી અને જેએમએમ પ્રમુખ હેમંત સોરેન…
- ઇન્ટરનેશનલ

સાઉદી અરેબિયાના રણમાં ભારે હિમવર્ષા; સૂકી રેતી પર પથરાઈ બરફની ચાદર
પોતાની સૂકી અને ગરમ આબોહવા માટે જાણીતા સાઉદી અરેબિયાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી છે. દેશના અલ-જૌફ રણમાં ભારે હિમવર્ષા જોવા મળી છે, જે આ ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે. તે શિયાળુ વન્ડરલેન્ડ પણ બનાવે છે,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રાહુલ ગાંધીનું ‘સંવિધાન સંમેલન’ માત્ર ‘ડ્રામા’: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે તેમના ‘સંવિધાન સંમેલન’ ઇવેન્ટ પર કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી. ‘તેમને બંધારણ પ્રત્યે કોઈ નિષ્ઠા નથી. આ માત્ર તેમનું નાટક છે અને બીજું કંઈ નથી. તેમના નાટકથી…
- ઇન્ટરનેશનલ

માતા-પિતાથી અલગ દેખાતી હતી દીકરી, DNA Test કરાવ્યું જે રિઝલ્ટ આવ્યું એ જોઈને…
વિદેશમાં છેલ્લાં થોડાક સમયથી એક ટેસ્ટનું ચલણ વધી ગયું છે અને આ ટેસ્ટનું નામ છે ડીએનએ ટેસ્ટ. એક સમય હતો કે જ્યારે આ ટેસ્ટ માટે ખૂબ જ મહેનત કરવી પડતી હતી, પરંતુ હવે આ ખૂબ જ સરળ થઈ ગયું છે.…









