- સ્પોર્ટસ
શ્રેયસ, સિદ્ધાર્થની અણનમ સદી, પણ રહાણેનો ફર્સ્ટ-બૉલ ડક
મુંબઈઃ અહીં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં શરદ પવાર ક્રિકેટ ઍકેડેમીના મેદાન પર શરૂ થયેલી ચાર દિવસની નવી રણજી મૅચમાં ઓડિશા સામેનો પ્રથમ દિવસ મુંબઈના નામે હ્તો. 20 વર્ષની ઉંમરનો ઓપનર અંગક્રિશ રઘુવંશી (92 રન, 124 બૉલ, ત્રણ સિક્સર, તેર ફોર) આઠ રન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: 87 વિધાનસભાની સીટ પર 2 એનસીપી અને 2 શિવસેનાની સીધી લડાઈ
મુંબઈઃ મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી (એમવીએ), બંને ગઠબંધનમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો સમાવેશ થાય છે. અસલી નકલી શિવસેના અને એનસીપીની લડાઈના દ્રષ્ટિકોણથી આ ચૂંટણી મહત્વની માનવામાં આવી રહી છે. આ પણ વાંચો: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી:…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી 558 કરોડ રૂપિયા જપ્ત કર્યા
નવી દિલ્હી: ચૂંટણી પંચે મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અને વિવિધ પેટાચૂંટણીમાં દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓ સહિત 558 કરોડ રૂપિયાની રોકડ અને ફ્રીબીઝ સામાન જપ્ત કર્યો હતો. ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે ઈલેક્શન કમિશનની કાર્યવાહી દરમિયાન કુલ જપ્ત કરાયેલા…
- નેશનલ
ટ્રમ્પની જીત બાદ ભારતની કૃષિ પેદાશોની નિકાસમાં વધારાની આશા; શું માનવું છે નિષ્ણાતોનું?
નવી દિલ્હી: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પે જીતી લીધી છે. જેની ભારતીય કૃષિ ક્ષેત્ર પર સકારાત્મક અસર થઈ શકે છે. ચૂંટણીની જીત બાદ નિષ્ણાતો કૃષિ ઉત્પાદનોની નિકાસમાં વધારો થવાની અપેક્ષા સેવી રહ્યા છે. પીએમ મોદી સાથે ટ્રમ્પના મૈત્રીપૂર્ણ સંબંધોને જોતા…
- સ્પોર્ટસ
ભારતના બે સ્ટાર ખેલાડીએ આઇપીએલના ઑક્શન માટે મૂળ કિંમત કેમ આટલી નીચી રાખી?
મુંબઈ: આઇપીએલની આગામી સીઝન પહેલાં ખેલાડીઓ માટેનું મેગા ઑક્શન યેાજાશે અને એની તારીખ તથા સ્થળ જાહેર થઈ ગયા બાદ હવે ખેલાડીઓની બાબતમાં નિતનવા સમાચારો જાણવા મળશે. મિડલ-ઑર્ડરના બૅટર સરફરાઝ ખાન અને ઓપનર પૃથ્વી શૉએ હરાજીમાં પોતાના નામે બિડ કદાચ નહીં…
- સ્પોર્ટસ
ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો એક જ ટીમમાં? આ કેવી રીતે શક્ય છે?
બેનોની (સાઉથ આફ્રિકા): 2005 અને 2007માં આફ્રો-એશિયા કપ યોજાયો હતો જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા તથા બાંગ્લાદેશના ક્રિકેટરોને એક જ ટીમ વતી રમવાનો મોકો મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ એ એકતાભરી ટીમ રજૂ કરતી સ્પર્ધા યોજાઈ જ નથી. જોકે હવે એ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કટ્ટર શત્રુ હવે એક: અબુ આઝમી માટે ઉદ્ધવ જૂથ કરશે ચૂંટણી પ્રચાર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીકમાં છે ત્યારે એક જ પરિવારમાંથી સભ્યો આમનેસામને ચૂંટણી લડવાની સાથે મિત્રની સામે મિત્ર તો દુશ્મન હવે દોસ્ત બનીને સાથે ચૂંટણી લડવા અને ચૂંટણી પ્રચારની પ્રક્રિયા શરુ થઈ છે. મુંબઈની વાત કરીએ તો માનખુર્દની બેઠક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ખેડૂતોને વીમો, યુવાનોને શિક્ષણ, મહિલાઓ સહાય” ઝારખંડમાં INDI ગઠબંધનની 7 ગેરેન્ટી
રાંચી: ઝારખંડની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો લોકોને રીઝવવામાં વ્યસ્ત છે ત્યારે હવે ભાજપ બાદ ઈન્ડિ ગઠબંધને પણ ચૂંટણીના વચનો આપ્યા છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યના મુખ્યમંત્રી અને જેએમએમ પ્રમુખ હેમંત સોરેન…