- સ્પોર્ટસ
નીરજ ચોપડાએ ભાલાફેંકના વિશ્વવિક્રમીને બનાવ્યા કોચ, કારણ જાણવા જેવા છે…
નવી દિલ્હીઃ ભાલાફેંકમાં ઑલિમ્પિક ગેમ્સના બે મોટા મેડલ (એક ગોલ્ડ અને એક સિલ્વર) જીતી ચૂકેલા ભારતના નીરજ ચોપડાએ આ રમતમાં વર્ષોથી વિશ્વવિક્રમ ધરાવનાર ચેક રિપબ્લિકના યૅન ઝેલેન્ઝીને પોતાના કોચ બનાવીને બહુ મોટો તેમ જ પ્રોત્સાહક નિર્ણય લીધો છે. નીરજ વર્ષોથી…
- આમચી મુંબઈ
વહુને ટીવી જોવા ન દેવું એ ક્રુરતા? બૉમ્બે હાઇ કોર્ટે વીસ વર્ષ પહેલાના કેસમાં પતિ અને તેના પરિવારજનોને દોષમુક્ત કર્યા
મુંબઈ: બૉમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે વીસ વર્ષ પહેલાના ઘરેલુ હિંસા કેસમાં એક વ્યક્તિ સહિત તેના પરિવારને દોષી ઠરાવનારો આદેશ રદ કર્યો હતો.‘મરણ પથારીએ પડેલી મહિલાને તેના સાસરીયાવાળાઓ સતત ટોણ મારતા હતા, ટીવી જોવા દેતા નહોતી, મંદિરમાં એકલા જવા દેતા…
- નેશનલ
“રાહુલ બાબા ચેતી જજો! નહિ આપી શકો લઘુમતીઓને અનામત” અમિત શાહે આપી ચેતવણી
નવી દિલ્હી: ઝારખંડ ચૂંટણીને લઈને ભાજપ ખૂબ જ દમદાર પ્રચાર કરી રહ્યું છે. આ દરમિયાન એક ચૂંટણી સભાને સંબોધી રહેલા અમિત શાહે રાહુલ ગાંધીને ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી દેશમાં લઘુમતીઓને ક્યારેય…
- મનોરંજન
Hardik Pandya સાથેના ડિવોર્સ બાદ પણ Natasa Stankovikએ કેમ કહ્યું અમે હજી પરિવાર છીએ?
એક્ટ્રેસ અને મોડેલ નતાસા સ્ટેકોવિક અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યાએ જ્યારથી ડિવોર્સ લીધા છે ત્યારથી તેઓ સતત ચર્ચામાં રહે છે. બંનેએ 2020માં લગ્ન કર્યા હતા અને કપલને એક ચાર વર્ષનો દીકરો પણ છે જેનું નામ અગત્સ્ય છે. હાલમાં જ…
- મનોરંજન
Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchan નહીં લે છુટાછેડા, જાણો કોણે કર્યો આવો દાવો?
બોલીવૂડના મોસ્ટ ક્યુટ અને એડોરેબલ કપલ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ને લઈને દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવતી હોય છે. છેલ્લાં કેટલાક સમયથી તો અભિષેક અને ઐશ્વર્યા ડિવોર્સ લઈ રહ્યા છે અને એનું કારણ નિમ્રત…
- સ્પોર્ટસ
મુંબઈ સામે ઓડિશા મુશ્કેલીમાં: પુજારા નિષ્ફળ, પણ હાર્વિક દેસાઈ સેન્ચુરીની નજીક
મુંબઈ: બીકેસીમાં મુંબઈએ ચાર દિવસીય રણજી મૅચમાં બીજા દિવસે પ્રથમ દાવ ચાર વિકેટે ૬૦૨ રનના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ ઓડિશાએ ૧૪૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. સંદીપ પટનાઇક ૭૩ રને રમી રહ્યો હતો. મુંબઈના શમ્સ મુલાની અને…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ શાસનમાં રહેશે ભારતીયોનો દબદબો, જાણો ભારતીય મૂળના કેટલા લોકો થઈ શકે છે સામેલ
US Elections 2024: અમેરિકા ચૂંટણી 2024ના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પને ભારી બહુમતથી જીત મળી છે. ટ્રમ્પની જીતમાં ભારતીય મૂળના લોકોની મહત્ત્વની ભૂમિકા હતી. 2025માં સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પ તેમની નવી ટીમ બનાવશે. જેમાં ભારતીય મૂળના લોકો સામેલ થશે. ટ્રમ્પ અને તેમની…
- Uncategorized
Assembly Election: યુબીટી(શિવસેના)એ ઘરેબેઠાં વચનનામું જાહેર કર્યાનો ભાજપનો દાવો
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે (શિવસેના)એ જાહેરનામું બહાર પાડવા અંગે ભારતીય જનતા પાર્ટીએ ટીકા કરી હતી. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પોતાના નિવાસસ્થાન પર બેસીને ચૂંટણીનું વચનનામું જાહેર કરવા બદલ શિવસેના (યુબીટી)ના વડા પોતાના પરિવાર પર વધુ ધ્યાન આપી…