- સૌરાષ્ટ્ર

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદીએ કહ્યું- ‘દેશને તોડનારી તાકાતોને હરાવવી પડશે’
વડતાલ: ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રદ્ધાળુઓને પણ સંબોધિત કર્યા હતા અને સંબોધનમાં દેશવાસીઓને એકતા અને અખંડિતતા જાળવવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક…
- રાશિફળ

આજનું રાશિફળ (11-11-24): મિથુન, સિંહ અને ધન રાશિના જાતકોને આજે મળશે ધારી સફળતા…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં જિત મેળવવાનો દિવસ રહેશે. આજે તમારે તમારા વાણી અને વર્તન બંને પર નિયંત્રણ મેળવવાનો રહેશે. આજે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હતી, તો તે પણ…
- સ્પોર્ટસ

ટૉપ-ઑર્ડર ફરી ફ્લૉપ, બીજી ટી-20માં ભારતના 124/6
કેબેહા (પોર્ટ એલિઝાબેથ): ભારતે શુક્રવારે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી-20 મૅચ 61 રનથી જીતી લીધા બાદ રવિવારે બીજી મૅચમાં ભારતની બૅટિંગનો રકાસ થયો હતો. પહેલા 15 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતે 45મા રને ચોથી વિકેટ ગુમાવી હતી અને ત્યાર…
- મનોરંજન

Aishwarya Rai-Bachchanએ કહ્યું જો મેં મિની સ્કર્ટ પહેર્યું હોત તો…
બોલીવૂડની આઈકોનિક ફિલ્મોની વાત થઈ રહી હોય અને એમાં કુછ કુછ હોતા હૈનો ઉલ્લેખ ના આવે તો જ નવાઈ. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે સાથે રાણી મુખર્જી અને કાજોલ લીડ રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ શું તમને ખબર છે કે…
- મહારાષ્ટ્ર

પ્રવીણ મહાજનને ગોપીનાથ મુંડેએ પિસ્તોલ આપી હતી: સારંગી મહાજનનો દાવો
મુંબઈ: પૂનમ મહાજને બે દિવસ પહેલાં એવો દાવો કર્યો હતો કે પ્રમોદ મહાજનની હત્યા પાછળ કાવતરું હતું. તેની પાછળ કોણ છે તે તેમણે સ્પષ્ટ કર્યું નથી, પરંતુ પૂનમ મહાજને કહ્યું હતું કે આ એક કાવતરું હતું અને મને તેનો ખ્યાલ…
- સ્પેશિયલ ફિચર્સ

બોલો, આ દેશમાં રાતના 10 વાગ્યા બાદ ફ્લશ કરશો તો…
હેડિંગ વાંચીને તમને કદાચ થોડું વિચિત્ર લાગશે, પરંતુ આ હકીકત છે. દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ નિયમો હોય છે અને એમાંથી કેટલાક નિયમો આપણને વિચિત્ર લાગી શકે છે. આજે અમે અહીં તમને આવા જ એક દેશ અને તેના વિચિત્ર…
- ઇન્ટરનેશનલ

ગુરુ નાનક જયંતી પર્વે પાકિસ્તાને 3000થી વધુ શીખ શ્રદ્ધાળુઓને આપ્યા વિઝા
નવી દિલ્હી: પાકિસ્તાન હાઈ કમિશને ભારતના 3000 થી વધુ શીખ શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા છે. પાકિસ્તાન હાઈ કમિશને સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી છે. ગુરુ નાનક જયંતિ નિમિત્તે પાકિસ્તાનમાં યોજાનારી ભવ્ય ઉજવણીમાં આ શ્રદ્ધાળુઓ ભાગ…
- ઇન્ટરનેશનલ

યુક્રેને રશિયા પર કર્યો ઘાતક હુમલો, રાજધાની મૉસ્કો પર છોડ્યા 34 ડ્રોન
Russia-Ukraine War: યુક્રેને રશિયા પર મોટો હુમલો કર્યો છે. યુક્રેને 30થી વધુ મિસાઇલ છોડી છે, જેમાં અનેક લોકો ઘાયલ થયાની જાણકારી સામે આવી છે. હુમલાના કારણે અનેક ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, યુક્રેન મૉસ્કો પર ઓછામાં ઓછા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્રની જનતા પર વચનોનો વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં પ્રચાર ઝુંબેશ ચરમસીમા પર છે ત્યારે રવિવારે ભાજપ દ્વારા તેમ જ મહાવિકાસ આઘાડી દ્વારા ચૂંટણી ઢંઢેરોે જાહેર કરવામાં આવ્યો હતો. અપેક્ષા મુજબ જ બંને પક્ષોએ મહારાષ્ટ્રના મતદારો પર વચનોનો વરસાદ કર્યો હતો.…









